ETV Bharat / state

સંજીવની હોસ્પિટલમાં કેથ લેબનું લોકાર્પણ કરતા કેબિનેટ પ્રઘાન

સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલી સંજીવની ટ્રસ્ટ સંચાલિત સંજીવની હોસ્પિટલ હંમેશા સેવાકીય કાર્યો કરતી આવી છે. આ હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા હાર્ટને લગતી બીમારીઓ માટે કૅથ લેબ ખોલવામાં આવી છે. જેનું લોકાર્પણ ગુજરાતના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

author img

By

Published : Sep 29, 2019, 5:16 PM IST

Sanjeevni Hospital chalthan

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ હાર્ટ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે, સુરત જિલ્લામાં હાર્ટ માટેની એક માત્ર કૅથ લેબ પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલી સંજીવની હોસ્પિટલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. હંમેશા લોકો માટે સેવાકીય કાર્યો કરતી સંજીવની ટ્રષ્ટ સંચાલિત સંજીવની હોસ્પિટલના ટ્રષ્ટિઓ દ્વારા જિલ્લાની સામાન્ય જનતા માટે હાર્ટને લગતી કૅથ લેબ 3.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જે લેબનું લોકાર્પણ ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

સંજીવની હોસ્પિટલમાં કેથ લેબનું લોકાર્પણ કરતા કેબિનેટ પ્રઘાન

જરૂરિયાત મંદ દર્દીઓને મેડિકલ સહાય પુરી પાડતી સંજીવની હોસ્પિટલે કૅથ લેબ તો તૈયાર કરી જ છે. સાથે સાથે આગામી સમયમાં સરકારની 'માઁ અમૃતમ યોજના' નો લાભ પણ ગરીબ દર્દીઓને સંજીવની હોસ્પિટલમાં મેળવી શકશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.

Intro: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલી સંજીવની ટ્રષ્ટ સંચાલિત સંજીવની હોસ્પિટલ સેવાકીય કાર્યો કરતી આવી છે જે હોસ્પિટલના ટ્રષ્ટિ ઓ દ્વારા હાર્ટને લગતી બીમારીઓ માટે કૅથ લેબ લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું....

Body:આજે વિશ્વ હાર્ટ દિવસ ની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે સુરત જિલ્લામાં હાર્ટ માટેની એક માત્ર કૅથ લેબ પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલી સંજીવની હોસ્પિટલ દ્વારા તૈયાર કરવામાં આવી છે હર હમેશ સેવાકીય કાર્યો કરતી સંજીવની ટ્રષ્ટ સંચાલિત સંજીવની હોસ્પિટલના ટ્રષ્ટિઓ દ્વારા જિલ્લાની સામાન્ય જનતા માટે હાર્ટને લગતી કૅથ લેબ 3.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે જે લેબનું લોકાર્પણ ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું......

Conclusion: જરૂરિયાત મંદ દર્દીઓને મેડિકલ સહાય પુરી પાડતી સંજીવની હોસ્પિટલે કૅથ લેબ તો તૈયાર કરી જ છે સાથે સાથે આવનાર સમયમાં સરકારની મા અમૃતમ યોજના નો લાભ પણ જિલ્લા ની આજ સંજીવની હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ મેળવી શકશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી .....

બાઈટ ..... ઈશ્વર પરમાર ...... કેબિનેટ પ્રધાન , ગુજરાત રાજ્ય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.