ETV Bharat / state

બોલો લ્યો, ફરીયાદી પોતે જ આરોપી નીકળ્યો - GUJARATI NEWS

સાબરકાંઠા: જિલ્લામાં ફરિયાદી જ આરોપી હોય તેવી એક ઘટના સામે આવી છે. જેમાં વિજયનગરમાં મરચાની ભૂકી નાખી લૂંટ કરનારા 4 આરોપીઓની LCB પોલીસે અટકાયત કરી છે.

બોલો લ્યો, ફરીયાદી પોતે જ આરોપી નીકળો
author img

By

Published : Jul 9, 2019, 9:08 AM IST

સાબરકાંઠાના વિજયનગર ખાતે આવેલા HP પેટ્રોલ પંપની 6 લાખથી વધુની રકમ SBI બેન્કમાં જમા કરાવવા જતા અજાણ્યા બે બાઇક સવારોએ આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ કરી ફરાર થયાનો બનાવ નોંધાયો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લા LCBએ ફરિયાદીની ઉલટ તપાસ કરતા ફરિયાદી ખુદ આરોપી સાબિત થયો હતો.

બોલો લ્યો, ફરીયાદી પોતે જ આરોપી નીકળો

આ ઘટનામાં ફરિયાદીએ સમગ્ર ઘટનાનું કાવતરું રચી પોતાના પર પોતાના જ માણસો દ્વારા હુમલો કરાવી રકમ લઇ ફરાર થયાની ઘટના ઉભી કરી હતી અને પોલીસ સામે ખોટા નિવેદન આપી લૂંટનું તરકટ ઉપજાવ્યું હતું. જોકે પોલીસની ઊલટ તપાસમાં ફરિયાદી પોતાની જ વાતમાં ફસાઈ જતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. જેમાં ફરિયાદી એ જ પોતાના રાજસ્થાનના બે સંબંધીઓને બોલાવી પૈસા લઈ ફરાર થઈ જવા જણાવ્યું હતું. તેમજ બંનેના ફરાર થયા બાદ પોલીસને જાણ કરી પોતાના પર લૂંટ થયાનું જણાવ્યું હતું

જોકે પોલીસે બાતમીને આધારે સમગ્ર ઘટના ઉકેલી ત્રણ લાખથી વધુની રકમ રિકવર કરી છે. તેમજ જ્યારે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:સાબરકાંઠામાં ફરિયાદી જ આરોપી હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે જેમાં વિજયનગરમાં મરચાની ભૂકી નાખી લૂંટ કરનારા 4 આરોપીઓની એલ.સી.બી પોલીસે અટકાયત કરી છે તેમજ આ મુદ્દે વધુ તપાસ હાથ ધરાઇ છેBody:
સાબરકાંઠાના વિજયનગર ખાતે આવેલા એચપી પેટ્રોલ પંપની ૬ લાખથી વધુની રકમ sbi બેન્ક માં જમા કરાવવા જતા અજાણ્યા બે બાઇક સવારોએ આંખોમાં મરચાની ભૂકી નાંખી લૂંટ કરી ફરાર થયાનો બનાવ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લા એલસીબીએ ફરિયાદી ની ઉલટ તપાસ કરતા ફરિયાદ ખુદ આરોપી સાબિત થયો હતો ફરિયાદીએ સમગ્ર ઘટનાનું કાવતરું રચી પોતાના પર પોતાના જ માણસો દ્વારા હુમલો કરાવી રકમ લઇ ફરાર થયા ની ઘટના ઉભી કરી હતી.પોલીસ સામે ખોટા નિવેદન આપી લૂંટનું તરકટ ઉપજાવ્યું હતું જોકે પોલીસની ઊલટ તપાસમાં ફરિયાદી પોતાની જ વાતમાં ફસાઈ જતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે જેમાં ફરિયાદી એ જ પોતાના રાજસ્થાનના બે સંબંધીઓને બોલાવી પૈસા લઈ ફરાર થઈ જવા જણાવ્યું હતું તેમજ બંનેના ફરાર થયા બાદ પોલીસને જાણ કરી પોતાના પર લૂંટ થયાનું જણાવ્યું હતું

બાઈટ:-વી આર ચાવડા,એલ સી બી પીઆઈConclusion:જોકે પોલીસે બાતમીને આધારે સમગ્ર ઘટના ઉકેલી ત્રણ લાખથી વધુની રકમ રિકવર કરી છે તેમજ જ્યારે આરોપી ને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.