ETV Bharat / state

ખાધે નહીં ખૂટે, ગત વર્ષે કરતાં આ વર્ષે ઘઉંનું વાવેતર વધ્યું, ધરતીપૂત્રને ફાયદાની આશા - Land in Sabarkantha district

સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે ઘઉંનું વાવેતર (Wheat cultivation in Sabarkantha district) વધુ જોવા મળ્યુ છે. જેના પગલે ખેડૂતો સહિત નાગરિકો માટે ઘઉંનું વધુ ઉત્પાદન ફાયદા રૂપ બનશે તેવો અંદોજો સામે આવી રહ્યો છે. (Gujarat Wheat cultivation)

ખાધે નહીં ખૂટે, ગત વર્ષે કરતાં આ વર્ષે ઘઉંનું વાવેતર વધ્યું, ધરતીપૂત્રને ફાયદાની આશા

author img

By

Published : Dec 17, 2022, 9:48 PM IST

ગત વર્ષની સરખામણીએ 10,000 હેક્ટરથી વધારે જમીનમાં ઘઉંનું વાવેતર કરાયું

સાબરકાંઠા : જિલ્લામાં 1.26 લાખ હેકટરમાં વિવિધ પાકોના વાવેતર (Gujarat Wheat cultivation) થયા છે, ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ વધતા સાબરકાંઠા જિલ્લામાં 85,700 હેકટરમાં ઘઉંનું વાવેતર કરાયું છે. સામાન્ય રીતે બટાકા, મકાઈ તેમજ ચણા સહિત મકાઈનું વાવેતર છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિતપણે વધી રહ્યું હતું. તેવા સમય સંજોગે આ વખતે વરસાદ યથાવત તેમજ સો ટકા જેટલો પડતા સાબરકાંઠા જિલ્લામાં ઘઉંનું વાવેતરમાં વધારો થયો છે. જેના પગલે ખેડૂતો સહિત જિલ્લાના તમામ નાગરિકો માટે પણ ઘઉંનું વધુ ઉત્પાદન ફાયદા રૂપ બનશે તે નક્કી છે. (Cultivation pulses in Sabarkantha)

વાવેતરમાં 10,000 હેક્ટરનો વધારો ગુજરાતમાં આ વખતે સો ટકા વરસાદ થયો છે. જેના પગલે ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ રવિ સિઝન માટે દર વર્ષ કરતાં વધુ વાવેતર થયું છે. સાથોસાથ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં ઘઉંના વાવેતરમાં 10,000 હેક્ટરનો વધારો થયો છે. જેના પગલે જિલ્લામાં ખેડૂતોની આવક વધશે તે નક્કી છે. (Wheat cultivation in Sabarkantha district)

આ પણ વાંચો ગાયમાંથી લમ્પી રોગનો નાશ નહીં થાય ત્યાં સુધી ઘઉં ના ખાવાનો સંકલ્પ

85 હેક્ટરથી વધારે જમીનમાં ઘઉંનું વાવેતર નાયબ ખેતીવાડી અધિકારી ચેતન દેસાઈ જણાવ્યું હતુ કે, સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષે રવિ સિઝનમાં 76,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું હતું. જોકે આ વખતે સાબરકાંઠા જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ નોંધાતા જિલ્લાના તમામ તાલુકાઓમાં 85 હેક્ટરથી વધારે જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં નિયમિત રીતે ઘઉંનું વાવેતર ઘટતું જતું હતું, પરંતુ આ જિલ્લામાં ઘઉંના વાવેતરમાં વધારો થયો છે. સાથો સાથ અન્ય રવિ પાકોમાં બટાકા મકાઈ સહિતના પાકોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. (Ravi season in Sabarkantha)

આ પણ વાંચો Wheat Prices Rise In Gujarat: યુક્રેન-રશિયાના યુદ્ધની અસર ઘઉં પર, જાણો કેટલો વધ્યો ભાવ

ખેડૂતોની આવકમાં વધારો વધુમાં દેસાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થતો હતો, પરંતુ આ વર્ષે ભારે વરસાદ યથાવત રહેતા સિંચાઈની સ્થિતિ સુધરતાં હવે જિલ્લામાં ઘઉં જેવા પાકોમાં પણ વધારો થવા પામ્યો છે. આ વર્ષે ભારે વરસાદ યથાવત રહેતા સિંચાઈની સ્થિતિ સુધરતાં હવે જિલ્લામાં ઘઉં જેવા પાકોમાં પણ વધારો થવા પામ્યો છે. દર વર્ષે ઓછા વરસાદના પગલે ઘઉંનું વાવેતર ઘટ્યું હતું તેવા સમય સંજોગે અન્ય રોકડિયા પાકો કરતા ઓછા ખર્ચે ઘઉંનો પાક લઈ શકાય છે, ત્યારે આ વખતે યોગ્ય વરસાદ તેમજ સિંચાઈની સુલભતાના પગલે ખેડૂતોની આવકમાં વધારો થશે તે નક્કી છે.(Land in Sabarkantha district)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.