ETV Bharat / state

કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો, મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ - Sabarkantha farmers lost their crops

સાબરકાંઠામાં અચાનક આવેલા વરસાદના કારણે (heavy rain in Sabarkantha) ખેડૂતોના પાકને ઘણું નુકસાન (Sabarkantha farmers lost their crops) થયું છે. ત્યારે હવે ખેડૂતો તંત્ર સામે સહાયની આશા લગાવીને બેઠા છે. અહીં 78,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવવામાં આવેલા મગફળીના પાક સામે જોખમ જોવા મળી રહ્યું છે.

કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો, મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ

author img

By

Published : Oct 11, 2022, 2:49 PM IST

સાબરકાંઠા ચોમાસાની વિદાયના પગલે ખેડૂતો જગત રાજીના રેડ થયા હતા, પરંતુ અચાનક ચાર દિવસ આવેલા વરસાદે (heavy rain in Sabarkantha) તેમની ખુશી ગમમાં ફેરવી (Sabarkantha farmers lost their crops) નાખી હતી. અહીં અચાનક વરસાદના કારણે મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે. એક તરફ ચોમાસામાં જરૂરિયાત મુજબ વરસાદ થયા એના પગલે મગફળીનો પાક ખેડૂતો માટે સહાયરૂપ બનવા જઈ રહ્યો હતો તેવા સમય સંજોગે અચાનક થયેલા વરસાદી ખેડૂતોના હાથમાં તૈયાર કોળિયો (Sabarkantha farmers lost their crops) છીનવી લીધો છે.

વરસાદે ખેડૂતોના પાક પર ફેરવ્યું પાણી

હજી પણ જોખમ યથાવત્ તેમ જ જિલ્લામાં 78,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં વવાયેલા મગફળીઓના પાક સામે આવે ખતરો સર્જાયો છે મોટાભાગના ખેડૂતોએ મગફળીનો તૈયાર પાક લેવા ની તજવીજ આદરી હતી. ત્યાં જ ભારે વરસાદના પગલે ખેડૂત (Sabarkantha farmers lost their crops) બેહાલ થયો છે.

તૈયાર પાક પર વરસાદે મારી તરાપ ખેડૂતોના તૈયાર થયેલા પાક (Sabarkantha farmers lost their crops) માટે હાલ લણણીનો સમય છે. ત્યારે અચાનક પાછોતરા વરસાદના (heavy rain in Sabarkantha) પગલે સાબરકાંઠાના ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે, જેમાં ઈડર, વડાલી તેમ જ વિજયનગર વિસ્તારમાં વવાયેલ મગફળી નો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. તેના પગલે ખેડૂતો હવે તંત્ર સામે સહાયની આશ લગાવીને બેઠા છે.

ખેડૂતોની ખુશી લાંબી ન ટકી
ખેડૂતોની ખુશી લાંબી ન ટકી

સહાય અંગે આશા વિજયનગર, ખેડબ્રહ્મા, ઈડર તેમ જ હિંમતનગર વિસ્તારમાં સતત 4 દિવસ થયેલા વરસાદના (heavy rain in Sabarkantha) પગલે મગફળીનો હાલનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે મોટાભાગનો તૈયાર પાક હાલમાં કોહવાઈ રહ્યો છે. તેમ જ હજી જો આગામી સમયમાં એક પણ વખત વરસાદ થાય તો સંપૂર્ણ પાક ફેલ જાય તેમ છે. ત્યારે હાલના તબક્કે સ્થાનિક ખેડૂતો સરકાર સહિત વહીવટી તંત્ર સામે આવી પડેલી કુદરતી આફત સામે સહાય ઝાંખી રહ્યા છે. હાલમાં ઈડર વિજયનગર તેમજ વડાલી વિસ્તારના મોટાભાગના ખેડૂતો મગફળી નો પાક લેવાની તૈયારીમાં હતા તેવા સમય સંજોગે અચાનક વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોને માથે જાણે કે આપ તૂટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

ખેડૂતોની ખુશી લાંબી ન ટકી એક તરફ મગફળીનો તૈયાર પાક લેવાય તે પહેલા જ વરસાદે સતત ચાર દિવસ સમયાંતરે વરસતો રહેતા મગફળી સંપૂર્ણપણે નાશ (Sabarkantha farmers lost their crops) પામી છે. જોકે, આ વર્ષે સરકારી ટેકાના ભાવ જાહેર કર્યા બાદ શરૂઆતથી જ માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક મગફળીનો ભાવ પડતા ખેડૂતો ખૂશખૂશાલ બન્યા હતા. જોકે મગફળી નો પાક માર્કેટ યાર્ડ સુધી પહોંચે તે પહેલા જ વરસાદી કહેરે મોટા ભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ બનાવ્યો છે.

ચોમાસાની વિદાયના પગલે ખેડૂતો જગત રાજીના રેડ થયા હતા

તમામ પાક ઘાસચારા તરીકે પણ નિષ્ફળ સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાલના તબક્કે સૌથી વધુ મગફળીનું વાવેતર થાય છે. તેમ જ કેન્દ્ર સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ જાહેર કરાયા બાદ સ્થાનિક બજારોમાં પણ મગફળીનો ઊંચો ભાવ મળતા ખેડૂતો રોકડિયા પાક તરફ વર્યા છે જોકે છેલ્લા ચાર દિવસમાં થયેલા સતત વરસાદના પગલે હાલ તમામ પાક પશુઓના ઘાસચારા તરીકે પણ નિષ્ફળ ગયો છે એક તરફ દિન પ્રતિદિન મગફળીના ભાવ વધી રહ્યા છે તો બીજી તરફ વરસાદી (heavy rain in Sabarkantha) માહોલના પગલે મગફળીનો પાક ઘાસચારા તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી સાથોસાથ આગામી સમયમાં મગફળીનું ઘાસ પણ મોંઘુ બનશે તે નક્કી છે.

રાતા પાણીએ રડવાનો વારો આવ્યો ત્યારે હાલના તબક્કે મગફળી પકવનારા ખેડૂતો રાતાપાણીએ રડી રહ્યા છે. તેમજ તંત્ર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ખેડૂતોની સાથોસાથ પશુપાલકોની સ્થિતિ પણ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીના પગલે કથડથી જાય છે તેવા સમય સંજોગે વરસાદના પગલે (heavy rain in Sabarkantha) પશુપાલકો માટે પણ વરસાદી માહોલ થી કેટલાય પ્રશ્નો ઊભા થયા છે જોકે પશુપાલકો સહિત ખેડૂતો પણ તંત્ર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. એક તરફ સમગ્ર ઉત્તર ગુજરાત માટે પ્રાણ પ્રશ્ન બની રહેલ મગફળી નો પાક સંપૂર્ણ નિષ્ફળ બની રહ્યું છે ત્યારે જોવું એ રહે છે કે આ મામલે વહીવટી તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં લેવાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.