ETV Bharat / state

ગુજરાતનું સૌપ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિર, 751 દીવાની આરતી અને હવન સાથે થયું પૂજન

કાળી ચૌદશના દિવસે કાલ ભૈરવદાદાનું પૂજન અર્ચન ખાસ કરવામાં આવે છે. ગુજરાતમાં સૌપ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિર સાબરકાંઠાના ઇડરના બોલુન્દ્રામાં ( Kaal Bahirav Mandir in Sabarkantha ) આવેલું છે. ત્યાં કાળી ચૌદશે હવન યોજાયો ( Devotees Flocked on kalichaudash ) હતો જેમાં મોટાપાયે ભક્તોએ દર્શન કર્યાં હતાં.

author img

By

Published : Oct 24, 2022, 1:54 PM IST

ગુજરાતનું સૌપ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિર, 751 દીવાની આરતી અને હવન સાથે થયું પૂજન
ગુજરાતનું સૌપ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિર, 751 દીવાની આરતી અને હવન સાથે થયું પૂજન

ગુજરાતનું સૌપ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિર સાબરકાંઠાના ઇડરના બોલુન્દ્રા ( Kaal Bahirav Mandir in Sabarkantha ) ખાતે કાળી ચૌદશ નિમિત્તે હોમ હવન અને યજ્ઞ યોજાયો હતો. તેમજ 751 દીવાની આરતીમાં 200થી વધારે ગામના લોકો કાલ ભૈરવના દર્શન કરી કૃતાર્થ ( Devotees Flocked on kalichaudash ) બન્યાં હતાં.

500 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત રીતે જળવાઈ રહી છે

751 દીવાની આરતી સાબરકાંઠાના ઇડરના બોલુન્દ્રા ખાતે છેલ્લા 500 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત રીતે જળવાઈ રહી છે. તેમજ ઇડરના બોલુંદ્રા ખાતે કાલભૈરવનું ગુજરાતમાં સૌપ્રથમ શિખરબંધી મંદિર ( Kaal Bahirav Mandir in Sabarkantha ) આવેલું છે. અહી કાલ ભૈરવ મંદિરે 751 દીવાની આરતી પણ ( Devotees Flocked on kalichaudash )યોજાય છે જેના પગલે સમગ્ર વિસ્તારમાં કાલ ભૈરવ મંદિર આસ્થાનું કેન્દ્ર ( Kaal Bhairav Temple in Bolundra ) બનેલું છે.

રાજસ્થાનના લોકો પણ અચૂક પણે હાજરી આપે અમદાવાદથી કાલભૈરવદાદાના દર્શને આવેલા ચિરાગ શાહે જણાવ્યું હતું કે આજે આ મંદિર ( Kaal Bahirav Mandir in Sabarkantha ) ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર અંદાજે 200થી વધારે ગામડાઓના લોકો ઘી અને શ્રીફળનો અભિષેક કરી પોતાની માનતાઓ પૂર્ણ કરતા હોય છે. કાળીચૌદશનો આજે હવન અને યજ્ઞ નિમિત્તે પોતાની મનોકામના પૂરી થાય છે. આજના દિવસે હોમહવનમાં સાબરકાંઠા સહિત રાજસ્થાનના લોકો પણ અચૂક પણે હાજરી આપે છે. કાલભૈરવ મંદિર ખાતે હાલના તબક્કે પણ કેટલાય લોકો પોતાની વિવિધ માનતાઓ પૂર્ણ કરે છે. કાલભૈરવ મંદિરે આજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનો હાજર ( Devotees Flocked on kalichaudash )રહી સમગ્ર વિસ્તારને ભક્તિમય બનાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.