ETV Bharat / state

સુરતનો રાહુલ ગાંધી, જે રાહુલ જેવો દેખાવા જ નથી માંગતો.. - Politics

સુરત: સેલિબ્રિટી અને રાજકારણ સાથે જોડાયેલા નેતાઓ જેવા દેખાવા માટે લોકો શું નથી કરતા, અને આ માટે લાખો રૂપિયા ખર્ચી નાખે છે. પરંતુ સુરત ખાતે રહેનાર યુવાને સેલિબ્રિટી જેવો ન દેખાવા માટે આશરે વીસ કિલો વજન વધારી દીધુ છે. સુરતના યુવાનને લોકો રાહુલ ગાંધીના નામથી બોલાવતા હતા ત્યારે એને પણ ગર્વ થતો હતો કે હું રાહુલ ગાંધી જેવો દેખાવ છુ પરંતુ જે રીતે લોકો રાહુલ ગાંધીને પપ્પુ કહે છે તે જ રીતે જ્યારે યુવાનને પણ લોકો પપ્પુ કહેવા લાગ્યા તો સુરતના પ્રશાંતે પોતાનો મેકઓવર કરી નાખ્યો.

gandhi
author img

By

Published : May 10, 2019, 5:43 AM IST

સુરતના પ્રશાંત સેઠીને લોકો રાહુલ ગાંધી તરીકે બોલાવતા હતા, રાહુલ જેવો આબેહૂબ ચહેરો, રાહુલ જેવો હસતો ચહેરો , તેનુ શરીર અને તેનો હાવભાવ અને તેનો આવાજ રાહુલ ગાંધી સાથે મળતો હતો. રાહુલ ગાંધીના હમશકલ તરીકે દેશભરમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલા પ્રશાંત હવે ક્યારેય પણ રાહુલ ગાંધીની જેમ દેખાવા નથી માંગતો.વર્ષ 2013 અને 2014માં પોતાના લુક માટે લોકો તેને રાહુલ ગાંધી નામથી બોલાવતા હતા જેનો એને ગર્વ પણ હતો. સુરતમાં ચિકનની લારી ચલાવનાર પ્રશાંત માટે રાહુલ ગાંધીના ડુપ્લીકેટ જેવુ દેખાવુ હવે એના માટે માથાનો દુખાવો બની ગયો હતો. વર્ષ 2013ની તસ્વીર જ્યારે જોઇએ ત્યારે તે હુબહુ રાહુલ ગાંધીનો હમશકલ દેખાય છે. પરંતુ વર્ષ 2019 માં તેને મેકઓવર કરવાની ફરજ પડી છે. પહેલાની જેમ વાળ પણ નથી અને શરીર પણ નથી. દેશની મોટી પાર્ટીના યુવા નેતાની જેમ દેખાઉં એ મારે માટે એક મોટી બાબત હતી. વર્ષ 2013માં જ્યારે રાહુલ ગાંધીએ રાજકરાણમાં નવી ઇનિંગ્સની શરૂઆત કરી ત્યારે લોકો તેને રાહુલ ગાંધી કરીને બોલાવવા લાગ્યા હતા. તેની પોતાની ઓળખ રાહુલ ગાંધીની થઈ ગઈ હતી.પરંતુ ધીમે ધીમે જે રીતે લોકો રાહુલ ને પપ્પુ કહેવા લાગ્યા તે જ રીતે લોકો પ્રશાંત ને પણ પપ્પુ કહેવા લાગ્યા હતા. જે અસહ્ય બનતા આખરે પ્રશાંતે પોતાનો મેકઓવર કરી નાખ્યો જેથી લોકો તેને ન રાહુલ ગાંધી કહે , પપ્પુ નહી...

સુરતનો રાહુલ ગાંધી, જે રાહુલ જેવો દેખાવા જ નથી માંગતો..

