ETV Bharat / state

સુરતમાં ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી કરાઈ ચોરી, ઘટના CCTVમાં કેદ - shop

સુરતઃ ટેક્સટાઈલ માર્કેટમાં ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલીને કાપડની ચોરી કરતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે થોડા સમય અગાઉ સુરતની આરકેટી માર્કેટમાં આ ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી. હાલ મિમિલેનિયમ માર્કેટમાં પણ આવી જ એક ટોળકી સક્રિય થઇ છે.  ત્યારે આજે સિક્યુરિટી ગાર્ડ દ્વારા બે લોકોને ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા.

સુરતમાં ડુપ્લિકેટ ચાવીથી લોક તોડીને કરાઈ ચોરી
author img

By

Published : May 31, 2019, 3:16 PM IST

સુરતના રિંગરોડ ખાતે આવેલા મિલેનિયમ માર્કેટમાં ડુપ્લિકેટ ચાવી વડે દુકાન ખોલીને કાપડની ચોરી કરતા ઈસમને સિક્યુરિટી ગાર્ડે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ દુકાનમાં કામ કરતા યુવકે કામદાર સાથી મિત્રને ચાવી આપી ડુપ્લિકેટ ચાવી બનાવી હતી. મિલેનીયમ માર્કેટની J વીંગમાં 9.30 કલાકે સાડીની દુકાનમાં ચાવી વડે લોક ખોલી પાર્સલ લઇ જતા યુવાન પર સિક્યુરિટી ગાર્ડ નંદકુમાર ગુપ્તાને શંકા ગઈ હતી. ત્યારબાદ તે યુવકને તેના માલિક કોણ છે એ અંગે પૂછ્યું હતું.

સુરતમાં ડુપ્લિકેટ ચાવીથી લોક તોડીને કરાઈ ચોરી

જો કે, તે સમયે તેનો બીજો સાથીદાર ત્યાંથી નાસી છૂટ્યો હતો. પકડાયેલા આરોપી પોતાનું નામ ભૈરવ સિંગ જાણે છે અને આ ચાવી તેને દુકાન માં 8 વર્ષની કામ કરતા જાલમ નામના કારીગર આપી હોવાનું જણાવ્યું હતું જોકે થોડા સમયમાં સિક્યુરિટી ગાર્ડ ના વ્યક્તિ હોય બીજા આરોપી જાલીમ ને પણ ઝડપી પાડ્યો હતો આ વાતની જાણ માર્કેટમાં વેગ ની જેમ ફેલાતા વેપારીઓ માં કેમ આવી પહોંચ્યા હતા અને બંને આરોપીઓને સલાબતપુરા પોલીસ ને સોપવામાં આવ્યો છે..

જોકે તે સમય દરમિયાન તેનો સાથીદાર ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઝડપાયેલા આરોપીએ પોતાનું નામ ભૈરવ સિંગ જણાવ્યું હતું અને ચાવી તેને દુકાનમાં 8 વર્ષથી કામ કરતા જાલમ નામના કારીગરે આપી હોવાનું જણાવ્યું હતું. જોકે થોડા સમયમાં સિક્યુરિટી ગાર્ડના વ્યક્તિ આવી ગયા હોવાથી બીજા આરોપી જાલીમને પણ ઝડપી પાડ્યો હતો. આ બંન્ને આરોપીઓને સલાબતપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે.

R_GJ_05_SUR_31MAY_CCTV_CHOR_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : ટેક્સટાઈલ માર્કેટમાં ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી કાપડની ચોરી કરતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે થોડા સમય અગાઉ સુરતની આરકેટી માર્કેટમાં આવી ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી હાલ મિમિલેનિયમ માર્કેટ માં પણ આવી જ એક ટોળકી સક્રિય થઇ છે
 જે લોકો ડુપ્લિકેટ ચાવી બનાવી દુકાનમાંથી કાપડની ચોરી કરતા હોય છે આજરોજ સિક્યુરિટી ગાડી બે લોકોને ચોરી કરતા ઝડપી પાડ્યા....

સુરત શહેરના રિંગરોડ ખાતે આવેલ મિલેનિયમ માર્કેટ માં ડુપ્લિકેટ ચાવી વડે દુકાન ખોલી કાપડની ચોરી કરતા ઈસમને સિક્યુરિટી ગાડી રંગે હાથ ઝડપી પાડયો યુવકને દુકાનમાં કામ કરતા કામદારે સાથી મિત્ર ને ચાવી આપી ડુપ્લિકેટ ચાવી બનાવી હતી .મિલેનીયમ માર્કેટની J વીંગ માં 9.30 કલાકે આભા સાડી નામની દુકાનમાં ચાવી વડે લોકો ખોલી પાર્સલ લઇ જતા યુવાન પર સિક્યુરિટી ગાર્ડ નંદકુમાર ગુપ્તાને શંકા જતા તેને પૂછતા પોતે દુકાન નો માલિક કોણ જણાવ્યું હતું જો કે નહિ માનતા પ્રથમ તેને પૈસાની લાલચ આપી હતી ત્યારે સિક્યુરિટી ગાર્ડ અને શંકા જતા તેને આરોપી ને જલ્દી માર્કેટની સિક્યુરિટી ઓફિસ લાવ્યો હતો.

જોકે તે સમયે તેનો બીજો સાથીદાર ત્યાંથી નાસી છૂટયો હતો પકડાયેલા આરોપી પોતાનું નામ ભૈરવ સિંગ જાણે છે અને આ ચાવી તેને દુકાન માં 8 વર્ષની કામ કરતા જાલમ નામના કારીગર આપી હોવાનું જણાવ્યું હતું જોકે થોડા સમયમાં સિક્યુરિટી ગાર્ડ ના વ્યક્તિ હોય બીજા આરોપી જાલીમ ને પણ ઝડપી પાડ્યો હતો આ વાતની જાણ માર્કેટમાં વેગ ની જેમ ફેલાતા વેપારીઓ માં કેમ આવી પહોંચ્યા હતા અને બંને આરોપીઓને સલાબતપુરા પોલીસ ને સોપવામાં આવ્યો છે..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.