ETV Bharat / state

ચાઈનીઝ દોરીનું વેચાણ હવે ફેસબુકથી, પોલીસે ગજબના ભેજાબાજને પકડ્યો - Surat Police

સુરતમાં બે વિસ્તારમાંથી ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા (Chinese door Quantity in Surat) બે શખ્સોની ધરપકડ થઈ છે. ફેસબુકના માધ્યમથી ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા ઝડપાયા હતા. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Chinese door selling in Surat)

સુરતમાં આડા રસ્તે ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર ઝડપાયા

author img

By

Published : Jan 9, 2023, 8:13 PM IST

સુરત : સોશિયલ મીડિયાના માધ્યમથી ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા બે આરોપીની (Chinese door Quantity in Surat) સુરત પોલીસે ધરપકડ કરી છે. એક આરોપીની ડીંડોલી તો બીજા આરોપીની વરાછા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. ફેસબુકના માધ્યમથી વરાછા વિસ્તારમાં રહેતા શખ્સને ચાઈનીઝ દોરાનું વેચાણ કરતો હતો. પોલીસે તેની પાસેથી 4,000ની કિંમતના 40 નંગ દોરીના બોબીન કબજે કર્યા હતા. (Chinese door selling in Surat)

ચાઈનીઝ દોરા સામે લાલ ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસે પ્રતિબંધિત અને ઘાતક ચાઈનીઝ દોરીના વેચાણ કરતા લોકો સામે આ લાલ આંખ કરી છે. સુરત ડિંડોલી પોલીસને માહિતી મળી હતી કે, ડિંડોલી વિસ્તારમાં આવેલા રામી પાર્ક સોસાયટી પાસે શાકભાજી માર્કેટ નજીક એક વ્યક્તિ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે. પોલીસે મળેલી માહિતી મુજબ ઘટના સ્થળે દરોડો પાડીને 23 વર્ષીય રાજેશ સંતની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી મોનોસ્કાય કંપની લખેલ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 3000ની કિંમતના 15 નંગ દોરીના બોબીન કબજે કર્યા હતા. આરોપી સામે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. (Chinese door selling in Varachha)

40 બોબીન જપ્ત ઝોન 2 LCB શાખાને માહિતી મળી હતી કે, એક વ્યક્તિ ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ચાઈનીઝ દોરી વેચી રહ્યો છે. ફેસબુકના માધ્યમથી લોકોને ચાઈનીઝ દોરી ખરીદવા બાબત તે મેસેજ પણ કરી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે તપાસ કરી શહેરના વરાછા વિસ્તાર ખાતેથી કૃણાલ કથિરિયાની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી 4,000ની કિંમતની મોનોકાઇટ ફાઈટર નામની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 40 બોબીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (Chinese door selling in Dindoli)

આ પણ વાંચો પતંગનું એક્ઝિબિશન, 39 વર્ષ પહેલાની ઝાંખી જોવા મળશે

કાયદાને અમલ કરવા માટે શક્તિથી કામ જરૂરથી કરશે ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ચાઈનીઝ દોરાને લઇ સુરત ખાતે જે નિવેદન આપી ચૂક્યા છે તેઓએ જણાવ્યું હતું કે, ચાઈનીઝ દોરા સામેની મુહિમમાં ગુજરાત પોલીસ દ્વારા તમામ શહેર અને જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી ખૂબ જ મહત્વના પગલાંઓ ભર્યા છે. રંગબેરંગી પતંગ જરૂર ચગાવતા હોય છે. પતંગોના પેચ લાગતા હોય છે. પરંતુ તે પેચ હંમેશા ભાઈબંધીમાં લાગતા હોય છે. એ પેચ કોઈનો જીવ લઈ લે તેવા પ્રકારનો શોખ રાખવો જોઈએ નહીં. (Surat Police)

આ પણ વાંચો નવસારીમાં ચાઈનીઝ દોરી વેચનાર પર પોલીસની લાલ આંખ, બે આરોપી પકડાયા

મુહિમમાં પોલીસને મદદગાર બનવાની વિનંતી ચાઈનીઝ દોરા સામેની મુહિમમાં ગુજરાત પોલીસ દ્વારા તમામ શહેર અને જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી ખૂબ જ મહત્વના પગલાઓ ભર્યા છે. પરંતુ મારી ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે કે, પતંગ ઉડાઓનો શોખએ જરૂરથી હોવા જોઈએ. રંગબેરંગી પતંગોથી આખું આકાશ ભરાઈ જાય એ આપણો ઉત્સવ છે. પરંતુ આ રંગબેરંગી પતંગો ચગાવતા પેચ કાપતા કોઈનું જીવનના જતું રહે કોઈના પરિવારની પરિસ્થિતિના બગડી જાય તેના વિશે પણ આપ સૌ વિચારજો. પોલીસ આ કાયદાને અમલ કરવા માટે શક્તિથી કામ જરૂરથી કરશે. આપ લોકો પણ આ મુહિમમાં પોલીસને મદદગાર બનો એવી અમારી વિનંતી છે. (chinese dori surat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.