ETV Bharat / state

શારજાહથી સોનાની દાણચોરી કરનાર વ્યક્તિની સુરત એરપોર્ટ પર ધરપકડ

author img

By

Published : May 20, 2019, 6:53 PM IST

સુરતઃ એરપોર્ટ ખાતે બીજી વખત સોનાની દાણચોરીની ઘટના સામે આવી હતી. શારજાહથી સુરત આવતી એરઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ગેરકાયદેસર સોનાની દાણચોરી કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ઈમ્તિયાઝ ઝાકીર મેમણ નામના શખ્સની ધરપકડ કરી કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

sur

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ શારજાહની ડાયરેક્ટ ફ્લાઈટમાં બીજી વખત સોનાની દાણચોરીની ઘટના સામે આવી હતી. થોડા મહિનાઓ પહેલાં સુરત એરપોર્ટથી શર્ટ, પેન્ટના ખીસ્સા, અંડરવેરમાં વિદેશી ચલણ છુપાવી સ્મગ્લિંગ કરતાં 2 યુવક ઝડપાયા હતા. ત્યારે સૈયદપુરાનો રહેવાસી 22 વર્ષીય ઈમ્તિયાઝ ઝાકીર મેમણ દ્વારા ગુદાના ભાગે સોનાની પોટલી બનાવી છુપાવી દેવામાં આવી હતી અને શારજાહથી રવિવારે રાત્રીના આવેલી એરઇન્ડિયાની ફ્લાઇટમાં સુરત આવ્યો હતો.

શારજાહથી સોનાની દાણચોરી કરનાર વ્યક્તિની સુરત એરપોર્ટ પર ધરપકડ

જો કે, કસ્ટમના ચેકીંગ દરમિયાન શંકાસ્પદ જણાતા સ્કેનિંગમાં સોનુ હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા ઈમ્તિયાઝ મેમણને તબીબી પરિક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ઈમ્તિયાઝ કોના માટે કામ કરતો હતો અને સોનુ કોના માટે લાવ્યો હતો. જેવા સવાલો સાથે કસ્ટમ વિભાગ દ્વારા પૂછપરછ ચાલુ કરી દેવામાં આવી હતી.

R_GJ_05_SUR_GOLD_AIRORT_VIDEO_SCRIPT

FEED ON MAIL

સુરત : એરપોર્ટ ખાતે બીજી વાર  સોનાની દાણચોરીની ઘટના સામે આવી છે. શારજાહથી સુરત આવતી એરઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ગેરકાયદેસર સોનાની દાણચોરીની કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે.ઈમ્તિયાઝ ઝાકીર મેમણ નામના શખ્સની ધરપકડ કરી કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ શારજાહની ડાયરેકટ ફ્લાઈટમાં બીજી વાર સોનાની દાણા ચોરીની ઘટના સામે આવી છે.  થોડા મહિનાઓ પહેલાં સુરત એરપોર્ટથી શર્ટ, પેન્ટના ખીસ્સા,અંડરવેરમાં વિદેશી ચલણ છૂપાવી સ્મગ્લિંગ કરતાં બે યુવક ઝડપાયા હતા. ત્યારે સૈયદપુરાનો રહેવાસી 22 વર્ષીય ઈમ્તિયાઝ ઝાકીર મેમણ દ્વારા ગુર્દાના ભાગે સોનાની પોટલી બનાવી છુપાવી દેવામાં આવી હતી અને શારજાહથી રવિવારે રાત્રીના આવેલી એરઇન્ડિયાની ફ્લાઇટમાં સુરત આવ્યો હતો, જોકે કસ્ટમના ચેકીંગ દરમિયાન શંકાસ્પદ જણાતા સ્કેનિંગના સોનુ હોવાનું બહાર આવ્યું હતુ.પકડાયેલા ઈમ્તિયાઝ મેમણને તબીબી પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ઈમ્તિયાઝ કોના માટે કામ કરતો હતો અને સોનુ કોના માટે લાવ્યો હતા જેવા સવાલો સાથે કસ્ટમ વિભાગ દ્વારા પૂછપરછ ચાલુ કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.