ETV Bharat / state

ઈડરિયા ગઢમાં ધૂમ્મસની ચાદર ફરી વળતાં જોવા મળ્યા રમણીય દ્રશ્યો - umashankar joshi poem

સાબરકાંઠામાં આવેલા ઈડરિયા ગઢમાં વરસાદના કારણે રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીં વાદળો અને ધૂમ્મસની ચાદર ફરી વથતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ત્યારે આ નજારો જોવા લોકોની ભીડ ઉમટી રહી છે. heavy rain in sabarkantha, Fog at Idariyo gadh.

ઈડરિયા ગઢમાં ધૂમ્મસની ચાદર ફરી વળતાં જોવા મળ્યા રમણીય દ્રશ્યો

author img

By

Published : Sep 15, 2022, 11:16 AM IST

સાબરકાંઠા અરવલ્લીની પ્રાચીનતમ ગિરીમાળામાં આવેલો ઈડરીયો ગઢ (idariyo gadh) અતિસુંદર ઐતિહાસિક મહત્વ ધરાવતો ભૌગાલિક વિસ્તાર (heavy rain in sabarkantha) છે. આ ઈડરીયો ગઢ પર બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદી માહોલમાં (heavy rain in sabarkantha) તેની ટોચ સાથે અથડાતા વાદળો અને ધૂમ્મસની ગાઢ (Fog at Idariyo gadh) ચાદર વચ્ચે સોળે કળાએ ખિલી ઊઠ્યો છે.

વનસ્પતિ સોળે કળાએ ખીલી ઊઠ્યો

વનસ્પતિ સોળે કળાએ ખીલી ઊઠ્યો ચોમાસાની ઋતુમાં સાબરકાંઠા જિલ્લામાં (heavy rain in sabarkantha) સિઝનનો 100 ટકાથી પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વરચે સતત બે દિવસથી મેઘો મહેરબાન થયો છે. સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને (heavy rain in sabarkantha) લઈ ઈડરિયા ગઢની (idariyo gadh) વનસ્પતિ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે.

ઉમાશંકર જોષીએ કર્યા છે વખાણ આવા અવિરત્ વરસાદને લઈ આ વહેતા ઝરણાં અને આહલાદક વાતાવરણ વચ્ચે કવિ ઉમાશંકર જોષીએ (umashankar joshi poem ) ઈડરિયા ગઢના સૌંદર્યતાના વખાણ કરતી તેમની કાવ્ય રચના સૌ કોઈને જરૂર યાદ આવે છે.

"ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,

જંગલની કુંજકુંજ જોવી હતી;

જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા,

રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી..."

તળાવો છલોછલ આ વર્ષે પડેલા અવિરત વરસાદથી (heavy rain in sabarkantha) ઈડરિયા ગઢ ઉપર આવેલા લખુમા તળાવ, તળેટીમાં આવેલો પ્રાચીન કુંડ, રાણી તળાવ, તેમ જ શહેર મધ્યમાં આવેલા રામલેશ્વર તળાવ અને મહંકાલેશ્વર કુંડ પણ છલોછલ ભરાઈ ગયા છે. તો ઈડરિયા ગઢનું મનમોહક દ્રશ્ય અત્યારે પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે.

લીલોતરીનું સામ્રાજ્ય અહીં સતત બે દિવસથી પડી રહેલા અવિરત્ વરસાદને (heavy rain in sabarkantha) લઈ શહેરમાં જનજીવન ખોરવાયું છે. ત્યારે વાદળો સાથે સંતાકૂકડી રમતો ઈડરિયા ગઢ (idariyo gadh) ઉપર જાણે લીલી ચાદર ફરી વળી આવી હોય તેમ હાલ ચોતરફ લીલોતરીનું જ સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. તો સતત પડી રહેલા વરસાદથી ઈડરીયા ગઢના ઝરણાં પણ અવિરત્ વહેતા થયાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.