ETV Bharat / state

ફ્લાઈટમાંથી યાત્રીકનું બેગ ચોરાયુ, સ્પાઈજેટના અધિકારીઓ સામે નોંધાવી પોલીસ ફરિયાદ - યાત્રીઓ સ્પાઈસ જેટના કર્મચારીઓ વિરુદ્ધ

સુરત : દિલ્હીથી સુરત આવી રહેલા યાત્રીનું બેગ ચોરાઈ ગયુ હતું. આ યાત્રીકે સ્પાઈસ જેટના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુરત એરપોર્ટ પર આ પહેલી ઘટના હશે જ્યારે કોઈ યાત્રીએ ફ્લાઈટના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોય.

etv bharat surat
author img

By

Published : Oct 20, 2019, 4:19 PM IST

દિલ્હીથી સુરત સ્પાઇસ જેટ પ્લેન નંબર SG8475 માં ફરી સુરત એરપોર્ટ પર આવેલા યાત્રીએ સ્પાઈસ જેટના કર્મચારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મુસાફરે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે તેની બેગ ચોરાઈ ગઈ છે તેવો આરોપ મુક્યો હતો. જે અંગે તેણે સુરત અને દિલ્હી એરપોર્ટ પર ફરજ બજાવતા સ્પાઈસ જેટના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સુરતથી દિલ્હી જવા માટે રવાના થયેલા નરેશ મયાણી ડાયમંડ એક્સપોર્ટ કંપનીના HR વિભાગમાં નોકરી કરે છે.

તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની બેગ ઉપર ક્રિષ્ના એક્સપોર્ટ તથા ક્રિષ્ના ડાયમંડ જ્વેલરી જેવી જાણીતી કંપનીનો ટેગ લાગેલો હતો. તેમજ સ્પાઇસજેટના કર્મચારીઓ દ્વારા સ્કેનિંગ મશીનમાં તેમની વસ્તુઓ જોઈ હતી જેથી કર્મચારીઓને જાણ હતી કે, બેગમાંથી કીમતી વસ્તુઓ છે. જેથી તેઓના જવાબદાર તમામ કર્મચારીઓ એકબીજાની સાંઠગાંઠમાં આ કૃત્ય કર્યું હોય શકે છે. ફરિયાદી મુજબ બેગમાં આઇપોડ બ્લુટુથ, એપલ ફોન, રોકડા રૂપિયા અને કંપનીના બહુ જ અગત્યના દસ્તાવેજો હતા જે ચોરાયા છે.
જેની કુલ કિંમત 96 હજાર હતી.

Intro:(use symbolic image)

સુરત : ડુમસ પોલીસ સ્ટેશનમાં એરપોર્ટ તેમજ દિલ્હી એરપોર્ટ ખાતેના સ્પાઇસજેટ માં ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.. દિલ્હીથી સુરત આવી રહેલા યાત્રીનું બેગ ચોરાઈ જતા યાત્રીઓ સ્પાઈસ જેટના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે.. સુરત એરપોર્ટ પર આ પહેલી ઘટના હશે જ્યારે કોઈ યાત્રીએ flight ના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોય..

Body:દિલ્હી થી સુરત સ્પાઇસ જેટ પ્લેન નંબર SG8475 માં ફરી સુરત એરપોર્ટ પર આવેલા યાત્રીએ સ્પાઈસ જેટના કર્મચારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા છે યાત્રી અનુસાર સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે તેની બેગ ચોરાઈ ગઈ છે જે અંગે તેને સુરત અને દિલ્હી એરપોર્ટ પર ફરજ બજાવતા સંબંધિત સ્પાઈસ જેટના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે..સુરત થી દિલ્હી જવા માટે રવાના થયેલા નરેશ મયાણી શહેર ના જાણીતા ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ના હરે કૃષ્ણા એક્સપોર્ટ કમ્પની ના HR વિભાગમાં નોકરી કરે છે. તેઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેની બેગ ઉપર ક્રિષ્ના એક્સપોર્ટ તથા ક્રિષ્ના ડાયમંડ જ્વેલરી જેવી જાણીતી કંપનીના ટેગ લાગેલો હતો તેમજ સ્પાઇસજેટ ના કર્મચારીઓ દ્વારા સ્કેનિંગ મશીન માં તેમની વસ્તુઓ જોઈ હતી જેથી કર્મચારીઓ ને જાણ હતી કે બેગમાંથી કીમતી વસ્તુઓ મળી આવી શકે.. જેથી તેઓના જવાબદાર તમામ કર્મચારીઓ એકબીજાના મેળાપીપણામાં આ કૃત્ય કર્યું હોય શકે છે ફરિયાદી મુજબ બેગમાં આઇ પોર્ટ બ્લુટુથ, એપલ ફોન રોકડા અને કંપનીના બહુ જ અગત્યના દસ્તાવેજો હતા જે ચોરાઈ ગયા છે...

Conclusion:જેની કુલ કિંમત 96 હજાર હતી..વેપારીની હેન્ડ બેગ હતી જો કે વજન8.50 કે જી હોવાથી કર્મચારી લગેજ માં નાખવા કિધુ હતું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.