ETV Bharat / state

દસ્તાન ગામની શાળાએ બ્લેક બોર્ડની કહ્યુ અલવિદા, ડિજિટલ સ્ક્રિન પર મેળવે છે શિક્ષણ

સુરતઃ પલસાણા તાલુકાના દસ્તાન ગામે આવેલી પ્રાથમિક શાળાને ડિજિટલ લુક આપવામાં આવ્યો છે. જેમાં થ્રી ડી ઇફેક્ટથી બાળકોને અભ્યાસ કરવામાં આવે છે. અભ્યાસક્રમને ડિજિટલ ટેક્સ બુકમાં ઢાળવામાં આવ્યો છે. થ્રી ડી ચશ્માં પહેરી બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ખાનગી શાળાને શરમાવે તે રીતે જિલ્લા પંચાયત સંચાલીત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવામાં આવી રહ્યો છે.

દસ્તાન ગામની શાળાએ બ્લેક બોર્ડની કહ્યુ અલવીદા, ડિજિટલ સ્ક્રિન પર મેળવે છે શિક્ષણ
author img

By

Published : Aug 14, 2019, 5:38 AM IST

દેશ ભરમાં હાલ ડિજિટલ ઇન્ડિયાની વાતો થઈ રહી છે. વડાપ્રધાન પણ ડિઝિટલ ઈન્ડિયા ઉપર ભાર મુકી રહ્યા છે. સુરત જિલ્લાની સરકારી શાળાએ વડાપ્રધાનને પહેલને અમલી બનાવી છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાની એક એવી પ્રાથમિક શાળા કે જેમાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ ડિજિટલ રીતે અભ્યાસ કરી રહ્યા છે. પલસાણા તાલુકાના દસ્તાન ગામે આવેલી આ પ્રાથમિક શાળા.બાળકોને ટેકનોલોજી સાથે જોડવા આચાર્ય દ્વારા ડિજિટલ ટેકસબુક બનાવવામાં આવી છે. તેમજ વિવિધ પ્રકારની ટેકનોલોજી સાથે સરળતાથી અભ્યાસ કરાવામાં આવી રહ્યો છે. નાના બાળકોને દ્રશ્ય અને શ્રાવ્ય એમ બંને રીતે અભ્યાસ કરાવાય તો તેઓ સારી રીતે અભ્યાસ કરી શકે છે. વિદ્યાર્થીઓની અનુકૂળતા માટે બ્લેક બોર્ડને બદલે ડિજિટલ બોર્ડ મુકવામાં આવ્યા છે. જેના દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

દસ્તાન ગામની શાળાએ બ્લેક બોર્ડની કહ્યુ અલવિદા, ડિજિટલ સ્ક્રિન પર મેળવે છે શિક્ષણ
સામાન્ય રીતે બાળકોમાં ગણિત અને સામાજિક વિજ્ઞાન જેવા જટિલ વિષયોમાં પણ શિક્ષકો એ રસ્તો શોધી કાઢ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને થ્રી ડી ઇફેક્ટમાં જીવંત શિક્ષણ આપવામાં આવે છે. શાળાના આચાર્ય દ્વારા બાળકો માટે થ્રિડી ચશ્માં લેવામાં આવ્યા છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ ને ખૂટતી તમામ વિગતો પણ મળે છે. શિક્ષકોને સમયસર અભ્યાસ ક્રમ પણ પૂરો કરવામાં સરળતા રહે છે. શાળા સંચાલકોના આ પ્રયોગથી વિદ્યાર્થીઓનું પરિણામ પણ સુધર્યું છે.

Intro: સુરત જિલ્લા ના પલસાણા તાલુકા ના દસ્તાન ગામે આવેલ પ્રાથમિક શાળા ને ડિજિટલ લુક અપાયો છે. જેમાં થ્રિ ડી ઇફેક્ટ થી બાળકો ને અભ્યાસ કરવવા માં આવે છે. અભ્યાસક્રમ ને ડિજિટલ ટેક્સ બુક બનાવી દેવામાં આવી છે અને થ્રિ ડી ચશ્માં પહેરી બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ખાનગી શાળા ને સરમાવે તે રીતે જિલ્લા પંચાયત સંચાલીય પ્રાથમિક શાળા માં અભ્યાસ કરાવાઈ રહ્યો છે.

