ETV Bharat / state

Gram Panchayat Election 2021: ગુજરાત રાજ્ય અન્ન પુરવઠા પ્રધાને વકતાપુર ખાતે કર્યું મતદાન - Food Supply Minister Bharatsinh Parmar

ગુજરાતમાં ૧૦ હજારથી વધારે ગ્રામ પંચાયતોમાં આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના અન્ન પુરવઠા પ્રધાન ભરતસિંહ પરમારે (Food Supply Minister Bharatsinh Parmar) તેમના વતન વકતાપુર ખાતે મતદાન (Polling at hometown Vaktapur) કરી નિવેદન આપતાં જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિમાં સરપંચનું સ્થાન અનેરૂ (Sarpanch's place in development politics) હોય છે અને ગ્રામ્ય કક્ષાએ વિકાસ કરવામાં આવે તો ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વિકાસ સંભવિત બને છે.

Gram Panchayat Election 2021: ગુજરાત રાજ્ય અન્ન પુરવઠા પ્રધાને વકતાપુર ખાતે કર્યું મતદાન

author img

By

Published : Dec 19, 2021, 1:18 PM IST

Updated : Dec 20, 2021, 8:46 PM IST

સાબરકાંઠા: ગુજરાતમાં ૧૦ હજારથી વધારે ગ્રામ પંચાયતોમાં (Gram Panchayat Election 2021) શાંતિપૂર્ણ માહોલમાં હાલ મતદાન ચાલી રહ્યું છે, ત્યારે હાલના તબક્કે વિકાસની રાજનીતિને (politics of development) પ્રાધાન્ય આપવા માટે સરપંચનું પદ અનેરૂ બની રહ્યું છે. ગામના વિકાસ માટે સરપંચ તેમજ પંચાયતના સદસ્યોનું વિશેષ મહત્વ રહેલું છે.

દુનિયાના દેશો સામે ટક્કરમાં રહેવા આજનું મતદાન પાયાનો આધાર

સમગ્ર ગુજરાત સહિત ભારતને સમૃદ્ધ તેમજ દુનિયાના દેશો સામે ટક્કરમાં રહેવા માટે આજનું મતદાન પાયાના આધાર સમાન છે. ગુજરાતના અન્ન પુરવઠા પ્રધાન ભરતસિંહ પરમારે (Food Supply Minister Bharatsinh Parmar) તેમના માદરે વતન મતદાન કરી નિવેદન આપ્યું કે, ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મેં મારી કારકિર્દી શરૂ કરી હતી જેને આજે મને પ્રધાન પદ સુધી પહોંચાડયો છે.

Gram Panchayat Election 2021: ગુજરાત રાજ્ય અન્ન પુરવઠા પ્રધાને વકતાપુર ખાતે કર્યું મતદાન

ગામડું જો સમૃદ્ધ હશે તો દેશ પણ સમૃદ્ધ બનશે

વિશેષ એ વાત પણ કરે છે કે, ગામડાનો વિકાસ એ જ ગુજરાત તેમજ સમગ્ર ભારતનો વિકાસ થઇ શકે છે. સાથોસાથ વિકાસની રાજનીતિ એ પાયાનો આધાર હોવાથી ગામડાનો વિકાસ થાય તે અતિ મહત્વની બાબત છે. એટલે જ ગ્રામ પંચાયતને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારત એ ગામડાઓનો દેશ છે, ત્યારે ગામડું જો સમૃદ્ધ હશે તો દેશને સમૃદ્ધ થતાં કોઈ રોકી શકે નહીં.

ભરતસિંહ પરમારે સમરસ ગ્રામ પંચાયતને મહત્વ આપ્યું

આ વિકાસની રાજનીતિ (politics of development) માટે સમરસ ગ્રામ પંચાયત (Samaras Gram Panchayat 2021) બને તે સૌથી મહત્વનું બની રહેતી હોય છે, ત્યારે ગ્રામ પંચાયતના વિકાસ માટે સમરસતાને પણ પ્રાધાન્ય મળે તે જરૂરી છે.

આ પણ વાંચો: GRAM PANCHAYAT ELECTION 2021: કચ્છ જિલ્લાનાં વિવિધ ગામોમાં ચૂંટણીનીનો ધમધમાટ સવારથી શરૂ થયો

આ પણ વાંચો: Gram panchayat Election 2021: પંચમહાલ જિલ્લામાં 350 ગ્રામ પંયાયતોની ચૂંટણીનું મતદાન શરૂ કરાયું

Last Updated : Dec 20, 2021, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.