આશરે પાંચ વર્ષ જુનો વિડિયો જોઈએ તો લોકો પ્રશાંતને જોઈ આશ્ચર્યમાં મુકાઈ જાય કારણકે વર્ષ 2013માં પ્રશાંત રાહુલ ગાંધીની જેમ જ દેખાતો હતો રાહુલ ગાંધીની જેમ ચશ્મા રાહુલ ગાંધીની જેમ વાળ રાહુલ ગાંધીની જેમ શરીર અને રાહુલ ગાંધીની જેમ તેનો હુંબહુ ચહેરો, પ્રશાંતે જણાવ્યું કે, અગાઉ જ્યારે લોકો તેને રાહુલ ગાંધી કહેતા હતા ત્યારે તેને કોઇ પણ પ્રકારની સમસ્યા ન હતી પરંતુ ધીમે ધીમે જ્યારે લોકો તેને પપ્પુ કહેવા લાગ્યા ત્યારે તેને આ શબ્દ સારા લાગ્યા નહી આજ કારણ છે કે તેને મેકઓવર કરવાનું વિચાર્યું અને તેને પહેલા પોતાના વાળ વધાર્યા તેને હાઇલાઇટ કરાવ્યા એટલુ જ નહીં શરીર રાહુલ ગાંધીની જેમ ન દેખાય એ માટે આશરે 20 કિલો જેટલુ વજન વધારી દીધુ.

રાહુલ ગાંધીની જેમ દેખાનાર પ્રશાંત હવે ક્યારેય રાહુલ ગાંધીની જેમ દેખાવા માંગતો નથી જેથી લોક ફરીથી તેને પપ્પુ ન કહે તેણે જણાવ્યું હતું કે, જ્યારે લોકો તેને ઓર્ડર આપતા હતા ત્યારે વારંવાર પપ્પુ કહીને સંબોધવા લાગ્યા હતા રાહુલ ગાંધીની જેમ દેખાવાના કારણે તેણે એક ફિલ્મમાં રાહુલ ગાંધીનો રોલ કરવાની પણ ઓફર આવી હતી .

આમ તો સેલિબ્રિટી જેવા દેખાવા માટે લોકો તલપાપડ થતા હોય છે લોકો ઈચ્છતા હોય છે કે કોઈ સેલીબ્રીટીની જેમ તેઓ દેખાય પરંતુ સુરતના 30 વર્ષીય પ્રશાંત માટે રાહુલ ગાંધીની જેમ દેખાવ એ ખૂબજ મુશ્કેલ બની ગયો હતો આજ કારણ છે કે તેણે મેકઓવર કરી લીધો છે અને ક્યારેય રાહુલ ગાંધીની જેમ દેખાવા માંગતો નથી.

R_GJ_05_SUR_09MAY_RAHUL_DUPLICATE_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત: સેલિબ્રિટી અને રાજકારણ સાથે જોડાયેલા નેતાઓ જેવા દેખાવા માટે લોકો શું નથી કરતા અને આ માટે લાખો રૂપિયા ખર્ચી નાખે છે પરંતુ સુરત ખાતે રહેનાર યુવાને સેલિબ્રિટી જેવો ન દેખાવા માટે આશરે વીસ કિલો વજન વધારી દીધુ છે. સુરતના યુવાનને લોકો રાહુલ ગાંધી ના નામથી બોલાવતા હતા ત્યારે એને પણ ગર્વ થતો હતો કે હું રાહુલ ગાંધી જેવો દેખાવ છુ પરંતુ જે રીતે લોકો રાહુલ ગાંધીને પપ્પુ કહે છે તે જ રીતે જ્યારે યુવાનને પણ લોકો પપ્પુ કહેવા લાગ્યા તો સુરતના પ્રશાંતે પોતાનો મેકઓવર કરી નાખ્યો

