ETV Bharat / state

કોટન એસોસિએશનના ડિરેક્ટર પદે ખેડૂત આગેવાન જયેશ પટેલની વરણી - કોટન ઇન્ડસ્ટ્રીઝ

કોટન એસોસિએશનના ડિરેક્ટર પદે ખેડૂત આગેવાન જયેશ પટેલ ચૂંટાયા છે. સૌથી મોટું કોટન ઇન્ડસ્ટ્રીઝમાં જયેશ પટેલને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

farmer-leader-jayesh-patel-has-been-elected-as-the-director-of-the-cotton-association
કોટન એસોસિએશનના ડિરેક્ટર પદે ખેડૂત આગેવાન જયેશ પટેલની વરણી
author img

By

Published : Dec 18, 2020, 12:02 PM IST

  • ખેડૂત આગેવાન જયેશ પટેલની કોટન એસોસિએશનના ડિરેક્ટર પદે વરણી
  • કોટન ઇન્ડસ્ટ્રીઝમાં જયેશ પટેલને પ્રતિનિધિત્વ અપાયું
  • કો-ઓપરેટિવ માર્કેટિંગ સોસાયટીમાં મહત્વની જવાબદારી સોંપાઇ

સુરત: કોટન એસોસિએશનના ડિરેક્ટર પદે ખેડૂત આગેવાન જયેશ પટેલ ચૂંટાયા છે. સૌથી મોટું કોટન ઇન્ડસ્ટ્રીઝમાં જયેશ પટેલને પ્રતિનિધિત્વ અપાયું છે.

કોટન એસોસિએશનના ડિરેક્ટર પદે ખેડૂત આગેવાન જયેશ પટેલની વરણી
મહત્વની જવાબદારી જયેશ પટેલને સોંપવામાં આવી
કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયામાં કો-ઓપરેટિવ માર્કેટિંગ સોસાયટીમાં મહત્વની જવાબદારી જયેશ પટેલને સોંપવામાં આવી છે. ખેડૂતોની વેદનાને વાચા આપનારા જયેશ દેલાડને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે.
સુમુલ ડેરીમાં ડિરેક્ટર પણ છે
જયેશ પટેલ અગાઉ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ હતા. હાલ સુમુલ ડેરીમાં ડિરેક્ટર પણ છે. તેઓ ભાજપમાં પણ જોડાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.