ETV Bharat / state

પોલીસ કર્મચારી સાથે ગેરવર્તન કરનાર પિતા-પુત્રને જેલ ભેગા કરાયા - લોકડાઉન ન્યૂઝ

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા અંગેની કામગીરીમાં પોલીસ કર્મચારીઓની ફરજમાં અવરોધ કરનાર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા રાજય સરકારે આદેશ કર્યો છે. જેમાં પરબડીના પિતા-પુત્રને પાસા હેઠળ સુરત જેલ હવાલે કરાયા છે.

લોકડાઉન
લોકડાઉન
author img

By

Published : May 3, 2020, 10:09 AM IST

સુરતઃ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા અંગેની કામગીરીમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓની ફરજમાં અવરોધ કરનાર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે. જેમાં પરબડીના પિતા પુત્રને પાસા હેઠળ સુરત જેલ હવાલે કરાયા છે.

પોલીસ કર્મચારી સાથે ગેરવર્તન કરનાર પિતા-પુત્રને જેલ ભેગા કરાયા

નાની મોલડી પોલીસ મથકનો સ્ટાફ ઢોકળવા ત્રણ રસ્તા પાસે ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે પરબડીના પિતા-પુત્ર બિજલ સવશી ચુડાસમા અને રાજેશ બીજલ ચુડાસમા બોલેરો પીકઅપ લઇને નીકળ્યા હતા. જેમાં પોલીસે તેમને અટકાવતા પિતા-પુત્રે ફરજ પરના પોલીસ કર્મચારી પર ધારિયા વડે હૂમલો કર્યો હતો.

આ બનાવની ગંભીરતા પામી જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા બન્ને વિરુદ્ધ પાસા કરવા જિલ્લા કલેક્ટર કે. રાજેશને દરખાસ્ત કરી હતી. જે મંજૂર થતા એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઈ વી.આર.જાડેજાએ સહિતનાઓએ પિતા-પુત્રને ઝડપી લઇ પાસા હેઠળ સુરતના લાજપોર ખાતેની જેલમાં મોકલી આપ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.