ETV Bharat / state

બારડોલીના સુગર રેલવે ટ્રેક નજીક હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો

બારડોલીઃ સુરત જિલ્લાના બારડોલીના સુગર રેલવે ટ્રેક નજીક એક ઈસમનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક ઈસમના માથાના ભાગે બોથડ પદાર્થ મારી મોત નિપજાવ્યાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું.

author img

By

Published : Jun 29, 2019, 5:52 PM IST

બારડોલીના સુગર રેલ્વે ટ્રેક નજીક હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો

રેલવે પોલીસે તપાસ શરૂ કરતાં મૃતક સુનિલ નામનો ઈસમ અને ભંગારનું સામાન ઉઘરાવતો હોવાનું બહાર આવ્યું હતું.

બારડોલી
બારડોલીના સુગર રેલ્વે ટ્રેક નજીક હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો

સુનિલને ધર્મા ઉર્ફે ધનસિંગ જાતે ભીલની પત્ની સાથે આડા સંબંધ હોવાનું વહેમ હતો અને એ અદાવત રાખીને ધર્માએ સુનિલ સાથે ઝગડો કરી રેલવેની હદમાં સુગર કોલોની નજીક ભંગારની દુકાન પાસે હત્યા કરી હતી. સુનિલને માથાના ભાગે 20 કિલોનું વજન કાટલુ મારી હત્યા કરાઈ હતી. સમગ્ર ઘટના બાબતે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

                 સુરત જિલ્લા ના બારડોલી ના સુગર રેલવે ટ્રેક નજીક એક ઈસમ નો હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક ઈસમ ને માથા ના ભાગે બોથડ પદાર્થથી મારી મોત નિપજાવ્યા નું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું. રેલવે પોલીસ એ તપાસ શરૂ કરતાં મૃતક સુનિલ નામ નો ઈસમ અને ભંગાર નું સામાન ઉઘરાવતો હોવાનું બહાર આવ્યું હતું. સુનિલ ના ધર્માં ઉર્ફે ધનસિંગ જાતે ભીલ ની પત્ની સાથે આડા સંબંધ હોવાનું વહેમ હતો. અને એજ અદાવત રાખી ને ધર્માં એ સુનિલ સાથે ઝગડો કરી રેલવે ની હદ માં સુગર કોલોની નજીક ભંગાર નીંદુકાન પાસે હત્યા કરી હતી. સુનિલ ને માથા ના ભાગે 20 કિલો નું વજન કાટલું મારી હત્યા કરાઈ હતી. સમગ્ર ઘટના બાબતે રેલવે પોલીસ એ વધુ તપાસ આદરી હતી.

1 વિઝ્યુલ એફ.ટી.પી કરેલ છે ......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.