ETV Bharat / state

સિવિલ હોસ્પિટલમાં દર્દીએ નર્સ પર હુમલો કર્યો, યુવકની કરાઇ ધરપકડ - himatnagr

સાબરકાંઠા: જિલ્લાની ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં એક દર્દીએ અચાનક નર્સ પર અચાનક હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ સિવિલ હોસ્પિટલના વહિવટીતંત્રમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

સાબરકાંઠામાં સિવિલ હોસ્પિટલમાં દર્દીએ નર્સ પર હુમલો કર્યો
author img

By

Published : Jul 18, 2019, 11:55 AM IST

સાબરકાંઠામાં એક દર્દીએ અચાનક નર્સ ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈ ખેડબ્રહ્મા સીવીલ હોસ્પિટલમાં હંગામો સર્જાયો હતો. સ્થાનિક નર્સ તેમજ અન્ય સ્ટાફ દ્વારા ટૂંક સમય માટે હડતાલનો પણ આરંભ કરાશે. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવી હતી. અચાનક યુવકે હુમલો કરતા પોલીસે આરોપી યુવકની હોસ્પિટલની ફરિયાદના આઘારે ઘરપકડ કરી હતી.

સાબરકાંઠામાં સિવિલ હોસ્પિટલમાં દર્દીએ નર્સ પર હુમલો કર્યો

દિન પ્રતિદિન દર્દી તેમજ પરિવારજનો દ્વારા થઈ રહેલા હુમલાના વિરોધમાં ખેડબ્રહમા સિવિલ હોસ્પિટલમાં પણ વિરોધ ઉભો થયો છે. આગામી બે દિવસમાં જો આરોપી સામે પગલાં ન લેવાય તો ફરી સિવિલ હોસ્પિટલની નર્સ દ્વારા હડતાળ કરવામાં આવશે. ત્યારે આગામી પરિસ્થિતિ કેવી સર્જાશે એ તો સમય બતાવશે.

Intro:સાબરકાંઠાના ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં આજે એક દર્દીએ અચાનક નસ ઉપર હુમલો કરતા થોડાક સમય માટે સમગ્ર સિવિલ હોસ્પિટલનું વહીવટીતંત્ર હતું તેમજ ટૂંક સમય માટે હડતાળ નો ઘાટ સર્જાયો હતો જોકે પોલીસે ઘટના સ્થળે આવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો

Body:સાબરકાંઠાના હિમતનગર ખાતે આજે એક સાયકીક જેવા દર્દીએ અચાનક નર્સ ઉપર હુમલો કરી દેતા ખેડબ્રહ્મા સીવીલ હોસ્પિટલ ખાતે હંગામો સર્જાયો હતો સ્થાનિક નર્સ તેમજ અન્ય સ્ટાફ દ્વારા ટૂંક સમય માટે હડતાલનો પણ આરંભ કરી દેવાયો હતો જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવી હોમગાર્ડને તેમજ સ્થાનિક પોલીસ કર્મચારીને મુકી દેતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો જોકે અચાનક યુવકે હુમલો કરતા પોલીસે આરોપી યુવક નું હોસ્પિટલની ફરિયાદના આધારે હિંમતનગર ખાતે ખસેડી હાલ પુરતો મામલો સંભાળી લીધો છે

Conclusion:દિન પ્રતિદિન દર્દી તેમજ પરિવારજનો દ્વારા થઈ રહેલા હુમલાના વિરોધમાં આવી ખેડબ્રહમા સિવિલ હોસ્પિટલમાં પણ વિરોધ વંટોળ ઉભો થયો છે તેમજ આગામી બે દિવસમાં જો આરોપી સામે ઠોસ પગલાં ન લેવાય તો ફરીથી સિવિલ હોસ્પિટલની નર્સ ઓ દ્વારા હડતાળ આરંભાશે તેઓ હાલમાં લાગી રહી છે જોકે આગામી પરિસ્થિતિ કેવી સર્જાશે એ તો સમય બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.