સુરતઃ અતિવૃષ્ટિ, ધોધમાર વરસાદ અને હવે વેપારીઓની રીંગના કારણે ખેડૂતો પડ્યા પર પાટું સમાન સ્થિતિમાં મુકાયા છે. વેપારીઓએ ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ડાંગરની ખરીદી કરતા સહકારી મંડળીઓ દ્વારા વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે સહકારી મંડળીઓમાં 9 લાખથી વધુ ડાંગરની ગુણીનો જથ્થો જમા થયો છે.
ખેડૂતોની માંગઃ 'ડાંગર માટે ટેકાના ભાવ ભારત સરકાર ચૂકવે'
સુરતમાં વેપારીઓએ ટેકાના ભાવ કરતા ઓછાં ભાવે ડાંગરની ખરીદી કરતા સહકારી મંડળીઓ દ્વારા વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે સહકારી મંડળીઓમાં 9 લાખથી વધુ ડાંગરની ગુણીનો જથ્થો જમા થયો છે.
સુરત
સુરતઃ અતિવૃષ્ટિ, ધોધમાર વરસાદ અને હવે વેપારીઓની રીંગના કારણે ખેડૂતો પડ્યા પર પાટું સમાન સ્થિતિમાં મુકાયા છે. વેપારીઓએ ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ડાંગરની ખરીદી કરતા સહકારી મંડળીઓ દ્વારા વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે સહકારી મંડળીઓમાં 9 લાખથી વધુ ડાંગરની ગુણીનો જથ્થો જમા થયો છે.
Intro:સુરત :અતિવૃષ્ટિ ધોધમાર વરસાદ અને હવે વેપારીઓની રીંગના કારણે ખેડૂતો પડ્યા પર પાટું સમાન સ્થિતિમાં મુકાયા છે. વેપારીઓએ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે ડાંગરની ખરીદી કરતા સહકારી મંડળીઓ દ્વારા વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે સહકારી મંડળીઓમાં નવ લાખથી વધુ ડાંગર ની ગુણીનો જથ્થો જમા થયો છે.
Body:જ્યાં સહકારી મંડળી માં પડી રહેલા ડાંગરના જથ્થાનો ટેકાનો ભાવ સરકાર દ્વારા ચુકવવામાં આવે અથવા તો કોઈ અન્ય વિકલ્પ આપવામાં આવે તેવી માંગ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કરવામાં આવી છે.
Conclusion:આ અંગે ખેડૂત સમાજ દ્વારા રાજ્યના અન્ના પુરવઠા મંત્રી ને પત્ર લખી રજુવાત કરવામાં આવી છે...
બાઈટ : જયેશ પટેલ (ખેડૂત આગેવાન)
બાઈટ નવીન પટેલ (ખેડૂત આગેવાન)
બાઈટ પ્રવીણ પટેલ (ખેડૂત)