ETV Bharat / state

સુરત એરપોર્ટથી ચોકલેટ પર સોનાની પેસ્ટ લગાવી દાણાચોરી કરતાં આરોપી ઝડપાયા - સિવિલ હોસ્પિટલ

સુરત: શાહજહાંથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી દાણાચોરી કરતાં બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. દિલ્હીથી આધેડ અને યુવક ચોકલેટ પર સોનાની પેસ્ટ લગાવી દાણાચોરી કરતાં હતાં. બંને આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત એરપોર્ટથી ચોકલેટ પર સોનાની પેસ્ટ લગાવી દાણાચોરી કરતાં આરોપી ઝડપાયા
author img

By

Published : Aug 30, 2019, 5:01 PM IST

સુરત એરપોર્ટથી ચોકલેટ સ્વરૂપે મોઢામાં સોનુ લાવતાં બે લોકોને કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યાં છે. બંનેની આરોપીઓને ચોકલેટ સ્વરૂપે સોનું ગળી ગયા હોવાની તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. મેટલ ડિરેક્ટરથી શરીરમાં સોનુ છુપાવ્યા હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. જેથી દિલ્હીના 58 વર્ષીય મોહમ્મદ સમિમ મોહમ્મદ સઈદ અને 29 વર્ષીય હમદ અમ ખેરી ખલીલ ઉલ રહેમાનની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં બંને આરોપીઓએ ચોકલેટ સ્વરૂપે સોનું ગળી ગયા હોવાની કબૂલાત કરી હતી. સાથે જ તેમની પાસે 400 ગ્રામ અને 150 ગ્રામની ચોકલેટ હોવાનું પણ જણાવ્યું હતું.

Intro:સુરત : શારજાહ થી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સુરત આવેલા દિલ્હીના આધેડ અને યુવકને કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીના આરોપસર ઝડપી પાડયા છે.બંને સોનાની પેસ્ટ ચોકલેટ સ્વરૂપમાં ગળી ગયેલા...

Body:ચોકલેટ સ્વરૂપે મોઢામાં સોનુ લાવતા બે લોકોને સુરત એરપોર્ટ કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યા છે..સુરત એરપોર્ટ પરથી બંનેની અટકાયત કરાઈ હતી.શારજાહ થી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં સુરત આવેલા દિલ્હી ના આધેડ અને યુવકને કસ્ટમ વિભાગે સોનાની દાણચોરી ના આરોપસર ઝડપી પાડ્યા અને મેડિકલ તપાસ પણ કરાવી..

ચોકલેટ સ્વરૂપે સોનુ ગળી ગયા હોય તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા...દિલ્હી ના 58 વર્ષીય મોહમમદ સમિમ મોહમ્મદ સઇદ અને 29 વર્ષીય હમદ અમ ખેરી ખલીલ ઉલ રહેમાન ને ઝડપી પાડવામાં આવ્યા.મેટલ ડિરેક્ટરથી શરીર માં સોનુ છુપાવ્યા હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું ....

Conclusion:બંને એ ચોકલેટ સ્વરૂપે સોનુ ગળી ગયા ની કબૂલાત કસ્ટમ સમક્ષ કરી હતી.બંને એ 400 ગ્રામ અને 150 ગ્રામ ની ચોકલેટ હોવાનું જણાવ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.