ETV Bharat / state

DGVCLની બેદરકારી, વીજકરંટ લાગવાથી યુવતીનું મોત - gujaratinews

સુરત: શહેરમાં DGVCLની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં ઘરમાં સાડીનું કામ કરતી 20 વર્ષિય કાજલ ચાવડાનું વીજ કરંટ લાગવાને કારણે મોત નિપજ્યું હતું. આ ઘટના CCTV માં કેદ થવા પામી હતી.

રહીશો દ્વારા પોતાના લેટરપેડ પર DGVCLને કરાઈ રજૂઆત
author img

By

Published : Jun 28, 2019, 6:37 PM IST

Updated : Jun 28, 2019, 7:28 PM IST

શહેરમાં 20 વર્ષિય યુવતી કાજલ રસ્તા પરથી પસાર થઈ રહી હતી. તે સમય દરમિયાન તે વીજ થાંભલાને અડકીને જતી હતી, તે દરમિયાન તેને વીજ કરંટ લાગતા ત્યાં જ પ્રાણ છોડી દીધા હતા. આ તમામ ઘટના CCTVમાં કેદ થવા પામી હતી. શહેરમાં વીજળીના તારો સોસાયટીના ઘરની નજીકથી જ પસાર થઈ રહ્યાં છે. જેના કારણે રહીશોને હંમેશા જીવનું જોખમ રહે છે.

Surat
રહીશો દ્વારા પોતાના લેટરપેડ પર DGVCLને કરાઈ રજૂઆત

આ અગાઉ પણ શહેરમાં આવેલી નરવેદ સાગર સોસાયટીના રહીશો દ્વારા DGVCLને ફરિયાદ કરવામાં આવી હતી. ઉપરાંત તાત્કાલિક ધોરણે વીજ તારોને ખસેડવા માટે પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે સોસાયટીના રહીશો દ્વારા 13 જૂન, 2019ના રોજ પોતાના લેટરપેડ પર DGVCLને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતા અધિકારીઓ મુક પ્રેક્ષક બની ગયા હતા. સાથે જ DGVCL દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. DGVCLની આ ઘોર બેદરકારીને કારણે જ યુવતીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

DGVCLની બેદરકારી, વીજકરંટ લાગવાથી યુવતીનું મોત

R_GJ_05_SUR_28JUN_CURRANT_LIVE_VIDEO_SCRIPT

FEED BY MAIL

સુરત 

ડીજીવીસીએલની વધુ એક બેદરકારી આવી સામે

વીજ કરંટ લાગતા 20 વર્ષીય યુવતીનું મોત

ઘરમાં સાડીનું કામ કરતી યુવતી કાજલ ચાવડાનું કરંટ લાગતા કરુંણ મોત

ઘટના ના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે....

કાજલ નામની યુવતી પસાર થતા વીજ થાંભલા ને અડીને જતી હોય છે અને ત્યારબાદ કરંટ લાગતા ત્યાંજ પ્રાણ છોડી દે છે...

અગાઉ નરવેદ સાગર સોસાયટી ના રહીશોએ DGVCL ને ફરિયાદ કરી હતી...

વીજળી તારો સોસાયટીના ઘરો ની નજીક થી પસાર થઈ રહ્યા છે જેના કારણે જીવનું જોખમ રહીશો ને થઈ શકે

તાત્કાલિક તારોને ખસેડવા પત્ર ઓન લખવામાં આવ્યો હતો..

તારીખ 13 જૂન 2019ના રોજ સોસાયટીએ પોતાના લેટર પેડ ઉપર DGVCL ને જાણ કરી હોવા છતાં અધિકારીઓ મુક પ્રેક્ષક બની ગયા હતા..

કોઈ નક્કર કાર્યવાહી DGVCL દ્વારા કરવામાં આવી નહોતી 

ઘોર બેદરકારીન કારણે યુવતીએ જાન ગુમાવવાનો વારો આવ્યો હતો...

Last Updated : Jun 28, 2019, 7:28 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.