ETV Bharat / state

ભાજપના મેનિફેસ્ટોને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇટાલિયાએ આપ્યું નિવેદન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) હવે માત્ર 4 દિવસની વાર છે, ત્યારે આ પહેલા આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ (Aam Aadmi Party state president) ગોપાલ ઇટાલિયાનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે હતું કે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું મેનિફેસ્ટો બહાર પાડ્યું છે. જે આમ આદમી પાર્ટીના મેનિફેસટોથી કોપી કરીને બહાર પાડ્યું છે. મહિધરપુરા હીરા બજારમાં આમ આદમી પાર્ટીની સભાસંબોધી હતી. આ સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું.

ભાજપ મેનિફેસ્ટો લઈ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું આપ્યું નિવેદન

author img

By

Published : Nov 28, 2022, 5:18 PM IST

સુરત ભાજપ મેનિફેસ્ટો લઈ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું મેનિફેસ્ટો બહાર પડ્યું છે. જે આમ આદમી પાર્ટીના મેનિફેસટોથી કોપી કરીને બહાર પડ્યું છે. મહિધરપુરા હીરા બજારમાં આપ આદમી પાર્ટીની સભા સંબોધી હતી. આ સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું.

ભાજપ મેનિફેસ્ટો લઈ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું આપ્યું નિવેદન

જોરોશોરથી પ્રચાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લઈને માત્ર 4 દિવસ બાકી રહ્યા છે. ત્યારે તમામ પાર્ટીઓ જોરોશોરથી(Gujarat Assembly Election 2022) પ્રચાર-પ્રસાર કરી રહ્યી છે. ત્યારે આજે શહેરના મહિધરપુરા હીરા બજારમાં આમઆદમી પાર્ટીની સભા સંબોધી હતી.જોકે આજ સ્થળે ત્રણ દિવસ પેહલા જ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જનસભા સંબોધી હતી. ત્યારે આજની આ જનસભામાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની,આપ નેતા અલ્પેશ કથીરીયા, ઉત્તર બેઠક પર મહેન્દ્ર નાવડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ જનસભામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. તો બીજી બાજુ હીરા બજારના તમામ લોકોએ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા મહિધરપુરામાં આવેલ હીરા બજારમાં એક મોટી જનસભા સંબોધી હતી. આજે હીરા બજારના તમામ લોકોએ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું છે. આજે ભાજપ દ્વારા તેમનો ચૂંટણીનો મેનિફેસટો બહાર પડ્યું છે. આ મેનિફેસ્ટો વાંચતા ખ્યાલ આવ્યો કે, દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની સરકાર છેલ્લા 7 વર્ષ થી જે સુવિધાઓ, અધિકારીઓ, વ્યવસ્થાઓ, દિલના લોકોને પેહલાથી જ આપી રહ્યા છે.

મેનિફેસટો ભાજપે બહાર પાડ્યો દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલ બેહનો અને વિદ્યાર્થીઓને મુસાફરી કરાવે છે. વધુમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, એજ તમામ બાબતોની કોપી કરીને નકલ ઉતારેલો મેનિફેસટો ભાજપે બહાર પાડ્યો છે. ભાજપે કહ્યું છે કે, તેઓ મહિલાઓ અને સિનિયર સીટીઝનનો સિટીબસ ફ્રી માં મુસાફરી કરવા દેશે.જયારે આજદિન સુધી દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલ બેહનો અને વિદ્યાર્થીઓને મુસાફરી કરાવે છે. ત્યારે મફતની રેવડી કેહનારા મજાક ઉડાવનાર ભાજપે પણ આજે એમના મેનિફેસટોમાં મુસાફરીની વાત લખી છે. જેથી જનતાને વિનંતી છે કે, અસલનો આગ્રહ રાખો નકલથી સાવધાન રહો. ચૂંટણી કામે દિલ્હીના કામોની કોપી મારી મેનિફેસટોમાં લાવનાર ભાજપથી સાવધાન રહો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.