ETV Bharat / state

સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતા પુલમાં ગાબડું, સમારકામ હાથ ધરાયું

સાબરકાંઠા: જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પુરની સ્થિતી સર્જાઇ છે. જેના પગલે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતા એકમાત્ર પુલ ઉપર ગાબડું પડ્યું છે. વહીવટી તંત્રને જાણ થતાં જ તે હંગામી ધોરણે ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું.

author img

By

Published : Aug 12, 2019, 5:39 AM IST

સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતા પુલમાં ગાબડું, વહીવટી તંત્ર ઘટના સ્થળે

સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતા એકમાત્ર પુલ ઉપર ભારે વરસાદને કારણે ગાબડું પડ્યું હતું. સાબરમતીમાં ઘોડાપુર જેવી સ્થિતી સર્જાઇ છે. સ્થાનિક મહેસાણા અધિકારીનો દાવો છે કે, બ્રિજના એક બાજુના ભાગ પર માટીના ધોવાણના લીધે ગાબડું સર્જાયું છે. હાલ ગાબડું પુરવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ આગામી સમયમાં કેટલું ટકી શકે તે તો સમય જ બતાવશે.

સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતા પુલમાં ગાબડું, વહીવટી તંત્ર ઘટના સ્થળે

વાહનવ્યવહારમાં બે જિલ્લાઓ વચ્ચે સેતુ જેવું કામ કરતા બ્રિજને નવ નિર્માણની જરુર છે. આગામી સમયમાં મોટી દુર્ધટના ન સર્જાય તે માટે પણ નવ નિર્માણ જરુરી છે. હાલ તો સરકારી તંત્ર તેના સમારકામાં વ્યસ્ત છે. પરંતુ નજીકના ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાય તો નવાઇ નહીં.

Intro:ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે જેના પગલે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની જોડતા એક માત્ર પુલ ઉપર ગામડું સર્જાય છે જો કે વહીવટી તંત્ર હાલ ઘટના સ્થળે પહોંચ્યું છેBody:સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની જોડતા એક માત્ર પુલ ઉપર ભારે વરસાદના પગલે આજે ગામડું સર્જાય છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં ઘોડાપૂર છે જેના પગલે બ્રિજના એક બાજુ નો ભાગ પર માટીનું ધોવાણ સર્જાતા ગામડું સર્જાઇ હોવાનું સ્થાનિક મહેસાણાના અધિકારીએ દાવો કર્યો છે તેમજ હાલમાં બ્રીજ ઉપર નું ગામડું પૂરવાનો પ્રયાસ કર્યો છે જોકે આ ગામડું આગામી સમયમાં કેટલું ટકી શકે છે એ તો સમય બતાવશે એક તરફ ભારે વાહનોની અવરજવર તેમજ સૌથી વધુ વ્યસ્ત બ્રિજ વર્ષો જુનુ બ્રિજ ખજૂર બે જિલ્લાઓ વચ્ચે સેતુનું કાર્ય કરે છે ત્યારે નવીન બ્રિજ ની જરૂરિયાત હોવા છતાં હોતી હૈ ચલતી હે ક્યાં નીતિ અપનાવવાનો સ્થાનિકોનો આવ્યું છે ત્યારે આગામી સમયમાં તો મોટી દુર્ઘટના ન સર્જે તે જોવું મહત્ત્વનું બની રહે છે Conclusion:જોકે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વહીવટી તંત્ર અને આ બાબતે કોઈ મોટી જાનહાનિ સર્જાઇ પછી જ હું અંગે નિર્ણય લેવાનું નક્કી કરી હોય તેમ બંને જિલ્લાઓમાં આ મુદ્દે ભેદી મૌન જોવા મળી રહી છે ત્યારે આ બ્રિજ ઉપર આગામી સમયમાં કોઇ મોટી દુર્ઘટના બને તો નવાઈ નહીં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.