ETV Bharat / state

સુરત લવ જેહાદ મામલે મોટો ખુલાસો, યુવકે કહ્યું ત્રણ યુવતીને ફસાવી - Surat College Love Jihad

સુરતની કોલેજમાં લવ જેહાદ પ્રકરણમાં મોટો ખુલાસો (Love Jihad case in Surat) સામે આવ્યો છે. વિધર્મી યુવક એક વિડીયોમાં ત્રણ યુવતીને ફસાવી હોવાનું કબૂલાત કરી છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલ વાલાએ કહ્યું કે, પોલીસ તંત્ર આ બાબતને ગંભીરતાથી લે. (Surat heretical youth video)

સુરત લવ જેહાદ મામલે મોટો ખુલાસો, યુવકે કહ્યું ત્રણ યુવતીને ફસાવી

author img

By

Published : Nov 24, 2022, 12:30 PM IST

સુરત : ભગવાન મહાવીર કોલેજ લવ જેહાદ પ્રકરણમાં નવો ખુલાસો સામે આવ્યો છે. હિન્દુ યુવતીને વિધર્મી યુવક (Surat heretical youth video) દ્વારા પ્રેમ જાળ ફસાવી બિભત્સ વીડિયો બનાવી બ્લેકમેલ કરતો હતો. વિધર્મી યુવકનો કબૂલાતનો વિડીયો સામે આવ્યો છે. વિધર્મી યુવક પોતાનું નામ જીત બતાવતો હતો. જોકે હજુ સુધી આ અંગે પોલીસ ફરિયાદ થઈ નથી. (Bhagwan Mahavir College Love Jihad)

કોલેજમાં લવ જેહાદ પ્રકરણમાં વિધર્મી યુવકે જણાવ્યું ત્રણ યુવતીને ફસાવી

કબૂલાતનો વિડિયો સુરતમાં ભગવાન મહાવીર કોલેજમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વિધર્મી યુવાને છેડતી મુદ્દે ઢોર માર મારવામાં આવ્યો છે. આ ઘટના બાદ વિધર્મી યુવકનો કબૂલાતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે VHPના કાર્યકર્તાઓ પ્રશ્નો પૂછી રહ્યા છે, જેના જવાબમાં તે જણાવે છે કે, તે યુવતીને પ્રેમજાળમાં ફસાવી oyo હોટલમાં લઈ જતો હતો. જ્યાં તેના બીભત્સ ફોટો પાડી લેતો હતો. વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી ત્રણ યુવતીને ફસાવી હોવાનું કબૂલાત કરી હતી.(Love Jihad case in Surat)

યુવાનને ઢોર માર માર્યો આરોપ છે કે, છેલ્લા ઘણા સમયથી આ યુવક હિન્દુ ધર્મની યુવતીની છેડતી કરી રહ્યો હતો. જેની જાણ VHPના કાર્યકર્તાઓને થઈ હતી અને આ લોકો કોલેજ પર પહોંચીને વિધર્મી યુવાનને ઢોર માર મારી કોલેજથી બહાર કાઢ્યો હતો. આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ નથી. જો કે, VHPના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, આ માટે બે દિવસ સુધી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ રેકી કરી હતી અને બે દિવસની રેકી પછી જાણમાં આવ્યું કે લવ જેહાદ માટે મોટું ષડયંત્ર આ કોલેજમાં ચાલી રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જે લોકો આ લવ જેહાદ પ્રેરણા આપી રહ્યા છે. તેમજ દીકરીઓના સેલ્ફ ડિફેન્સ માટે અને સુરક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ આ કાર્યવાહી કરી છે.(Surat Love Jihad Video)

કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલ વાલા
કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલ વાલા

પોલીસ તંત્ર આ બાબતને ગંભીરતાથી લે સુરત પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલ વાલાએ ફેસબુકના માધ્યમથી આ અંગે પોસ્ટ મુકતા કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. તેઓએ જણાવ્યું છે કે, સુરતની ભગવાન મહાવીર કોલેજ કેમ્પસમાં યુવાનોનું ટોળું એક વિધર્મી યુવાનને ઢોર માર મારી રહ્યા છે. એવો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સૌ પ્રથમ કોલેજ કેમ્પસમાં આવી ઘટના શર્મનાક છે. વિધર્મી વિદ્યાર્થી દ્વારા કોઈ ભૂલ ગુનો થયો હોય તો એના માટે રાજ્ય દેશના જરૂરી કાયદા હોવા છતાં હિન્દુત્વની કહેવાતી હામી રાજ્ય દેશની ભાજપ સરકાર પર એમની પોતાની સંસ્થા VHPને વિશ્વાસ નથી..??? પોલીસ તંત્ર આ બાબતને ગંભીરતાથી લે અને તાત્કાલિક તપાસ કરી જરૂરી દાખલારૂપ કાર્યવાહી કરે એવી વિનંતી. (Surat College Love Jihad)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.