ETV Bharat / state

Surat News: કેન્દ્ર સરકારની બજેટમાં લેબ્રોન ડાયમંડનો વિકાસ થાય તે જરુરી: સી. આર.પાટીલ - CR Patils press conference in Surat

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ બજેટને લઈને પત્રકાર પરિષદ કરી હતી. તેમણે કહ્યું કે, આ વખતની કેન્દ્ર સરકારની આ બજેટમાં લેબ્રોન ડાયમંડનો વિકાસ થાય તે માટે ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત યુદ્ધરત દેશો પણ આજે ભારત સામે મીટ માંડીને બેઠા છે. યુદ્ધ અટકાવવા ભારતની મધ્યસ્થીની અપેક્ષા કરી રહ્યા છે.

Surat News: કેન્દ્ર સરકારની બજેટમાં લેબ્રોન ડાયમંડનો વિકાસ થાય તે જરુરી: સી. આર.પાટીલ

author img

By

Published : Feb 19, 2023, 7:21 PM IST

સુરત: સમગ્ર દુનિયામાં એક માત્ર ભારત એવો દેશ છે, જે ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન સાથે પણ મૈત્રી રાખી શકે છે. રશિયા અને યુક્રેન બંન્ને દેશો ભારતની મદદ અને મધ્યસ્થી ઈચ્છી રહ્યા છે. આવા સમયે વર્તમાન સરકાર 2023-24 ના બજેટથી દેશના દરેક ક્ષેત્રે પ્રગતિનો આલેખ લઇને આવી છે.2014 થી સામાન્ય વ્યક્તિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર કાર્ય કરી રહી છે. જેને કારણે કોરાના જેવી મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક મંદી હોવા છતાં ભારતનો વિકાસ દર 7 % રહેવાની અપેક્ષા છે.અર્થવ્યવસ્થાઓમાં 10 માંથી 5 માં સ્થાન ઉપર ભારત આવ્યું છે.

આ પણ વાંચો: Rajkot News: ક્રિકેટ રમતા વધુ એક યુવાનનું હાર્ટએટેકથી થયું મોત

રશિયા અને યુક્રેન મધ્યસ્થી ઈચ્છી રહ્યા: રશિયા અને યુક્રેન બંન્ને દેશો ભારતની મદદ અને મધ્યસ્થી ઈચ્છી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ બજેટને લઈને પ્રેસ વાર્તા કરી હતી કે, આ વખતની કેન્દ્ર સરકારની આ બજેટમાં લેબ્રોન ડાયમંડનો વિકાસ થાય તે માટે ખૂબ જ મહત્વ આપવા માં આવ્યું છે.તથા યુદ્ધરત દેશો પણ આજે ભારત સામે મીટ માંડીને બેઠા છે.યુદ્ધ અટકાવવા ભારતની મધ્યસ્થી ની અપેક્ષા કરી રહ્યા છે.

ભારતનો વિકાસ દર 7 % રહેવાની અપેક્ષા: સમગ્ર દુનિયામાં એક માત્ર ભારત એવો દેશ છે જે ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન સાથે પણ મૈત્રી રાખી શકે છે. રશિયા અને યુક્રેન બંન્ને દેશો ભારતની મદદ અને મધ્યસ્થી ઈચ્છી રહ્યા છે.આવા સમયે વર્તમાન સરકાર 2023-24 ના બજેટથી દેશના દરેક ક્ષેત્રે પ્રગતિનો આલેખ લઇને આવી છે.2014 થી સામાન્ય વ્યક્તિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર કાર્ય કરી રહી છે.જેને કારણે કોરાના જેવી મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક મંદી હોવા છતાં ભારતનો વિકાસ દર 7 % રહેવાની અપેક્ષા છે. અર્થવ્યવસ્થાઓમાં 10 માંથી 5 માં સ્થાન ઉપર ભારત આવ્યું છે.

સબકા સાથ સબકા વિશ્વાસ: જી-20 ની અધ્યક્ષતાને કારણે ભારતને સબકા સાથ સબકા વિશ્વાસના મંત્રને વૈશ્વિકસ્તરે લાગુ કરવાનો એક મોકો મળ્યો છે.સમાન્ય વ્યક્તિની આવકમાં વધારો થવાને કારણે પ્રોવિડંડ ફંડ યોજનામાં 27 કરોડ સભ્યો થયા છે.જ્યારે યુ.પી.આઈ.ના માધ્યમથી અને ડિઝિટલ વ્યહવહારો ના માધ્યમથી 7 હજાર 400 કરોડના વ્યવહારો થાય છે.નરેન્દ્રભાઇ મોદીની સરકાર આગામી દિવસોમાં જ્યારે વર્તમાન ભારત 100 વર્ષમાં પ્રવેશ કરશે.તે સમયની જરૂરતો અને આવશ્યક્તાઓને ધ્યાનમાં લઈને મુખ્ય 7 મુદ્દાઓને આધારે આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે.

