ETV Bharat / state

મહેસુલ પ્રધાન કૌશિક પટેલ દ્વારા તલોદ ખાતે સહાય વિતરણ કરાઈ - Revenue Minister Kaushik Patel news

સાબરકાંઠા : તલોદ ખાતે મહેસુલ પ્રધાન કૌશિક પટેલના હસ્તે વિધવા સહાય તેમજ વય મર્યાદા પર સરકાર દ્વારા અપાતી સહાય માટેના હુકમ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ હજારથી વધારે ઉત્તમ પત્રોનું વિતરણ કરાયું હતું.

talod
સાબરકાંઠા
author img

By

Published : Jan 7, 2020, 1:56 AM IST

સાબરકાંઠાના તલોદ તાલુકાના તેમજ વર્ષો વિસ્તારના ત્રણ હજારથી વધારે વિધવા તેમજ વય મર્યાદા આધારિત લોકોને ગુજરાત સરકારના મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલના હસ્તે હુકમ પત્રો આપવામાં આવ્યા હતા. જેના પગલે ત્રણ હજારથી વધારે સંખ્યામાં સ્થાનિક લોકોને આગામી સમયથી જ સરકાર દ્વારા નક્કી કરાયેલ રકમ મળતી થઈ જશે.

હાલમાં વિધવા સહાય અંતર્ગત રૂપિયા 1500થી વધુની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. આગામી મહિનાથી વિધવાના એકાઉન્ટમાં વયમર્યાદા અંતર્ગત 1200 રૂપિયાથી વધારેની સહાય આપવામાં આવશે.

મહેસુલ પ્રધાન કૌશિક પટેલ દ્વારા તલોદ ખાતે સહાય વિતરણ કરાઈ

જેમાં તલોદ તેમજ હરસોલ વિસ્તારના કુલ 3000થી વધારેની સંખ્યામાં લોકોને આગામી માસથી જ સહાય મળતી થઈ જશે. તેના માટે ગુજરાત સરકારના મહેસુલ વિભાગ તરફથી તમામ લોકોની હુકમ પત્ર સાથેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ હતી. જો કે, હજુ કેટલાક લોકો આ વિસ્તારમાં સહાય વિહોણા છે. ત્યારે સ્થાનિક ગામડાઓમાં જાગૃતિના અભાવને પગલે આવા લોકોને ક્યારે સહાય મળશે એ તો આગામી સમય જ બતાવશે.

Intro:સાબરકાંઠાના તલોદ ખાતે આજે મહેસુલ પ્રધાન કૌશિક પટેલ ના હસ્તે વિધવા સહાય અને ઉમર પર સરકાર દ્વારા અપાતી સહાય માટે ના હુકમ પત્રો નું વિતરણ કરવામાં આવ્યા હતાં. જેમાં ત્રણ હજારથી વધારે ઉત્તમ પત્રોનું વિતરણ કરાયું હતુંBody:સાબરકાંઠાના તલોદ તાલુકાના તેમજ વર્ષો વિસ્તારના ત્રણ હજારથી વધારે વિધવા તેમજ વય મર્યાદા આધારિત લોકોને આજે ગુજરાત સરકારના મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલ ના હસ્તે હુકમ પત્રો આપવામાં આવ્યા હતા જેના પગલે ત્રણ હજારથી વધારે સંખ્યામાં સ્થાનિક લોકોને આગામી સમયથી જ સરકાર દ્વારા નક્કી કરાય રકમ મળતી થઈ જશે.
હાલમાં વિધવા સહાય અંતર્ગત રૂપિયા ૧૫૦૦ થી વધુ ની સહાય સરકાર દ્વારા આપવામાં આવે તો જેના પગલે આગામી મહિનાથી જ વિધવા ના એકાઉન્ટમાં આપવામાં આવે છે સાથોસાથ વયમર્યાદા અંતર્ગત 1200 રૂપિયાથી વધારે ની સહાય આપવામાં આવે છે.આજે તલોદ તેમજ હરસોલ વિસ્તારના કુલ ત્રણ હજારથી વધારે ની સંખ્યામાં લોકોને આગામી માસથી જ સહાય મળતી થઈ જશે અને એ માટે આજે ગુજરાત સરકારના મહેસુલ વિભાગ તરફ થી તમામ લોકો ને હુકમ પત્ર સાથે ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે.Conclusion:જોકે હજુ કેટલાક લોકો આ વિસ્તારમાં કેટલાક લોકો સહાય વિહોણા છે ત્યારે સ્થાનિક ગામડાઓમાં જાગૃતિના અભાવને પગલે આવા લોકોને ક્યારે સહાય મળશે એ તો આગામી સમય જ બતાવશે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.