ETV Bharat / state

મોક્ષ માટે મૃત્યુની પ્રતિક્ષાઃ સુરતી કંચનબેનના સંથારાની કહાની, જુઓ વીડિયો - jain

સુરતઃ સાંભળીને નવાઈ લાગશે કે કોઈ વ્યક્તિ મૃત્યુને પણ આમંત્રણ આપી શકેે? જૈન ધર્મની એક પરંપરા મૂજબ મૃત્યુની રાહ જોવામાં આવે છે. મૃ્ત્યુને મહોત્સવની જેમ ઉજવવામાં આવે છે. જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવા સુરતના કંચનબેને સંથારા કરવાની ઈચ્છા પોતાના પરિવાર સામે દર્શાવી હતી. આ દરમિયાન શ્વાસ તુટે નહીં ત્યાં સુધી કઠોર તપમાંથી પસાર થવુ પડે છે.

સુરતના આ પરિવાર ચાર પેઢીથી મૃત્યુને આમંત્રણ આપે છે, મોક્ષ માટે મૃત્યુની પ્રતિક્ષા કરી રહ્યા છે કંચનબેન
author img

By

Published : May 16, 2019, 11:13 PM IST

કહેવાય છે કે , જીવન જીવવુ એ કળા છે તો મૃત્યુ મહાકળા છે. જૈન ધર્મના લોકો આ ભાવ સાથે જોડાયેલા હોય છે. જન્મ-મૃત્યુના ચક્રથી મુક્તિ મેળવવા માટે જૈન સમાજના લોકો સંથારા કરે છે. સંથારા દરમિયાન મૃત્યુનો મહોત્સવ મનાવવામાં આવે છે. જીવનની અંતિમ ઘડીઓમાં કઠિન તપમાંથી પસાર થવુ પડે છે. ત્યારે જઈને મોક્ષ મળે છે.

સુરતના આ પરિવાર ચાર પેઢીથી મૃત્યુને આમંત્રણ આપે છે, મોક્ષ માટે મૃત્યુની પ્રતિક્ષા કરી રહ્યા છે કંચનબેન

સુરતમાં 82 વર્ષીય કંચનબેન નાનપણથી ધાર્મિક પ્રવૃતિમાં રચ્યા પચ્યા રહેતા. તેમણે સામાન્ય માણસની જેમ નહીં પણ અઘરી તપસ્યા કરી જીવન સંકેલવા સંથારાની ઈચ્છા દર્શાવી હતી. આ જ કારણ છે કે, કંચનબેનનો મૃત્યુ મહોત્સવ છેલ્લા પાંચ દિવસથી ઉજવવામાં આવી રહ્યો છે. વયોવૃદ્ધ તેરાપંથી જૈન શ્રાવિકા કંચનબેન છેલ્લા પાંચ દિવસથી સંથારા માટે કઠિન તપસ્યા કરી રહ્યા છે. સંથારામાં સૂર્યોદયથી સુર્યાસ્ત સુધી માત્ર ઉકાળેલું પાણી જ પીવે છે. પરિવારના સભ્યો જૈન સમુદાયના લોકો ભજન અને પ્રાર્થના કરી તેમની આત્માને મોક્ષની પ્રાપ્તિ માટે કામના કરી રહ્યા છે. કંચનબેનના પરિવારજનોએ કહ્યુ હતું કે, તેઓ આ ચોથી પેઢી છે. જે આ રીતે સંથારા કરી મૃત્યુને આમંત્રણ આપી તેની પ્રતિક્ષા કરી રહ્યા છે.

Intro:Body:

R_GJ_SUR_15MAY_01_SANTHARA_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : જીવન જીવવાની એક કળા છે તો મૃત્યુ મહાકળા છે. અને આ ભાવ જૈન ધર્મના લોકોમાં ખાસ જોવા મળે છે. આ જ કારણ છે કે જન્મ-જન્માંતરના ચક્રથી મુક્તિ મેળવવા માટે જૈન સમાજના લોકો સંથારા કરતા હોય છે. સુરતમાં પણ 82 વર્ષીય જૈન ધર્મના મહારાજશ્રી નુ છેલ્લા પાંચ દિવસથી મૃત્યુ મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું છે. કંચનબેન સંથારો કરી જીવન ત્યાગ કરવા માંગે છે એક કઠિન સાધના થી પસાર થઈ સંથારો કરવામાં આવે છે અને તેમની આ કઠિન સાધના માટે લોકો મોટી સંખ્યામાં હાજર રહી પ્રાર્થના કરી રહ્યા છે કે તેમની આત્માને શાંતિ મળે.

જૈન ધર્મમાં સંથારો ( ઈચ્છા મૃત્યુ ) એ મૃત્યુ મહોત્સવ તરીકે ઓળખાય છે.સુરતમાં 82 વર્ષીય કંચન બેદ જન્મ-મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવવા માટે સંથારાની આશા રાખી હતી અને આ જ કારણ છે કે કંચનનો છેલ્લા પાંચ દિવસથી મૃત્યુ મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. કમ્પ્યુટર યુગમાં પણ આજે સંથારાનુ મહત્વ જોવા મળી રહ્યુ છે. વયોવૃદ્ધ તેરાપંથી જૈન શ્રાવિકા કંચન બેન છેલ્લા પાંચ દિવસથી સંથારા માટે કઠિન તપસ્યા કરી રહ્યા છે સંથારા મા સૂર્યોદયથી લઈને સુર્યાસ્ત સુધી માત્ર ઉકાળેલું પાણી પીવામાં આવે છે. આ એક કઠિન સાધના છે સુરતના ઉધના ખાતે રહેતા કંચન બેન આજીવન કઠિન તપ અને વ્રત કરતા આવ્યા છે અને જ્યારે તેમનો મૃત્યુ મહોત્સવ છેલ્લા પાંચ દિવસથી આયોજિત કરવામાં આવ્યો છે ત્યારે લોકો ભજન અને પ્રાર્થના કરી તેમની આત્માને મોક્ષની પ્રાપ્તિ માટે કામના કરી રહ્યા છે.

લોકો મોટી સંખ્યામાં કંચનબેન માટે પ્રાર્થના કરી તેમના આત્માની શાંતિની કામના કરી રહ્યા છે.. નાનપણથી ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કંચનબેન હંમેશા ઇચ્છતા હતા કે તેઓ સંથારો કરી પોતાનુ ઈચ્છા મૃત્યુ થાય. જૈન ધર્મમાં માનવામાં આવે છે કે વ્યક્તિ જો સંથારા કરે તો જન્મ-મૃત્યુના ચક્રથી તેને મુક્તિ મળી જાય છે એટલે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ જ કારણ છે કે કંચન બેન ની ઈચ્છા હતી કે તેઓ સંથારો કરી મૃત્યુ ને વ્હાલું કરે. તેમની આ ઇચ્છા તેમના પરિવારના લોકો પૂર્ણ કરી રહ્યા છે આજ કારણ છે કે સમાજના અનેક લોકો મોટી સંખ્યામાં તેમના આ મૃત્યુ મહોત્સવ માં હાજરી આપી રહ્યા છે.

બાઈટ : અલકા બૈધ 

બાઈટ : મૈત્રી બૈધ

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.