ETV Bharat / state

સાબરકાંઠાના ઇડરમાં યોજાયેલી હિતકારિણી સભામાં ઈડરિયો ગઢ બચાવવા લેવાશે નિર્ણય - gujaratinews

ઇતિહાસના અમર વારસા સમાન ઈડરિયો ગઢ છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વમળમાં ફસાયો છે ત્યારે આજે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા ક્ષત્રિય હિતકારિણી સભા ઈડરિયા ગઢ ખાતે મળી છે તેમજ આગામી સમયમાં રાજકોટની ખાનગી સંસ્થાને ઈડરિયો ગઢ બક્ષિસ માં આપી દેવાની વાત સહિત અન્ય મામલે ઠોસ નિર્ણય લેવાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ઈડરિયો ગઢ ઇતિહાસની અમર વિરાસત
ઈડરિયો ગઢ ઇતિહાસની અમર વિરાસત
author img

By

Published : Dec 28, 2020, 8:18 AM IST

  • સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની ક્ષત્રિય હિતકારિણી સભા યોજાઈ
  • ઈડરિયો ગઢ ઇતિહાસની અમર વિરાસત
  • રાજકોટ ખાનગી સંસ્થાને ટ્રસ્ટમાં બક્ષીસ આપતા વિવાદ
    સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની ક્ષત્રિય હિતકારિણી સભા યોજાઈ

સાબરકાંઠા :અંગ્રેજો સામે હાર ન માનનાર ઈડરિયો ગઢ સ્થાનિક રાજકારણીય તેમજ સામાજિક પરિસ્થિતિઓના પગલે વેચવાની અણી ઉપર છે. જોકે રાજકોટની ખાનગી સંસ્થાને બક્ષિસમાં આપી દેવાના હિતકારિણી સભાએ લીધેલા નિર્ણય સામે આજે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ સભ્યોની બેઠક ઈડર ગઢ ખાતે મળી હતી. જેના પગલે ઇડરગઢએ ઇતિહાસનું ઉંમર શું છે સાથોસાથ સમગ્ર ગુજરાત સહિત ભારતમાં ઐતિહાસિક વિરાસત સમાન છે. જોકે ભારતમાં વીર યોદ્ધા તરીકે પ્રખ્યાત મહારાણા પ્રતાપ સાથે જોડાયેલા આ ગઢ હવે તેની વીરતા ગુમાવે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

ગઢ બચાવવા માટે મરણિયો જંગ ખેલવા તૈયાર

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના તમામ ક્ષત્રિય હિતકારિણી સભાના સભ્ય સહિત ઇડરના સ્થાનિક લોકોને અગ્રણીઓ પણ સભામાં હાજર રહ્યા હતા.ઈડર ગઢ મામલે આગામી સમયમાં આજે ચોક્કસ નિર્ણય વિસરાતી વિરાસતને બચાવવાના મામલે કોઈ મોટો નિર્ણય થઇ શકે તેમ છે.સ્થાનિક સદસ્ય સહિત અગ્રણીઓની વાત માનીએ તો ગઢ બચાવવા માટે મરણિયો જંગ ખેલવા તૈયાર છે. તેમજ ઇતિહાસનો અલંકૃત વારસો બચાવવા તમામ બલિદાન આપવા જ બનશે. ત્યારે જ નહીં આગામી સમયમાં આજે મળેલી બેઠક કેટલા અને કેવા નિર્ણય લે છે. તેમ જ આજે લેવાયેલા નિર્ણયની આવનારા સમયમાં કેવી અસર ઉભી થાય છે.

ઈડર ગઢ ઈતિહાસને અમર વિરાસત

સાબરકાંઠામાં આવેલો ઈડરિયો ગઢ ઐતિહાસિક વિરાસત સમાન છે. તેમ જ ક્ષત્રિય યોદ્ધા તરીકે સમગ્ર વિશ્વમાં નામના મેળવેલા મહારાણા પ્રતાપની સાસરી હું અને પગલે તેનું અનેરું મહત્વ છે. છેલ્લા કેટલાક સમયમાં ઈડરિયો ગઢ ખંડેર આજે ભગ્ન અવસ્થામાં અવશેષ સ્વરૂપ ઉભો છે. ત્યારે તેને બક્ષિસ આપી દેવાની વાત ને પગલે વિવાદ અને વિરોધનો વંટોળ સર્જાય છે કે, આગામી સમયમાં આજની સભા નક્કી કરશે કે ઈડરિયો ગઢ બચાવવા માટે કેટલા અને કેવા પગલા લેવા જોઈએ.

રાજકોટમાં ખાનગી સંસ્થાને અપાયો છે બક્ષીસ સ્વરૂપે

ઇડરગઢ ભગ્ન અવસ્થામાં હોવાને પગલે અમદાવાદના હસમુખ પટેલ નામના વ્યક્તિ ખરીદ્યા બાદ તેને સ્થાનિક હિતકારિણી સભાના કેટલાક સદસ્યો દ્વારા રાજકોટની ખાનગી સંસ્થાને આપી દેવાનો નિર્ણય લેવાયો હતો. આ મામલે કોર્ટ મેટર થતા હજુ કોર્ટના ચુકાદા પહેલા વિવિધ વિવાદો સર્જાય છે. તેમજ સાબરકાંઠા તેમાં જરૂરી જિલ્લાની ક્ષત્રિયની સભાના તમામ સદસ્યોને તેમાંથી મોટાભાગના સદસ્યોનો સુપ બનાવવાનો છે. ત્યારે બક્ષી સ્વરૂપે અપાયેલા ઇડરગઢની બચાવવા આજની બેઠક મહત્વની બની રહે તો નવાઈ નહીં.

આગામી સમયમાં આ મામલે કેટલા અને કેવા નિર્ણય લેવાય છે. તેના આધારે આગામી સમયમાં બચાવવા માટે એક નવો આંદોલન ઊભું થાય તો નવાઇ નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.