ETV Bharat / state

ઈંગ્લેન્ડથી હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું - પૂણેની લેબોરેટરી

ઈંગ્લેન્ડથી હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું છે. કોરોના નવા સ્ટ્રેનના વિશ્વવ્યાપી હાહાકાર વચ્ચે સુરતમાં સ્ટ્રેનનો ઉમેરો થયો છે. યુવતીના ઘરના બે ચેપગ્રસ્ત થતા યુવતી સહિત પરિવારના ચાર સભ્યોનો બ્લડ સેમ્પલ પુણા ખાતે લેબમાં મોકલવામાં આવ્યો છે.

ઈંગ્લેન્ડ થી હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું

author img

By

Published : Dec 31, 2020, 1:19 PM IST

  • ઈંગ્લેન્ડથી હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત
  • યુવતી કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું
  • યુવતી સહિત પરિવારના ચાર સભ્યોનો બ્લડ સેમ્પલ લેવાયા

સુરત : ઈંગ્લેન્ડથી હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું છે. કોરોના નવા સ્ટ્રેનના વિશ્વવ્યાપી હાહાકાર વચ્ચે સુરતમાં સ્ટ્રેનનો ઉમેરો થયો છે. યુવતીના ઘરના બે ચેપગ્રસ્ત થતા યુવતી સહિત પરિવારના ચાર સભ્યોનો બ્લડ સેમ્પલ પુણા ખાતે લેબમાં મોકલવામાં આવ્યો છે.

ઈંગ્લેન્ડથી હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું

સુરતથી દિલ્હી પણ ગઈ હતી

10મી ડિસેમ્બરના રોજ સુરતની યુવતી ઈંગ્લેન્ડથી આવી હતી. ત્યારબાદ તે સુરતથી દિલ્હી પણ ગઈ હતી અને દિલ્હીથી ફરી સુરત આવી ત્યારે કોરોનાના લક્ષણો દેખાતા RTPCRમાં કોરોના પોઝિટિવ નોંધાઇ હતી. જોકે, યુવતીની ટ્રાવેલ હિસ્ટ્રી ઇંગ્લેન્ડ પ્રવાસની હોવાથી તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા તેને અલાયદી વ્યવસ્થા કરીને કોવિડ હોસ્પિટલના 10માં માળે રાખવામાં આવી છે.

સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા

ઇંગ્લેન્ડમાં સ્ટ્રેન હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોવિડ હોસ્પિટલમાં દાખલ યુવતીના ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેને પૂણેની લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા છે જેનો રિપોર્ટ પેન્ડિંગ છે. પરિવારના અન્ય બે સભ્ય યુવતીના સંપર્કમાં આવ્યા બાદ તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. પરિવારના સભ્યોનો પણ બ્લડ સેમ્પલ પુણેમાં મોકલવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.