ETV Bharat / state

સુરતમાં દુબઇથી ટ્રાવેલ્સ કરીને આવેલા યુવકને કોરોના પોઝેટીવ - Surat Covid Testing

સુરતમાં દુબઇથી ટ્રાવેલ્સ કરીને આવેલા યુવકનો (Surat Covid Testing) કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ યુવકનો પોઝિટિવ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે GRBC ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવ્યો છે. (Dubai youth corona positive in Surat)

સુરતમાં દુબઇથી ટ્રાવેલ્સ કરીને આવેલા યુવકને કોરોના પોઝેટીવ

author img

By

Published : Dec 27, 2022, 10:10 PM IST

સુરત : શહેરમાં 20 દિવસ બાદ કોરોના પોઝેટીવનો પ્રથમ કેસ (Surat Covid Testing) સામે આવ્યો છે. શહેરમાં દુબઇથી ટ્રાવેલ્સ કરીને આવેલા 25 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Dubai youth corona positive in Surat) આવ્યો છે. ગત 30 નવેમ્બરના રોજ વેપાર માટે દુબઈ ગયો હતો. ત્યાંથી આવીને તેમનું સુરત એરપોર્ટ પર રેપિડ RTPCR ચેક કરવામાં આવ્યું હતું.(Corona case in Surat)

આ પણ વાંચો કોરોનાને લઈને સતર્કતા, શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન સુચના

કોવિડ ટેસ્ટિંગ યુવકનો પોઝેટીવ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે GRBC ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવ્યો છે. જેથી થકી જાણી શકાશે કે તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટમાં કયા પ્રકારના વેરિયન્ટ છે. ઉપરાંત યુવકના પરિવારના ચાર સભ્યોનું કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.તમામ સભ્યો નેગેટિવ આવ્યા છે. યુવકને હાલ હોમ આઇસોલેશનમાં જ સારવાર માટે રાખવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 7 ડિસેમ્બરના રોજ કોરોનાનો છેલ્લો કેસ નોંધાયો હતો. (person from Dubai in Surat)

આ પણ વાંચો કોરોનાની લહેરને લઈને જૂનાગઢ હોસ્પિટલમાં તૈયારીને અપાયો આખરી ઓપ

મ્યુનિસિપલ કોર્પોરેશન સતર્ક આજે ફરી પાછી કોરોનાનો 1 કેસ નોંધાયો છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે જે રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન સતર્ક થઈ ચૂક્યું છે. તે રીતે જ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ પોતાની સતર્કતા દાખવતા આજરોજ શહેરની તમામ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓને કોવિડ-19ના નિયમોનું પાલન કરવા માટે આદેશ કર્યો છે. જોકે રાજ્યમાં આ પહેલા અમદાવાદ અને વડોદરા ખાતે એક-એક કોરોનાનો કેસ નોંધવામાં આવ્યો હતો. તે લોકો પણ આજે સાજા થઇ ગયા છે. (Covid 19 in Surat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.