ETV Bharat / state

SOGને મોટી સફળતા, 4 બોગસ તબીબની ધરપકડ - arrest

સુરત: જિલ્લામાં SOGએ મોટી સફળતા મળી છે. જિલ્લામાં SOG દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ચાર જેટલા બોગસ તબીબને આ દોરડા દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા છે. આ ચારેય તબીબ ડિગ્રી ન હોવા છતા પણ પ્રેક્ટિસ કરી રહ્યાં હતા. આ તમામને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Feb 28, 2019, 7:56 PM IST

આજ રોજ જિલ્લા SOG દ્વારા ઓલપાડ તાલુકાના સાયણ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન ચાર જેટલા બોગસ તબીબ ઝડપી પાડવામાં SOGને સફળતા મેળવી છે. આ ચારેય સાયણ તેમજ આજુબાજુના GIDC વિસ્તારમાં ડિગ્રી મેળવ્યા વિના જ પ્રેક્ટિસ કરી રહ્યાં હતા. જેની આજરોજ SOG દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ તબીબમાં મોહમ્મદ અંસારી, દેવ કુમાર, રમેશ રાવત અને અગર પ્રસાદ પાસેથી 40 હજારની દવાઓ પણ મળી આવી છે.

હાલમાં પોલીસ દ્વારા આ તમામ બોગસ ડૉક્ટર વિરૂદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનરની કલમ 1963નીી 30/31 મુજબ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્પોટ ફોટો
Surat

Intro:એન્કર:-

સુરત જિલ્લા એસ.ઓ.જી ને મળી મોટી સફળતા,સુરત જિલ્લા એસ.ઓ.જી એ દરોડા દરમ્યાન ચાર જેટલા બોગસ તબીબ ને ઝડપી પાડ્યા છે,ચારેય ડિગ્રી વિના કરી રહ્યા હતા પ્રેક્ટિસ,તમામ ને જેલ ના સળિયા પાછળ ધકેલાયા..

Body:વિઓ:-

સુરત જિલ્લા એસ.ઓ.જી ને આજરોજ ઓલપાડ તાલુકા ના સાયણ વિસ્તાર માંથી દરોડા દરમ્યાન ચાર જેટલા બોગસ તબીબ ઝડપી પાડવા માં સફળતા મળી છે,આ ચારેય સાયણ તેમજ આજુબાજુ ના જી.આઈ.ડી.સી વિસ્તાર માં પ્રેક્ટિસ કરી રહ્યા હતા,ઝડપાયેલ ચારેય બોગસ તબીબ મોહમદ અન્સારી,દેવ કુમાર,રમેશ રાવત અને અગર પ્રસાદ પાસે થી ૪૦ હજાર રૂપિયા ની દવા ઓ પણ મળી આવી છે પોલીસ એ હાલ આ તમામ બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર ની કલમ ૧૯૬૩ ની ૩૦/૩૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Conclusion:બાઈટ:-સી.એમ.જાડેજા_ડે.એસપી_સુરત ગ્રામ્ય

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.