ETV Bharat / state

સુભાષચંદ્ર બોઝ અને હરીપુરાનું કનેક્શન, પશ્ચિમ બંગાળની ચૂંટણીનું ગતકડું - Haripura village

આવનાર દિવસોમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી યોજનારી છે, ત્યારે ઘણા લોકો ગામ હરીપુરાનું કનેક્શન સુભાષચંદ્ર બોઝના જીવનથી જોડ્યું છે. તે વાતને પશ્ચિમ બંગાળની ચૂંટણી સાથે જોડી રહ્યા છે.

સુભાષચંદ્ર બોઝ અને હરીપુરાનું કનેક્શન, પશ્ચિમ બંગાળની ચૂંટણીનું ગતકડું

author img

By

Published : Jan 23, 2021, 8:50 PM IST

  • હરીપુરાનું કનેક્શન સુભાષચંદ્ર બોઝ સાથેની વાત પશ્ચિમ બંગાળની ચૂંટણી સાથે જોડી રહ્યા છે
  • સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી
  • હરીપુરા ગામના સ્થાનિક લોકો પણ માની રહ્યા કે ચૂંટણીનું કારણ

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટના માધ્યમથી ગુજરાતના એક ગામ હરીપુરાનું કનેક્શન સુભાષચંદ્ર બોઝના જીવનથી જોડ્યું છે. તેમ જણાવ્યું હતુ. કે, વિજય પ્રાપ્તી માટે ભાજપ પક્ષ દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના કારણે ઘણા લોકો આ વાતને પશ્ચિમ બંગાળની ચૂંટણી સાથે જોડી રહ્યા છે.

સુભાષચંદ્ર બોઝ અને હરીપુરાનું કનેક્શન, પશ્ચિમ બંગાળની ચૂંટણીનું ગતકડું

સુભાષચંદ્ર બોઝ માટે હરીપુરા ગામનો ઉલ્લેખ કરાયો

આજે જ્યારે સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી હતી. જેને લઇને જન્મ જયંતી પર જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના એક નાનકડા ગામને સુભાષચંદ્ર બોઝના જીવન સાથે જોડ્યું ત્યારે અચાનક જ દેશભરની નજર ગુજરાતના આ ગામ ઉપર આવી છે. ત્યારે ઈતિહાસમાં ગણવામાં આવતા આ ગામને જાણવા માટે લોકો અચાનક જ ઉત્સુક થઈ રહ્યા છે. હરીપુરા ગામના સ્થાનિક લોકો પણ માની રહ્યા છે. કે દર વર્ષે તેઓ સુભાષચંદ્રની જન્મ જયંતી ઉજવતા હતા પરંતુ આ વખતની જન્મ જયંતી ઉજવતા હતા પરંતુ આ વખતે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા જે રીતે સુભાષચંદ્ર બોઝ માટે આ ગામનો અચાનક ઉલ્લેખ કરાયો છે. તેનો ક્યાંકને ક્યાંક કનેક્શન આ ચૂંટણીમાં જોવા મળશે.

સુરત જિલ્લામાં આવેલા હરીપુરા ગામ ખાતે 1938માં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. અને આ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝની રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જેથી દેશભરના લોકો આજે હરીપુરા ગામને જાણતા થયા છે. તેના ઇતિહાસથી વાકેફ થયા હતા. જેથી ETVBharat તે પણ આ જગ્યાની ખાસ મુલાકત લીધી હતી.

સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે પાટણમાં નગરપાલિકા તંત્ર વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો કાર્યકરો અને સામાજિક તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને માલ્યાર્પણ કરી નેતાજી અમર રહોના નારા લગાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું

સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી, દિલ્હી અને ગુજરાતનાં સુરત ખાતે પરાક્રમ દિવસની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બીજી તરફ અમદાવાદમાં સુભાષચંદ્ર બોઝનાં પૂતળા ઉપરની ધૂળ પણ સાફ કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.