હિંમતનગર: પ્રાંતિજ તાલુકાના સુખડ ગામની સીમમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા તે અમદાવાદનો રહેવાસી હોવાનું અને અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનુ સામે આવ્યું હતું. મૃતકની પત્ની દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે સાબરકાંઠા પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી પૂછપરછ કરતાં મૃતકની પત્નીનું વર્તન પોલીસને શંકાસ્પદ જણાયું હતું. આથી વધુ સઘન તપાસમાં મૃતકની પત્નીએ તેના પ્રેમી સાથે મળી આ સમગ્ર કાવતરૂં રચ્યું હોવાની કબૂલાત કરી હતી. મૃતકની પત્નીના પ્રેમીએ મૃતકને દારૂ પીવડાવી અમદાવાદથી સુખડ ગામમાં લાવી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો અને તેના પર ગાડી ચઢાવી દીધી હતી. હવે આ કેસનો ભેદ ઉકેલાઇ ગયો છે. આ ઉપરાંત પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં મૃતકની પત્ની અને તેના પ્રેમીને જેલને હવાલે કરી દેવામાં આવ્યા છે.
સમાજને કલંકિત કરનારો કિસ્સો, બેવફા પત્નીએ કરાવી પતિની હત્યા - latest news of sabarkantha
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સુખડગામની સીમમાં 10 દિવસ પહેલા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મૃતકની પત્ની અને તેના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાની વિગતો બહાર આવી છે. સમગ્ર કેસ અંગે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં મૃતકની પત્ની અને તેના પ્રેમીને જેલને હવાલે કરી દેવામાં આવ્યા છે.
હિંમતનગર: પ્રાંતિજ તાલુકાના સુખડ ગામની સીમમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા તે અમદાવાદનો રહેવાસી હોવાનું અને અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનુ સામે આવ્યું હતું. મૃતકની પત્ની દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે સાબરકાંઠા પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી પૂછપરછ કરતાં મૃતકની પત્નીનું વર્તન પોલીસને શંકાસ્પદ જણાયું હતું. આથી વધુ સઘન તપાસમાં મૃતકની પત્નીએ તેના પ્રેમી સાથે મળી આ સમગ્ર કાવતરૂં રચ્યું હોવાની કબૂલાત કરી હતી. મૃતકની પત્નીના પ્રેમીએ મૃતકને દારૂ પીવડાવી અમદાવાદથી સુખડ ગામમાં લાવી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો અને તેના પર ગાડી ચઢાવી દીધી હતી. હવે આ કેસનો ભેદ ઉકેલાઇ ગયો છે. આ ઉપરાંત પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં મૃતકની પત્ની અને તેના પ્રેમીને જેલને હવાલે કરી દેવામાં આવ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં દસ દિવસ અગાઉ પ્રાચીન તાલુકાના સુખસર ગામ ના સીમ માં એક યુવકની લાશ મળી યુવકના ઓળખતા તે અમદાવાદનો રહેવાસી હોવાનું માલુમ પડયું તેની પત્ની દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ત્યારબાદ સાબરકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને અલગ અલગ જગ્યાએ પૂછપરછ કરતા ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને શોધી કાઢ્યા પોલીસે શોધખોળ હાથ ધરતા વધુ તપાસ કરતા તેની પત્નીને વધુ પૂછપરછ કરતા પત્ની અને તેના પ્રેમી સાથે મળી કુલ ત્રણ લોકોએ 29 તારીખ ના રોજ તેના પ્રેમી દ્વારા પતિનું ગાડીની ટક્કરથી કારસ્તાન કાઢી નાખ્યુ મૃતક અશ્વિન કુમાર કાંતિલાલ ચાવડા અમદાવાદ કાંરઝ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો તેની પત્નીને તેના પ્રેમી સાથે પતી કાંટાની જેમ ખટકવા લાગ્યો અને પત્ની પ્રેમી પ્રેમી ના ડ્રાઈવર કુલ ત્રણ એ લોકો મળી પતિને મારી નાખવાનું કાવતરું રચ્યું 29 તારીખે અશ્વિનકુમાર દારૂ પીવડાવી અને દારૂના નશામાં તેમને સેન્ટ્રો ગાડી માં લાવી તેને અમદાવાદથી પ્રાંતિજના સુખડ ગામમાં સીમા લાવવામાં આવ્યા ત્યાંતેનું ગળું દબાવી દબાવી મોતને ઘાટ ઉતાર્યો પણ જે પ્રેમી હતો એને શક્યો કે હજી મૃત્યુ નથી થયું તેથી તેના પર પોતાની ગાડી દ્વારા તેના પર ગાડી ચઢાવવામાં ગાડી ચડાવ્યા બાદ તેને જોયું કેમ મરી ગયો છે પછી પ્રેમી અને તેની સાથે ગાડી ચલાવતા ડ્રાઇવર ત્યાંથી ફરાર થઈ ગયા ત્યારબાદ મૃતકની પત્ની દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યાર બાદ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરતાં ખુદ પત્ની બેવફા નીકળી એ પોતાના પતિનું કાસળ કાઢી નાખ્યું
બાઈટ ચૈતન્ય માંડલીક સાબરકાંઠા જિલ્લા પોલીસવડાConclusion:આ સમગ્ર બાબત પોલીસ દ્વારા વાપરવામાં આવેલી ગાડી સહિત ત્રણ લોકોને પકડી મૃતકની પત્ની અને તેનો પ્રેમી તેની સાથે ડ્રાઇવર આ ત્રણ લોકોને પોલીસે પકડી જેલ હવાલે કર્યો છે