ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લામાં ફરી એક વખત સામૂહિક દુષ્કર્મીની ઘટના, દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓ ફરાર - રેપ

ખેડબ્રહ્મા: સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર સામૂહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો. જ્યાં થોડા સમય આગાઉ હિંમતનગર પંથકમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. ત્યારે ફરી એક વાર ખેડબ્રહ્મા તાલુકામાં સામૂહિક દુષ્કર્મ થવાના સમાચાર સામે આવ્યા છે. આ બનાવમાં 2 આરોપીઓએ પીડિતાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પીડિતાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનાની વિગત લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

પ્રતિકાત્મક તસવીર
author img

By

Published : Jul 26, 2019, 2:21 PM IST

ખેડબ્રહ્મામાં ગ્રામ્ય વિસ્તારમાં એક કિશોરી પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. મળતી માહીતી મુજબ કિશોરીનું 2 આરોપીઓએ અપહરણ કરી સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કર્યું હતું. આ નરાધમોએ દુષ્કર્મ આચરીને ફરાર થઇ ગયા હતા.

મળતી માહીતી મુજબ સ્થાનિક પરિવાર યુવકના સંપર્કમાં આવતા સૌપ્રથમ વિશ્વાસ કેળવ્યો હતો. કેટલાક દિવસોના પરિચય બાદ યુવકે બળજબરી પૂર્વક કિશોરીને ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં બે આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ આરોપીઓ ફરાર થયા હતા જ્યારે સગીરાને ખેડબ્રહ્મા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.

હાલમાં સાબરકાંઠા જિલ્લામાં સતત બીજી આવી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં આરોપીઓ ફરાર થવામાં સફળ થયા છે. પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Intro:સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર સામુહિક દુષ્કર્મનો બીજો બનાવ સામે આવ્યો છે. હિંમતનગર પંથકની ઘટના બાદ ખેડબ્રહ્મા તાલુકામાં બળાત્કાર થયાનું સામે આવ્યું છે. પિડીતાનુ અપહરણ બે આરોપીઓએ દુષ્કર્મ આચર્યું છે. ફરીયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.Body:

ખેડબ્રહ્માના ખેરોજ નજીકના ગ્રામ્ય વિસ્તારમાં કિશોરી ઉપર ગેંગરેપ થયાની ઘટના સામે આવી છે. બાઈક પર અપહરણ કરી આરોપીઓ ખેતરમાં પહોંચી ગયા હતા. જ્યાં કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારી બંને આરોપી ફરાર થઇ ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક પરિવાર યુવકના સંપર્કમાં આવતા સૌપ્રથમ વિશ્વાસ કેળવ્યો હતો. કેટલાક દિવસોના પરિચય બાદ યુવકે બળજબરી પૂર્વક કિશોરીને ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં બે આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ આરોપીઓ ફરાર થયા હતા જ્યારે સગીરાને ખેડબ્રહ્મા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.Conclusion:હાલમાં સાબરકાંઠા જિલ્લામાં સતત બીજો સામુહિક દુષ્કર્મ કરનારા આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ બાદ આરોપીઓ ફરાર થયા છે તેમજ સગીરાને ખેડબ્રહ્મા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.