ETV Bharat / state

મેહુલ બોઘરા હુમલા કેસ બાદ ટ્રાફિક પોલીસની મોટી કાર્યવાહી, 37 ટીઆરબી જવાન ડિસમિસ કર્યા - મેહુલ બોઘરા હુમલા કેસ

એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલ હુમલા બાદ સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. જેમાં 37 ટીઆરબી જવાનોને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતા અને લાંબા સમયથી ફરજ પર નહીં હાજર રહેતા આવા TRB જવાનો સામે કડક કાર્યવાહી આખરે કરવામાં આવી છે. Surat traffic police Traffic Police

મેહુલ બોઘરા હુમલા કેસ બાદ ટ્રાફિક પોલીસની મોટી કાર્યવાહી, 37 ટીઆરબી જવાન ડિસમિસ કર્યા

author img

By

Published : Aug 23, 2022, 9:52 PM IST

સુરત શહેરની TRB સામે કડક કાર્યવાહી કરવામાં (Dismissal of TRB personnel in Surat)આવી છે. વાહન ચાલકો સાથે ગેરવર્તન અને લાંબા સમયથી ફરજ પર હાજર નહીં રહેતા આશરે 37 જેટલા TRB જવાનોને (Traffic Police)ડિસમિસ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા એડવોકેટ મેહુલ બોઘરા પર TRB સુપ્રીટેનમેન્ટ દ્વારા જીવ લઈને હુમલો (Surat city Traffic police)કરવામાં હતો.

આ પણ વાંચો પોલીસ અને મળતિયા દ્વારા ગેરકાયદેસર ઉઘરાણા, લાઇવ કરનાર પર હુમલો

37 TRBને ફરજમાંથી દૂર કરવામાં આવ્યા સુરતમાં હંમેશા એક બાદ એક હમેશા વિવાદમાં TRBના જવાનો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 37 જેટલા TRB ને ફરજમાંથી દૂર કરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમનના નામે લોકોને હેરાન કરવા અને વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવવા અંગે અનેક ફરિયાદો થતી હોય છે. અનેક વખતે વિડિયો પણ વાયરલ થાય છે. વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતા અને લાંબા સમયથી ફરજ પર નહીં હાજર રહેતા આવા TRB જવાનો સામે કડક કાર્યવાહી આખરે કરવામાં આવી છે.

આ પણ વાંચો રિક્ષાની સાઈડ લાઈટ પર ડંડા મારી સાઈડ લાઈટ તોડી નાખી, TRB જવાનનો વીડિયો વાયરલ થયો

એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલા બાદ કાર્યવાહી કથિત રીતે TRB જવાનો દ્વારા ઉઘરાણા અંગેના વિડિયો લાઈવ કરનાર એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલા બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. એડવોકેટ મેહુલ બોઘરા પર ટીઆરબીના સજન ભરવાડ દ્વારા હુમલો કરાયો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં ઘણી ટીકાઓ થઈ હતી. અવારનવાર આવતી ફરિયાદ બાદ આખરે પોલીસ વિભાગે ગંભીરતાથી આ દિશામાં એક્શન લેવાના શરૂ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.