ETV Bharat / state

સુરતમાં મહિલાએ રીક્ષામાં આપ્યો બાળકીને જન્મ - SUR

સુરતઃ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરની બહાર રિક્ષામાં મહિલાની પ્રસુતિ કરાવવામાં આવી હતી. હોસ્પિટલમાં મહિલા પહોંચે તે પહેલાં જ અસહ્ય પ્રસવ પીડા થઈ અને રીક્ષામાં જ ડોકટર નિશા ચન્દ્રા અને નર્સિંગ સ્ટાફ દ્વારા ડિલિવરી કરાવવામાં આવી હતી. મહિલા અને બાળક સ્વસ્થ છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 6, 2019, 9:07 PM IST

સિવિલ હોસ્પિટલનાં ટ્રોમાં સેન્ટર બહાર રીક્ષામાં મહિલાને પ્રસવ પીડા થઈ હતી અને હોસ્પિટલમાં આવી શકે આ સ્થિતિમાં નથી આ વાતની જાણ થતાં ડોકટર અને સ્ટાફ બહાર આવી જઇ અને તરત જ સારવાર શરૂ કરી દીધી હતી. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની સતર્કતાના કારણે બે જિંદગીઓ બચી ગઈ હતી.

સુરતમાં મહિલાએ રીક્ષામાં બાળકીને જન્મ આપ્યો

ઉન પાટીયા જકાતનાકા ખાતે પુજા કૈલાશ સોનવણે પરિવાર સાથે રહે છે. ગર્ભવતી હોવાથી 2 જૂનના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે બતાવવામાં આવ્યું હતું. આજે પૂજાને પ્રસુતિની પીડા થતા રિક્ષામાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે, મહિલાની પ્રસુતિ રિક્ષામાં જ કરવામાં આવી હતી.

R_GJ_05_SUR_06JUN_PRASUTI_VIDEIO_SCRIPT

FEED BY FTP

સુરતઃ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરની બહાર રિક્ષામાં મહિલાની પ્રસુતિ કરાવવામાં આવી હતી. હોસ્પિટલમાં મહિલા પહોંચે તે પહેલાં જ અસહ્ય પ્રસવ પીડા થઈ અને રીક્ષા માં જ ડોકટર નિશા ચન્દ્રા અને નર્સિંગ સ્ટાફ દ્વારા ડિલિવરી કરાવવામાં આવી.. મહિલા અને બાળક સ્વસ્થ છે...

સિવિલ હોસ્પિટલનાં ટ્રોમાં સેન્ટર બહાર રીક્ષામાં મહિલા ને પ્રસવ પીડા થઈ રહી છે અને હોસ્પિટલમાં આવી શકે આ સ્થિતિમાં નથી આ વાત ની જાણ થતાં ડોકટર અને સ્ટાફ બહાર આવી જઇ અને તરત જ સારવાર શરૂ કરી દીધી હતી. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની સતર્કતાનાને કારણે બે જિંદગીઓ બચી ગઈ હતી.

ઉન પાટીયા જકાતનાકા ખાતે પુજા કૈલાશ સોનવણે પરિવાર સાથે રહે છે. ગર્ભવતી હોવાથી 2 જૂનના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે બતાવવામાં આવ્યું હતું. આજે પૂજા ને પ્રસુતિની પીડા થતા રિક્ષામાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે, મહિલાની પ્રસુતિ રિક્ષામાં જ કરવામાં આવી હતી.

બાઈટ : ડૉ નિશા ચંદ્રા 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.