દેશના આર્થિક વિકાસ માટે લેબ્રોન ડાયમંડ: આ વખતના બજેટમાં જે રીતે લેબ્રોન ડાયમંડ માટે તથા સુરત થી વિકાસ થયેલો આ બિઝનેસને આગળ લઈ જવા રિસર્ચ આઈ આઈ ટી માટે આવનારા પાંચ વર્ષ માટે નાણાકીય વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દરેકને ખબર છેકે, કુદરતી ડાયમંડ અને લેબ્રોન ડાયમંડ આ બંનેમાં કોઈ પ્રકારનો ફરક નથી. પરંતુ સૌથી મોટો ફર્ક એ છે કે, ડાયમંડના વેપારીઓ દાખલા તરીકે 100 રૂપિયાનું ડાયમંડ લાવે છે. અને તેની ઉપર 10 રૂપિયાનું મજૂરીએ કામ કરે છે, ત્યારે તે 110 રૂપિયાનો માલ પાછો મોકલે છે. એમાંથી તે બચત સ્વરૂપે 10 રૂપિયા કરે છે.ત્યારે લેબ્રોન ડાયમંડની અંદર અહીં જ ઉત્પાદન થાય છે. તેનો ખર્ચ પણ ઓછો થાય છે.

આ પણ વાંચો: Ahmedabad Crime News : ગાંધીનગરના યુવકને હનીટ્રેપમાં ફસાવી લૂંટી લેનાર બંટી બબલી ઝડપાયા

ઇન્ટરેસ્ટ ઓછું થાય: જેના કારણે તેને રોકાણ પણ કરવું પડતું નથી. તેનું ઇન્ટરેસ્ટ પણ ઓછું થઈ જાય છે અને તેનો પ્રોફિટ માર્જિન વધી જતું હોય છે. જેને કારણે આ દેશને પણ ખૂબ મોટું આર્થિક ભારણ માંથી મુક્તિ મળે છે. આ દેશના આર્થિક વિકાસ માટે લેબ્રોન ડાયમંડનો પણ ખૂબ મોટો હિસ્સો રહેવાનો છે. તથા ખૂબ મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઉભી થવાની છે. અને એટલા જ માટે આ વખતે કેન્દ્ર સરકારની બજેટમાં લેબ્રોન ડાયમંડ ને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેના કારણે સુરતમાં ખૂબ જ મોટો ફાયદો થવાનો છે.

ઇલેક્શનને લગતા બજેટો જાહેર: વધુમાં જણાવ્યુંકે, કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે બજેટ બહાર પાડવામાં આવ્યું ત્યારે વિપક્ષ કહેતું હતુંકે, આતો ઇલેક્શન ને લાગતા બજેટો જાહેર કરવામાં આવ્યા છે. આવા એક શબ્દો સિવાય તેમણે કોઈ વિરોધ કરી શક્યા નહિ. આ દેશના તમામ નાગરિકોને સ્પર્શતું બજેટ બહાર પાડવામાં આવ્યો છે. લોકોને કઈ રીતે ફાયદો થઈ શકે તેની માટે આ બજેટ બહાર પાડવામાં આવ્યું છે. જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. સુરત મહાનગરપાલિકાનું બજેટ પણ થોડા દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં તાપી નદીના શુદ્ધિ કરણ માટે કેન્દ્ર સરકારે પાંચ વર્ષ પેહલા 971 કરોડ રૂપિયાની સહાય આપી હતી. તે કામ ચાલુ પણ થઈ ગયું છે. એટલે આવા અલગ અલગ વિકાસના કામો થઈ રહ્યા છે.

મીની સચિવાલય: વધુમાં જણાવ્યુંકે, સુરત મહાનગરપાલિકાની ઓફિસ જે 30 માળની બિલ્ડીંગ એવી બે જેમાં સુરત મહાનગરપાલિકાની ઓફિસ હોય જો કે આખા વિશ્વની અંદર 30 માળની બિલ્ડિંગમાં કોર્પોરેશનની ઓફિસોં નઈ હોય તે આખા દુનિયામાં સૌ પ્રથમ વખત સુરતમાં બની રહ્યો છે. તથા તેની બાજુમાં જ બીજું 30 માળનું બિલ્ડીંગ જે મીની સચિવાલય રાજ્ય સરકારની તમામ ઑફિસોંની સમાવેશ થઈ જશે. ખૂબ જ મોટા પાર્કિંગની વ્યવસ્થા સાથે આ બિલ્ડીંગ બનાવવામાં આવશે.હાલની સુરત મહાનગરપાલિકાની ઓફિસમાં જે પાર્કિંગની સમસ્યાઓ છે તે દૂર થઈ જશે. તે સાથે નજીકના દિવસોમાં ડાયમંડ બ્રુસ પણ બનીને તૈયાર થઈ જશે.તેની બાજુમાં જ સુરતમહાનગરપાલિકા દ્વારા ડ્રિમસિટી બનાવવામાં આવી રહ્યું છે. સુરતનો રેલ્વે સ્ટેશન પર વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન બની રહ્યું છે.એમ સુરતમાં કુલ 10 મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.