ETV Bharat / state

વિધાનસભાની ચૂંટણીને લઈને 4800થી વધારે EVM VVPATની થઇ ફાળવણી - EVM

સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણીને લઈને EVM અને VVPAT ફાળવણી (Sabarkantha EVM VVPAT Allotment) શરુ કરી દેવાય છે. સાબરકાંઠા જિલ્લામાં ચાર વિધાનસભાઓનું મતદાન (gujarat assembly elections 2022) યોજનાર છે. ત્યારે જિલ્લામાં 4800થી વધારે EVM અને VVPAT જિલ્લાની ચાર વિધાનસભા માટે ફાળવી દેવાયા છે.(Polling stations in Sabarkantha)

વિધાનસભાની ચૂંટણીને લઈને 4800થી વધારે EVM VVPAT ફાળવણી

author img

By

Published : Nov 9, 2022, 10:36 AM IST

Updated : Nov 9, 2022, 4:27 PM IST

સાબરકાંઠા સમગ્ર રાજ્યમાં તમામ રાજકીય પક્ષો (Gujarat Assembly Election) દ્વારા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા EVM અને VVPAT ફાળવણી શરૂ કરી દેવાય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં (Assembly Election in Sabarkantha) ચાર વિધાનસભાઓનું મતદાન યોજાનાર છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ ચૂંટણી પંચ દ્વારા EVM અને VVPAT ફાળવણી શરૂ (Sabarkantha EVM VVPAT Allotment) કરી દેવાય છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં 4800થી વધારે EVM અને VVPAT જિલ્લાની ચાર વિધાનસભાઓ માટે ફાળવી દેવાયા છે.

4800થી વધારે EVM અને VVPAT જિલ્લાની ચાર વિધાનસભાઓ માટે ફાળવી દેવાયા

જિલ્લાના વિવિધ વિસ્તારમાં EVM વિવિપેટની ફાળવણી સાબરકાંઠા જિલ્લામાં ચાર વિધાનસભાઓનું મતદાન યોજનાર છે. મળતી માહિતી મુજબ જિલ્લામાં 1500થી વધારે મતદાન મથકો બનાવાયા છે. જે અંતર્ગત જિલ્લામાં 4800થી વધારે VVPATની ફાળવણી શરૂ કરાય છે. જેમાં ઇમર્જન્સીના સમયે ઉપયોગમાં આવી શકે તે માટે વધારાના EVM તેમજ વિવિપેટની ફાળવણી કરાઈ છે. જે અંતર્ગત હિંમતનગર વિધાનસભામાં કુલ 399 મતદાન મથકો માટે 399 EVM તેમજ 450થી વધુ VVPATની ફાળવણી કરાઈ છે. જ્યારે ઇડર વિધાનસભા બેઠક માટે 417 મતદાન મથકો માટે 417 EVM મશીન સહિત 470 VVPATની ફાળવણી કરાઈ છે. (Polling stations in Sabarkantha)

રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં ફાળવણી જોકે ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો ત્યા 385 મતદાન મથકો માટે (Election voters in Sabarkantha) 385 EVM તેમજ 435 VVPATની ફાળવણી કરાઈ છે. જ્યારે પ્રાંતિજ વિધાનસભા બેઠક માટે 360 મતદાન મથકો માટે 360 તેમજ 403 VVPATની ફાળવણી કરાઈ છે. સાથોસાથ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અત્યારથી જ સરકારી અધિકારીઓની હાજરી સહિત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં VVPAT તેમજ EVMની ફાળવણી કરી તમામ વિધાનસભા ખાતે મોકલી આપવામાં આવનાર છે તેની માહિતી સામે આવી છે.(gujarat assembly elections 2022)

Last Updated : Nov 9, 2022, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.