સુરતઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી પ્રદીપ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા ભાજપના વિવિધ મોરચાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ પોરબંદર જિલ્લા ભાજપના સાત મોરચાઓમાં પ્રમુખ અને હોદ્દેદારોની નિમણૂક
જિલ્લા મહિલા મોરચા
- મનીષા ચૌધરી-પ્રમુખ
- અલ્પા પટેલ-મહામંત્રી
- હેમાગની પારેખ-મહામંત્રી
બક્ષીપંચ મોરચા
- અરવિંદ પટેલ-પ્રમુખ
- પ્રવીણ પટેલ-મહામંત્રી
- જગદીશ રબારી-મહામંત્રી
કિસાન મોરચા
- નિમેષ દેવધારા-પ્રમુખ
- જિમ્મી કુમાર દેસાઈ-મહામંત્રી
- વિમલ પટેલ-મહામંત્રી
લઘુમતિ મોરચા
- હુશેન અબ્દુલ ક્યુમ આરેફ-પ્રમુખ
- મુર્તુઝા અબાસ ટાયરવાળા-મહામંત્રી
- સલીમયુ કાઝી-મહામંત્રી
જનજાતિ મોરચા
- વિમલ પટેલ-પ્રમુખ
- જગદીશ ગામીત-મહામંત્રી
- સુનિલ ચૌધરી-મહામંત્રી
અનુસુચિત જાતિ મોરચા
- રાજેશ કટારીયા-પ્રમુખ
- રાકેશ કાંઠારીયા-મહામંત્રી
- અરવિંદ ચૌહાણ-મહામંત્રી