Body:દેશ ભર માં હાલ ડિજિટલ ઇન્ડિયા ની વાતો થઈ રહી છે. ત્યારે ખાસ કરી ને દક્ષિણ ગુજરાત ના સુરત જિલ્લા ની એક એવી પ્રાથમિક શાળા કે જેમાં ગરીબ આદિવાસી અને હળપતિ સમાજ ના અને ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ ડિજિટલ રીતે અભ્યાસ કરી રહ્યા છે. આ શાળા છે સુરત જિલ્લા ના પલસાણા તાલુકા ના દસ્તાન ગામે આવેલ પ્રાથમિક શાળા.બાળકો ને ટેકનોલોજી સાથે જોડવા આચાર્ય દ્વારા ડિજિટલ ટેકસબુક બનાવાઈ છે. અને વિવિધ પ્રકાર ની ટેકનોલોજી સાથે સરળતા થી અભ્યાસ કરાવાય રહ્યો છે....
કહેવાયું છે કે પ્રાથમિક શાળા ના બાળકો ને દ્રશ્ય અને શ્રાવ્ય એમ બંને રીતે અભ્યાસ કરાવાય તો સારી રીતે અભ્યાસ કરે છે. અને યાદ પણ રહે છે. વિદ્યાર્થીઓ ની અનુકૂળતા માટે  બ્લેક બોર્ડ ને બદલે ડિજિટલ બોર્ડ મુકવામાં આવ્યા છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ એ માર્ગદર્શન અપાઇ રહ્યું છે. અને આ પદ્ધતિ વિદ્યાર્થીઓ ને ફાવટ પણ આવી ગઈ છે.

  Conclusion:સામાન્ય રીતે બાળકો માં ગણિત અને સામાજિક વિજ્ઞાન જેવા જટિલ વિષયો માં પણ શિક્ષકો એ રસ્તો શોધી કાઢ્યો જેમાં વિદ્યાર્થીઓને થ્રિડી ઇફેક્ટ માં જીવંત શિક્ષણ આપવામાં આવે છે. શાળા ના આચાર્ય દ્વારા બાળકો માટે થ્રિડી ચશ્માં લેવાયા છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ ને ખૂટતી તમામ વિગતો પણ મળી રહેતી હોય છે. અને શિક્ષકો ને સમયસર અભ્યાસ ક્રમ પણ પૂરો કરવામાં સરળતા રહેતી હોય છે. 
ખાનગી શાળાઓ ને સરમાવે એ રીતે ગામડા ની આ પ્રાથમિક શાળા માં વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અમુક એપ્લિકેશન એવી જીવંત બનાવાય છે. કે અભ્યાસક્રમ માં આવતા માનવ શરીર ના અંગો , ગ્રહો ની સમજ માટે  એપ્લિકેશન ની મદદ વડે સ્કેન કરતા એનિમેશન બની જાય છે. અને વિદ્યાર્થીઓ ને સમજવામાં સરળ પડે છે.  ત્યારે મોટા શહેરો માં આધુનિક શિક્ષણ ની થતી વાતો ને આ ગામડા ની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા એ ટેકનોલોજી સાથે બાળકો માટે શિક્ષણ નીં સુવિધા ઉભી કરી છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ નું પરિણામ પણ સુધર્યું છે. 

બાઈટ : 1  વિશાલ ખત્રી... આચાર્ય

બાઈટ :  2 રોનક ખેરવાડ   વિદ્યાર્થી...

બાઈટ : 3 કીર્તિ પટેલ ... શિક્ષક...

એપૃઅલ ટુ વિહાર સર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.