ETV Bharat / state

સાબરકાંઠાના વડાલીમાં સામાન્ય બાબતમાં બોલાચાલી થતાં જૂથ અથડામણ, પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત - gujarati news

સાબરકાંઠા: જિલ્લાના વડાલીમા સામાન્ય બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી જેના કારણે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ સમગ્ર અથડામણને લઇને પોલીસે સમગ્ર સ્થિતિને કાબૂમાં કરી હતી.

સાબરકાંઠામાં સામાન્ય બાબતની બોલાચાલીમાં જુથ અથડામણ
author img

By

Published : Jun 30, 2019, 9:49 AM IST

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે સામાન્ય બાબતે કસ્બા વિસ્તારમાં બે જૂથ વચ્ચે સામસામે પથ્થર મારો કરાયો હતો. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. વડાલીના કસ્બા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ સામસામે પથ્થર મારો થયો હતો. જોકે વડાલીમાં આ ઘટનાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સાબરકાંઠામાં સામાન્ય બાબતની બોલાચાલીમાં જુથ અથડામણ

જોકે વડાલીમાં દિન-પ્રતિદિન વિવિધ બાબતે વિરોધાભાસ વધવાના બનાવો બની રહ્યા છે. ત્યારે સામાન્ય બાબત પણ મોટું સ્વરૂપ ધારણ ન કરે તે જોવાનું હાલમાં મહત્વની બની રહ્યું છે. એક તરફ વડાલીમાં સામાન્ય બાબત આજે પથ્થર મારા સુધી પહોંચી છે, ત્યારે આગામી સમયમાં આવી ઘટના બીજી વાર ન બને તે જોવું પણ મહત્ત્વનું બની રહેશે. હાલમાં, પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. જો કે આગામી સમયમાં ફરીથી વિરોધાભાસ ન થાય તે જોવું પણ મહત્વનું બની રહેશે.

R_GJ_SBR_03_29 Jun_Hangamo_Av_Hasmukh

સાબરકાંઠા ના વડાલીમા સામાન્ય બાબતે જૂથ અથડામણ સર્જાતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો તેમજ સમગ્ર સ્થિતિને કાબૂમાં કરી હતી

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આજે સામાન્ય બાબતે કસ્બા વિસ્તારમાં બે જૂથ વચ્ચે સામસામે પથ્થર મારો કરાયો. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. વડાલી ના કસ્બા વિસ્તારમાં એકજ કોમના બે જૂથ વચ્ચે સામન્ય બાબતે બોલાચાલી બાદ સામસામે પથ્થર મારો કરાયો હતો. જોકે વડાલી માં આ ઘટનાને લઈ વડાલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જોકે વડાલીમાં દિન-પ્રતિદિન વિવિધ બાબતે વિરોધાભાસ વધવાના બનાવો બની રહ્યા છે ત્યારે સામાન્ય બાબત પણ મોટું સ્વરૂપ ધારણ ન કરે તે જોવાનું હાલમાં મહત્વની બની રહે છે એક તરફ વડાલીમાં સામાન્ય બાબત આજે પથ્થર મારા સુધી પહોંચી છે ત્યારે આગામી સમયમાં આવી ઘટના બીજી વાર ન બને તે જોવું પણ મહત્ત્વનું બની રહેશે હાલમાં પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર કાબૂ મેરેજ જો કે આગામી સમયમાં ફરીથી વિરોધાભાસ ન થાય તે જોવું પણ મહત્વનું બની જશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.