ETV Bharat / state

સુરતમાં ભાજપે દર્શના જરદોશને આપી ટીકિટ - gujarat

સુરત : ભાજપ માટે દેશની સૌથી સેફ સીટ ગણાતી સુરત લોકસભા બેઠક માટે આખરે નામ જાહેર કરવામાં આવ્યું છે. સુરત બેઠક પર ભાજપે ફરી એક વખત રિપીટ થિયરી અપનાવી છે. વર્તમાન સાંસદ દર્શના જરદોશને ફરી ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 3, 2019, 3:05 AM IST

લોકસભાની સીટ માટે સુરત બેઠક પર અનેક અટકળો સેવતી હતી.નીતિન ભજિયાવાળાનું નામ તો ક્યાંય મહેશ સવાણીનું નામ ચર્ચામાં હતું. પરંતુ આ બેઠક પર ફરી એક વખત ભાજપે રિપીટ થિયરી અપનાવી છે. મૂળ સુરતી અને વર્તમાન સાંસદ દર્શના જરોદશને ફરી ત્રીજી વખત સુરતની લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દર્શના બેનના નામની જાહેરાત થતા જ તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભાજપ કાર્યલય ખાતે પહોંચી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

સુરતમાં ભાજપે દર્શના જરદોશને આપી ટીકિટ

દર્શના બેને જણાવ્યું હતું કે, પાર્ટી જે નિણર્ય લેશે તે સર્વોપરી હોય છે. ફરી એક વખત તેમને મેદાનમાં ઉતારવા બદલ તેઓ ખૂબ આભારી છે.આ મેદાનમાં બાજી મારવા તેઓ એડીચોટીનું જોર લગાવશે. પરંતુ આ વખતે સુરતીઓનો જનાદેશ શુ હશે. તે આવનારો સમય બતાવશે. પરંતુ ભાજપે અહીં રિપીટ થિયરી અપનાવતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ ચોક્કસ જોવા મળ્યો હતો.

R_GJ_05_SUR_08_BJP_SURAT_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : ભાજપ માટે દેશની સૌથી સેફ સીટ ગણાતી સુરત લોકસભા બેઠક માટે આખરે નામ જાહેર કરી દેવામાં આવ્યું છે આ બેઠક પર ભાજપે ફરી એક વખત રિપીટ થિયરી અપનાવી છે.વર્તમાન સાંસદ દર્શના જરદોષને ફરી ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી છે ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી 

લોકસભાની સીટ માટે સુરત બેઠક પર અનેક અટકળો સેવતી હતી કયાંય નીતિન ભજિયાવાળાનું નામ તો ક્યાંય મહેશ સવાણીનું નામ ચર્ચામાં હતું પરંતુ આ બેઠક પર ફરી એક વખત ભાજપે રિપીટ થિયરી અપનાવી છે મૂળ સુરતી અને વર્તમાન સાંસદ દર્શના જરોદશને ફરી ત્રીજી વખત સુરતની લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે દર્શના બેનના નામની જાહેરાત થતા જ તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભાજપ કાર્યલય ખાતે પહોંચી ગયા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.અગાઉ પણ તેઓએ દેશમાં સૌથી વધુ લીડ મેળવનાર મહિલા સાંસદ હતા.

દર્શના બેને જણાવ્યું હતું કે પાર્ટી જે નિણર્ય લેશે તે સર્વોપરી હોય છે અને ફરી એક વખત તેમને મેદાનમાં ઉતારવા બદલ તેઓ ખૂબ આભારી છે હવે આ મેદાનમાં બાજી મારવા તેઓ એડીચોટીનું જોર લગાવશે.. પરંતુ આ વખતે સુરતીઓનો જનદેશ શુ હશે તે આવનારો સમય બતાવશે.. પરંતુ ભાજપે અહીં રિપીટ થિયરી અપનાવતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ ચોક્કસ જોવા મળ્યો હતો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.