ETV Bharat / state

સુરતના 4 એન્જિનિયર દ્વારા તૈયાર કરાઇ ડાયમંડ મર્ચન્ટે એપ

સુરતમાં 4 એન્જિનિયર ભેગા મળી ગુજરાતી ભાષામાં ડાયમંડ મર્ચન્ટે એપ બનાવી છે. જેમા વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરી શકાશે. રફ ડાયમન્ડની ખરીદી માટે વચેટિયાઓને પ્રીમિયમ ચૂકવવા પડે છે. તેના માટે આ એપ શરૂ કરવામાં આવી છે.

સુરતના 4 એન્જિનિયર દ્વારા તૈયાર કરાઇ ડાયમંડ મર્ચન્ટે એપ
સુરતના 4 એન્જિનિયર દ્વારા તૈયાર કરાઇ ડાયમંડ મર્ચન્ટે એપ
author img

By

Published : Oct 10, 2020, 10:07 AM IST

સુરતઃ રફ ડાયમન્ડની ખરીદી માટે વચેટિયાઓને પ્રીમિયમ ચૂકવવા પડે છે. આ દૂષણ દૂર કરવા માટે 4 સ્થાનિક એન્જિનિયર ભેગા મળી ગુજરાતી ભાષામાં ડાયમંડ મર્ચન્ટે એપ બનાવી વિનામૂલ્યે રજિસ્ટ્રેશન શરૂ કર્યા છે. જેથી માત્ર 19 દિવસમાં જ સુરત ગુજરાત અને મુંબઇના 4000 બાયર સેલર જોડાયા છે. માત્ર ચાર દિવસમાં જ 75,000 કેરેટના 100 કરોડની કિંમતના હીરા વેચાણ માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર મુકાયા છે. જેનો લાભ મેન્યુફેક્ચર ટ્રેડર્સ ઉપાડી રહ્યા છે. જેમાં કેટલીક વિદેશી કંમ્પનીઓ પણ જોડાઈ છે.

સુરત સહિત ગુજરાતના 9 જિલ્લામાં ડાયમંડ મેનુફેક્ચ-રિંગ કામ થાય છે. ગુજરાત બહાર મુંબઈમાં મેનુફેક્ચરિંગની પ્રવૃતિ ચાલે છે. મોતી ડાયમંડ કંપનીઓ માટે ડાયમંડ માઇનિંગ કંપનીઓ તથા અન્ય ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ હીરાની ખરીદી માટે ઉપલબ્ધ છે. પરંતુ નાના હીરાના કારખાનેદારો અને વેપારીઓ માટે આ પ્રકારનું પ્લેટફોર્મ નહીં હોવાથી રફ અને પોલિશ્ડ હીરાના વેચાણ માટે વચેટિયાઓ અને દલાલો પર આધાર રાખવો પડે છે.

સુરતના 4 એન્જિનિયર દ્વારા તૈયાર કરાઇ ડાયમંડ મર્ચન્ટે એપ
હીરા ઉદ્યોગમાંના લોકોનું શોષણ થતું અટકાવવા માટે શહેરના એન્જિનિયર્સ ચિંતન ગુજરાતી, રિકેન ગાબાણી, મનોજ મિયાણી અનર ચિંતન ગોપાણીએ બે વર્ષની મહેનત બાદ આ એપ્લિકેશન તૈયાર કરીને ટ્રેડર્સ માટે ઓપન કરી છે. એપ્લિકેશન ડેવલોપર પૈકીના એક ચિંતન ગુજરાતી પત્રકારોને જણાવ્યું હતું કે, અમે પોતે નાના હીરાના મેન્યુફેક્ચર પરિવારમાંથી આવીએ છીએ હું મારા દાદાને પૂછતો કે, આપણે પણ ડાયરેક્ટનું વેચાણ અમેરિકા અને યુરોપના વેપારીઓને કેમ નથી કરી શકતા? તો તેઓ એવો જવાબ આપતા હતા કે, આવી બજાર વ્યવસ્થા ભારતના હીરા ઉદ્યોગમાં નથી. તાજેતરમાં ઈઝરાયેલમાં ગેટ્સ ડાયમંડ નામે આ પ્રકારનો પ્રયોગ થયો હતો. તેમાં 4,128 બાયર્સ જોડાયા હતા. રૂપિયા જોડાતા હોય તો અહીં પણએ શક્ય બની શકે છે. બે વર્ષની મહેનત પછી 20 પ્ટેમ્બરથી ડાયમંડ મર્ચન્ટનામથી એપ્લિકેશન લોન્ચ કરી છે.સુરતના મહિધરપુરા, વરાછા, વેડરોડ, કતારગામ, કાપોદ્રા સહિતના ઘણા વિસ્તારોના દલાલ, હીરા વેપારી મેન્યુફેક્ચર્સ આ પ્લેટફોર્મ સાથે જોડાઈ ટ્રેડિંગ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતી અને અંગ્રેજી બે ભાષામાં એપ ચાલી રહી છે. હિન્દી ભાષામાં એપ માટે કામ ચાલી રહ્યું છે. હિન્દી ભાષી ટેટસ હિન્દી ભાષામાં ટ્રેડિંગ કરી શકશે. અત્યારે એપના માધ્યમથી 4000 થી વધુ બાયર્સ જોડાયા છે. જેમાં મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર, ભોપાલના ટ્રેડર્સ અને દલાલો પણ છે. જેમાં વિદેશની કંમ્પનીઓ પણ જોડાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.