ETV Bharat / state

અપના હાથ જગન્નાથ, મહિલાએ આ કામ કરી પૂરું પાડ્યું આત્મનિર્ભરતાનુું ઉત્તમ ઉદાહરણ - સાબરકાંઠામાં હિંચકા બનાવવાની કામગીરી

સાબરકાંઠામાં રહેતા મહિલાએ હિંચકા બનાવીને આત્મનિર્ભરતાનું એક (A self reliant woman of Sabarkantha) ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીં એક સખી મંડળમાં 10 બહેનોનું ગૃપ આ હિંચકા બનાવવાની કામગીરી (Hinchka making operation in Sabarkantha) કરી રહી છે.

અપના હાથ જગન્નાથ, મહિલાએ આ કામ કરી પૂરું પાડ્યું આત્મનિર્ભરતાનુું ઉત્તમ ઉદાહરણ

author img

By

Published : Aug 6, 2022, 11:32 AM IST

સાબરકાંઠાઃ વર્તમાન સમયમાં લોકો નોકરી કરવાની જગ્યાએ આત્મનિર્ભર (A self reliant woman of Sabarkantha) બનીને પોતાની વિશેષ કળાના માધ્યમથી સારી કમાણી કરી રહ્યા છે. તેવામાં હવે સાબરકાંઠામાં પણ એક મહિલાએ આત્મનિર્ભરતાનું એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. હિંમતનગરના ખેડ ચાંદણીના શારદાબેન પ્રજાપતિ હિંચકા (Hinchka making operation in Sabarkantha) બનાવીને સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બન્યાં (A self reliant woman of Sabarkantha) છે. અહીં બ્રહ્માણી સખી મંડળ (Brahmani Sakhi Mandal) અવનવી ડિઝાઈન અને અવનવા આકારના સુંદર હિંચકા તૈયાર કરે છે. તો આ મંડળમાં શારદાબેન પણ જોડાયેલા છે.

આ વસ્તુઓ બનાવે છે મહિલાઓ - બ્રહ્માણી સખી મંડળના (Brahmani Sakhi Mandal) શારદા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષથી તેઓ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તેઓ આ પ્રવૃતિ થકી મહિને 8,000થી 10,000 રૂપિયા જેટલી માસિક આવક મેળવી શકે છે. આ સખી મંડળમાં બહેનો દ્વારા હિંચકાઓ (Hinchka making operation in Sabarkantha), ફૂલદાની, હેગિંગ ગાર્ડન, બેસવા માટે માંચી જેવી અવનવી વસ્તુઓ બનાવવામાં આવે છે.

આ પણ વાંચો- Atamnirbhar Womens : ગવાડા ગામની મહિલાઓ એક હેતુ સાથે બની સંગઠિત, તો મળી આ સિદ્ધિ

આ પ્રકારના મળે છે ઓર્ડર - અલગ અલગ સાઈઝના અને વિવિધ આકારોના હિંચકાઓ (Hinchka making operation in Sabarkantha) તેઓ બનાવી લે છે. આ હિંચકાઓની કિંમત આકાર અને ડિઝાઇન પ્રમાણે હોય છે. તેઓ 1,500 રૂપિયાથી લઈને 8,000 રૂપિયા સુધીના હિંચકા બનાવે છે. જ્યારે ફૂલદાની, હેગિંગ ગાર્ડન, માંચી જેવી વસ્તુઓની કિંમત પણ સારી મળી રહે છે. તેમની પાસે લોકો જન્મદિવસ માટે, કોઈ પ્રસંગે ગિફ્ટ કરવા માટે, પોતાના ઘર માટે વિવિધ જાતના હિંચકાઓનો ઓર્ડર આપે છે. તેઓ ઓર્ડર પ્રમાણે સિલેક્ટેડ હિંચકા બનાવી આપે છે. જેથી તેમને તરત તેના પૈસા મળી રહે અને બનાવેલી વસ્તુઓ નકામી પડી ન રહે.

આ પણ વાંચો- મેન્ટલ હોસ્પિટલના દર્દીઓ બન્યા 'આત્મનિર્ભર', સારવારની સાથે કરે છે આ કામ

મેળાઓમાં કરે છે સ્ટોલ - તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આયોજિત સખી મંડળના મેળાઓમાં પણ તેઓ પોતાનો સ્ટોલ બનાવવા માટે વિવિધ વસ્તુઓનું નિર્માણ કરીને લઈ જાય છે, જેના થકી તેમને અને તેમના પરિવારને સારી એવી રોજગારી મળી રહે છે. તેઓ પોતાના નવરાશના સમયમાં આ હિંચકા (Hinchka making operation in Sabarkantha) બનાવે છે. આથી સમયનો સદઉપયોગ થાય અને આવક ઉભી થવાથી ઘર ખર્ચમાં મદદ મળી રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.