ETV Bharat / state

સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો થતાં પશુપાલકોમાં આનંદ - સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો

સાબરકાંઠાઃ જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરાયો છે. જેથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબર ડેરી મેનેજમેન્ટ દ્વારા બેઠક કરવામાં આવી હતી. જેમાં ગાયના દૂધમાં કિલો ફેટ દીઠ 660 રૂપિયા અને ભેંસના દૂધમાં  કિલો ફેટ દીઠ રૂપિયા 700 ચૂકવવાનો નિર્ણય કરાયો છે.

સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો થતાં પશુપાલકોમાં આનંદ
author img

By

Published : Sep 18, 2019, 6:48 AM IST

સાબર ડેરી દ્વારા સડા ત્રણ લાખ પશુપાલકો આવક મેળવે છે. છેલ્લા કેટલાય સમયથી દૂધના ભાવમાં વધારો કરવાની માગ કરતાં હતા. જેને ધ્યાનમાં લઈ સાબર ડેરી મેનેજમેન્ટ દ્વારા બેઠક કરવામાં આવી હતી.

આ બેઠકમાં દૂધ કિલો ફેટ દીઠ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. ગાયના દૂધમાં કિલો ફેટ દીઠ 660 રૂપિયા ચૂકવાતા હતા.જેમાં વધારો કરીને 680 રૂપિયા કરાયા છે. તો ભેંસના દૂધમાં કિલો ફેટ દીઠ ચૂકવાતાં 680 રૂપિયામાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. જેથી પશુપાલકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાવ વધારાનો નિર્ણય બોર્ડ મિટીંગ દ્વારા નહીં પણ સાબરડેરી મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવાયો છે.

Intro:સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી ગણાતી સાબર ડેરી એ આજે ગાય અને ભેસ ના પેટે રૂપિયા નો વધારો કરતા સમગ્ર પશુપાલક આલમમાં ખુશીનો માહોલ સર્જાયો છેBody:સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની આધારશિલા ગણાતી સાબરડેરી એ આજે ગાય તેમજ દેશના કિલો પેટે રૂપિયા નો વધારો કરતાં સાડા ત્રણ લાખથી વધુ પશુપાલકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે હાલમાં ગાયના કિલો પેટે રૂપિયા ૬૪૦ હતા જેમાં રૂપિયાનો વધારો કરાઈ હવે 660 ના લેખે પશુપાલકોને પેમેન્ટ આપવામાં આવશે તો સામે ભેસના દૂધમાં કિલોફેટ દીઠ 680 રૂપિયા આપવમાં આવતા હતું જેમાં 20 રૂપિયાનો વધારો કરી હવે કિલો પેટે રૂપિયા ૭૦૦ આપવાનો નિર્ણય લેવાયો છે જોકે અત્રે ઉલ્લેખનીય છે કે સાબર ડેરી એ કરેલા આ ભાવ વધારા મુદ્દે હજુ સુધી બોર્ડ મિટીંગ દ્વારા આ નિર્ણય લેવાયો નથી પરંતુ સાબરડેરી મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવાયો છેConclusion:જો કે છેલ્લા કેટલાક સમયથી ગાય તેમજ દેશના કિલો પેટે પશુપાલકોને ચૂકવાતા પૈસામાં વધારો થવાના પગલે હાલમાં પશુપાલકોમાં ખુશીનો માહોલ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.