સુરતના પ્રશાંત સેઠીને લોકો રાહુલ ગાંધી તરીકે બોલાવતા હતા, રાહુલ જેવો આબેહૂબ ચહેરો, રાહુલ જેવો હસતો ચહેરો , તેનુ શરીર અને તેનો હાવભાવ અને તેનો આવાજ રાહુલ ગાંધી સાથે મળતો હતો. રાહુલ ગાંધીના ડુબલીકેટ તરીકે દેશભરમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલા પ્રશાંત હવે ક્યારેય પણ રાહુલ ગાંધીની જેમ દેખાવા નથી માંગતો.વર્ષ 2013 અને 2014માં પોતાના લુક માટે લોકો તેને રાહુલ ગાંધી નામથી બોલાવતા હતા જેનો એને ગર્વ પણ હતો. સુરતમાં ચિકનની લારી ચલાવનાર પ્રશાંત માટે રાહુલ ગાંધીના ડુપ્લીકેટ જેવુ દેખાવુ હવે એના માટે માથાનો દુખાવો બની ગયો હતો. વર્ષ 2013ની તસવીર જ્યારે જોઇએ ત્યારે તે હુબહુ રાહુલ ગાંધીનો હમશકલ દેખાય છે પરંતુ વર્ષ 2019 માં તેને મેકઓવર કરવાની ફરજ પડી છે. પહેલાની જેમ વાળ પણ નથી અને શરીર પણ નથી. દેશની મોટી પાર્ટી ના યુવા નેતાની જેમ દેખાઉં એ મારે માટે એક મોટી બાબત હતી. વર્ષ 2013માં જ્યારે રાહુલ ગાંધીએ રાજકરાણમાં નવી ઇનિંગ્સ ની શરૂવાત કરી ત્યારે લોકો તેને રાહુલ ગાંધી કરીને બોલાવવા લાગ્યા હતા. તેની પોતાની ઓળખ રાહુલ ગાંધીની થઈ ગઈ હતી.પરંતુ ધીમે ધીમે જે રીતે લોકો રાહુલ ને પપ્પુ કહેવા લાગ્યા તે જ રીતે લોકો પ્રશાંત ને પણ પપ્પુ કહેવા લાગ્યા હતા. જે અસહ્ય બનતા આખરે પ્રશાંતે પોતાનો મેકઓવર કરી નાખ્યો જેથી લોકો તેને ન રાહુલ ગાંધી કહે , ન પપ્પુ

આશરે પાંચ વર્ષ જુનો વિડિયો જોઈએ તો લોકો પ્રશાંતને જોઈ આશ્ચર્યમાં મુકાઈ જાય કારણકે વર્ષ 2013માં પ્રશાંત રાહુલ ગાંધીની જેમ જ દેખાતો હતો રાહુલ ગાંધીની જેમ ચશ્મા રાહુલ ગાંધીની જેમ વાળ રાહુલ ગાંધીની જેમ શરીર અને રાહુલ ગાંધીની જેમ તેનો હુંબહુ ચહેરો, પ્રશાંતે જણાવ્યું કે અગાઉ જ્યારે લોકો તેને રાહુલ ગાંધી કહેતા હતા ત્યારે તેને કોઇ પણ પ્રકારની સમસ્યા ન હતી પરંતુ ધીમે ધીમે જ્યારે લોકો તેને પપ્પુ કહેવા લાગ્યા ત્યારે તેને આ શબ્દ સારા લાગ્યા નહી આજ કારણ છે કે તેને મેકઓવર કરવાનું વિચાર્યું અને તેને પહેલા પોતાના વાળ વધાર્યા તેને હાઇલાઇટ કરાવ્યા એટલુ જ નહીં શરીર રાહુલ ગાંધીની જેમ ન દેખાય એ માટે આશરે ૨૦ કિલો જેટલુ વજન વધારી દીધુ

રાહુલ ગાંધીની જેમ દેખાનાર પ્રશાંત હવે ક્યારેય રાહુલ ગાંધીની જેમ દેખાવા માંગતો નથી જેથી લોક ફરીથી તેને પપ્પુ ન કહે તેણે જણાવ્યું હતું કે જ્યારે લોકો તેને ઓર્ડર આપતા હતા ત્યારે વારંવાર પપ્પુ કહીને સંબોધવા લાગ્યા હતા રાહુલ ગાંધીની જેમ દેખાવાના કારણે તેણે એક ફિલ્મમાં રાહુલ ગાંધીનો રોલ કરવાની પણ ઓફર આવી હતી જેને તેણે ફગાવી દીધી હતા રાહુલ ગાંધીની જેમ દેખાતા પ્રશાંત ઇચ્છે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બને...

આમ તો સેલિબ્રિટી જેવા દેખાવા માટે લોકો તલપાપડ થતા હોય છે લોકો ઈચ્છતા હોય છે કે કોઈ સેલીબ્રીટીની જેમ તેઓ દેખાય પરંતુ સુરતના 30 વર્ષીય પ્રશાંત માટે રાહુલ ગાંધીની જેમ દેખાવ એ ખૂબજ મુશ્કેલ બની ગયો હતો આજ કારણ છે કે તેણે મેકઓવર કરી લીધો છે અને ક્યારેય રાહુલ ગાંધીની જેમ દેખાવા માંગતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.