ETV Bharat / state

સાબરકાંઠાના પ્રાંતિજ કતપુર ટોલ ટેક્સ પર સ્થાનિકોનો હંગામો, પોલીસે મામલો થાળે પાડ્યો - પ્રાંતિજ કતપુર ટોલ ટેક્સ પર હંગામો

સાબરકાંઠાઃ પ્રાંતિજ ટોલટેક્સ પર સ્થાનિક વાહનચાલકોને રોકતા ભારે હંગામો સર્જાયો હતો. જેના પગલે પોલીસ પણ દોડતી થઇ હતી. જો કે, સ્થાનિકો સાથે સમજાવટ કર્યા બાદ આખરે મામલો શાંત થયો હતો.

etv
સાબરકાંઠાના પ્રાંતિજ કતપુર ટોલ ટેક્સ પર હંગામો, સ્થાનિકોએ હંગામો કરતા પોલીસ ઘટના સ્થળે
author img

By

Published : Jan 15, 2020, 5:15 PM IST

સાબરકાંઠાના પ્રાંતિજ અમદાવાદ હાઈવે પર કતપુર ગામ પાસે ટોલટેક્સ છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વમળમાં હતું. કતપુર ટોલ ટેક્સ પર સ્થાનિક અધિકારીઓ દ્વારા સ્થાનિકોને પણ અવરજવર માટે થંભાવી દેતા મામલો બિચક્યો હતો.

સાબરકાંઠાના પ્રાંતિજ કતપુર ટોલ ટેક્સ પર હંગામો, સ્થાનિકોએ હંગામો કરતા પોલીસ ઘટના સ્થળે

સ્થાનિકોએ આ મામલે ભારે આક્રોશ ઠાલવતા આસપાસના અન્ય સ્થાનિકો પણ ટોલ ટેક્સ પર આવી ચડ્યા હતા. બીજી તરફ વાહનચાલકો પણ છેલ્લા કેટલાક સમયથી થઇ રહેલા હંગામાના પગલે અવરજવર અટકી હતી. જો કે, કતપુર ટોલ ટેક્સ દ્વારા પોલીસને બોલાવવા થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલાને શાંત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

Intro:સાબરકાંઠા પ્રાંતિજ ટોલટેક્સ પર આજે સ્થાનિક વાહનચાલકોને રોકતા ભારે હંગામો સર્જાયો હતો જેના પગલે પોલીસ પણ દોડતી થઇ હતી જોકે સ્થાનિકો સાથે સમજાવટ કર્યા બાદ આખરે મામલો શાંત થયો હતો.Body:સાબરકાંઠાના પ્રાંતિજ અમદાવાદ હાઈવે પર કતપુર ગામ પાસે ટોલટેક્સ છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વમળમાં છે આજે કતપુર ટોલ ટેક્સ પર સ્થાનિક અધિકારીઓ દ્વારા સ્થાનિકોને પણ અવરજવર માટે થંભાવી દેતા મામલો બિચક્યો હતો સ્થાનિકોએ આ મામલે ભારે આક્રોશ ઠાલવતા આસપાસના અન્ય સ્થાનિકો પણ ટોલ ટેક્સ પર આવી ચડયા હતા બીજી તરફ વાહનચાલકો પણ છેલ્લા કેટલાક સમયથી થઇ રહેલા હંગામા ના પડે હાલો તમામ ની અવરજવર અટકી હતી જોકે કતપુર ટોલ ટેક્ષ દ્વારા પોલીસને બોલાવવા થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલાને શાંત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકોને અવર-જવર માટે કતપુર ટોલ ટેક્ષ ના અધિકારીઓની હેરાનગતિ ને પગલે આજે ભારે હોબાળો મચ્યો હતો. જોકે સ્થાનિક પ્રાંતિજ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફિક ફરીથી યથાવત કર્યો હતો તેમજ સ્થાનિકોની સાથે સમજાવટ કર્યા બાદ મામલો શાંત પાડયો હતો જોકે કતપુર ટોલ ટેક્ષ ના મેનેજર દ્વારા સ્થાનિકોની હેરાન કરતા હોવાની રાવ હોવા છતાં આજે કોઈપણ રજૂઆત કર્યા વિના પોતે એક ઓફિસમાં દોડી ગયા હતા જેના પગલે સ્થાનિકો નો ઉશ્કેરાટ હતો જો કે પોલીસે સમગ્ર મામલો હાથમાં લેતાં હાલ પુરતો મામલો શાંત પાડયો છેConclusion:જોકે આગામી સમયમાં આ મુદ્દે પગલાં લેવામાં નહિ આવે તેમાં સ્થાનિકોને હેરાન કરવાનું યથાવત રાખવામાં આવે તો આગામી સમયમાં આ મામલો મોટો થઇ શકે તેમ છે ત્યારે કતપુર ટોલ ટેક્ષ ના મેનેજર દ્વારા આગામી સમયમાં સ્થાનીક વ્યવહારમાં કેટલો અને કેવો ફેરફાર કરશે એ તો સમય બતાવશે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.