ETV Bharat / state

સુરત કેબલબ્રિજ ઉપર બાળકને મૂકીને પલાયન કરનાર માતાપિતા ઝડપાયાં, બાળક ત્યજવાનું આવું કારણ આગળ ધર્યું

સુરત કેબલબ્રિજ ઉપર બાળકને મૂકીને પલાયન કરનાર માતાપિતાની શોધ અડાજણ પોલીસે (Adajan police traced absconding parents ) કરી લીધી છે. આરોપી માતાપિતાએ જણાવ્યું હતું કે ગરીબીના કારણે બાળકનું ભરણપોષણ કરી શકતા નહોતા જેથી તેઓએ બાળકને ત્યજી (Baby Abandonment on Surat Cable Bridge )દીધું હતું.

સુરત કેબલબ્રિજ ઉપર બાળકને મૂકીને પલાયન કરનાર માતાપિતા ઝડપાયાં, બાળક ત્યજવાનું આવું કારણ આગળ ધર્યું
સુરત કેબલબ્રિજ ઉપર બાળકને મૂકીને પલાયન કરનાર માતાપિતા ઝડપાયાં, બાળક ત્યજવાનું આવું કારણ આગળ ધર્યું
author img

By

Published : Jan 3, 2023, 8:57 PM IST

માતાપિતાએ જણાવ્યું હતું કે ગરીબીના કારણે બાળકનું ભરણપોષણ કરી શકતા નહોતા

સુરત કેબલબ્રિજ ઉપર બાળકને મૂકીને પલાયન કરનાર માતાપિતાને અડાજણ પોલીસે શોધી (Adajan police traced absconding parents ) લીધાં છે. આશરે 450 સીસીટીવીના ફુટેજ તપાસ કરી પોલીસ બાળકના માતા પિતા સુધી પહોંચી હતી. બાળક ત્યજવાના આરોપી માતાપિતાએ જણાવ્યું હતું કે ગરીબીના કારણે તો બાળકનું ભરણપોષણ ન કરી શકતા બાળકને ત્યજી (Baby Abandonment on Surat Cable Bridge )દીધું હતું.

આ પણ વાંચો સુરતના કેબલ બ્રિજ પરથી બે માસનું બાળક મળ્યું, માસૂમને ત્યજનારાની તપાસ શરુ

માત્ર 25 દિવસના જન્મેલા બાળકને છોડી દીધું હતું માતાપિતા સુરતના કેબલ બ્રિજ ઉપર બાળકને છોડી ફરાર (Baby Abandonment on Surat Cable Bridge )થઇ ગયા હતાં. અડાજણ પોલીસે પાલનપુર જકાતનાકા પાસેથી બાળકનાં માતાપિતાને ઝડપી પાડ્યા હતાં. સુરત અડાજણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. બાળકને મૂકી માતાપિતા વલસાડ તરફ ટ્રેનમાં ગયા હતાં. વલસાડ બાદ તેઓ મુંબઈ જતા રહ્યા હતાં. મુંબઈ ગયા બાદ ત્યાં થોડા દિવસ રહીને તેઓ ફરીથી સુરત આવી ગયા હતાં. સુરત આવતાંની સાથે જ પોલીસે (Adajan police traced absconding parents ) તેમની ધરપકડ કરી લીધી.

આ પણ વાંચો અમરાઈવાડીમાં નવજાતને ત્યજનાર માતાની આપવીતી, પ્રેમી સામે પોલીસ કાર્યવાહી શરુ

આર્થિક સ્થિતિ નડી દંપતિએ જણાવ્યું હતું કે તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી. બાળકની માતા કામ કરતી ન હોવાને કારણે માત્ર પતિ જ કામ કરતો હતો અને મજૂરી કરીને રોજ રૂપિયા લાવતો હતો. આવી સ્થિતિમાં બાળકનું ભરણપોષણ કરવું તેમના માટે ખૂબ જ કપરું હતું, તેથી તેઓ લાચાર થઈને પોતાના બાળકને જ ત્યજવાનો નિર્ણય (Baby Abandonment on Surat Cable Bridge )લીધો હતો. આ પ્રકારનું નિવેદન તેઓ હાલ પોલીસને આપી રહ્યાં છે.

મહેસાણાથી સુરત આવ્યાં હતાં ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ બાળકના માતાપિતાની શોધ શરૂ કરવામાં આવી હતી. આશરે 450 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. આ દરમ્યાન શી ટીમે પણ બાળકની દેખરેખ રાખી હતી. શંકાસ્પદ લાગતી વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. માતાપિતા મૂળ મહેસાણાના રહેવાસી છે. અગાઉ મહેસાણા ખાતે તો એક હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતા હતાં. માત્ર સાડા છ હજાર માસિક વેતન પર નોકરી કરી રહ્યા હતાં ને ત્યારબાદ તેઓ સુરત આવી ગયા હતાં અને અહીં છૂટક મજૂરી કરવા લાગ્યા હતાં.

બાળકનું ભરણપોષણ કરવા માટે સક્ષમ ન હતાં સાથે તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી માતાપિતાએ બાળકને પરત (Baby Abandonment on Surat Cable Bridge ) લઈ જવાની વાત કરી નથી. બાળકને માતાપિતાને આપવું છે કે નહીં તે અંગે નિર્ણય બાળ ગૃહના ઇન્ચાર્જ દ્વારા લેવામાં આવશે. હાલ તેઓએ જણાવ્યું હતું કે તેઓ બાળકનું ભરણ પોષણ કરવા માટે સક્ષમ ન હતાં. જેના કારણે બાળકને છોડી દેવાનો નિર્ણય લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.