ETV Bharat / state

GSSSB Head Clerk Paper Leak 2021 : સાબરકાંઠા પોલીસે વધુ 4ની અટકાયત સાથે 20 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો - જીએસએસએસબી હેડ ક્લાર્ક પરીક્ષા લીક 2021

બહુચર્ચિત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્ક પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) મામલે આજે વધુ 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને અત્યાર સુધી 18 આરોપીઓની સાબરકાંઠા પોલીસે (Sabarkantha Police detain 4 accused of Paper leak) અટકાયત કરી છે. કુલ 78,46,000 મુદ્દામાલ કબજે કરાયો હતો.

GSSSB Head Clerk Paper Leak 2021 : સાબરકાંઠા પોલીસે વધુ 4ની અટકાયત સાથે 20 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો

author img

By

Published : Dec 22, 2021, 6:54 PM IST

સાબરકાંઠાઃ ગૌણ સેવા પસંદગી દ્રારા લેવાયેલ હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક કાંડમાં (GSSSB Head Clerk Paper Leak 2021)આજે વધુ 4 આરોપીની પોલીસે અટકાયત કરી છે. પ્રથમ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે 11 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દર્જ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ 8 આરોપી, બાદમાં 3 અને ગઈકાલે જયેશ પટેલ સહિત વધુ 3 આરોપીઓ અને આજે વધુ 4 આરોપી આરોપીઓની અટકાયત (Sabarkantha Police detain 4 accused of Paper leak) કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Exam Cancelled 2021 : 70 પરીક્ષાર્થીઓ જેલ જશે, 30 લાખ જપ્ત, માર્ચમાં ફરી પરીક્ષા

આજે અટકાયત કરાયેલા આરોપીઓમાં (Sabarkantha Police detain 4 accused of Paper leak) દાના ભાઈ ઉર્ફે કાનાભાઈ ખોડાભાઈ ડાંગર, કેયુર સંતકુમાર પટેલ, કૃપાલી સુરેશભાઈ પટેલ, હિમાની વિનુભાઈ દેસાઈ આજ રોજ અટકાયત કરવામાં આવી છે.આ સાથે અત્યાર સુધી 18 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જેમાં દીપક પટેલ પાસેથી 14,10, 000 તથા જયેશ પટેલ પાસેથી 20,00,000 મળી આવેલા છે.અલગ અલગ મોબાઈલો તથા ગાડીઓ તથા રોકડ રકમ મળી કુલ 78,46,000 નો મુદ્દામાલ કબજે કરાયો છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ આજે પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021: મુખ્ય આરોપી જયેશ પટેલ સહિત વધુ 3 આરોપીની અટકાયત

આજે ઝડપાયેલા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની કરતા હતાં તૈયારી

ઝડપાયેલ 3 વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને તમામ પાસેથી 5-5 લાખની ડીમાન્ડ પણ કરવામાં આવી હતી. તો દાનાભાઈ ઉર્ફે કાના ભાઈ ખોડાભાઈ ડાંગર કે જેઓ અમદાવાદ રૂરલના ચીટીંગના ગુન્હામાં સાબરમતી જેલમાં હતાં અને તેમની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે. તો પોલીસ હાલ (GSSSB Head Clerk Paper Leak 2021) તો વધુ મુદ્દાઓને લઈને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આરોપીઓને (Sabarkantha Police detain 4 accused of Paper leak) આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ ખુલાસા થાય તેમ છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.