ETV Bharat / state

75 વર્ષ સુધી કાશ્મીરને અલગ રાખનારા કયા મોઢે ભારત જોડો યાત્રા કરે છે, કેન્દ્રિય પ્રધાનના કૉંગ્રેસ પર પ્રહાર - birsa munda

રાજ્યભરમાં 13 ઓક્ટોબરથી શરૂ થયેલી ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા (Bhagvan Birsa Munda Adivasi Gaurav Yatra) સાબરકાંઠા પહોંચી હતી. ત્યારબાદ આ યાત્રાનું સમાપન અંબાજી ખાતે થયું હતું. તો આ યાત્રામાં કેન્દ્રિય પ્રધાન બિશ્વેશ્વર મુડુ (Bishweswar Tudu Union Minister) પણ જોડાયા હતા.

75 વર્ષ સુધી કાશ્મીરને અલગ રાખનારા કયા મોઢે ભારત જોડો યાત્રા કરે છે, કેન્દ્રિય પ્રધાનના કૉંગ્રેસ પર પ્રહાર

author img

By

Published : Oct 22, 2022, 10:06 AM IST

સાબરકાંઠા સમગ્ર રાજ્યમાં 13 ઓક્ટોબરથી ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા યોજવામાં (Bhagvan Birsa Munda Adivasi Gaurav Yatra) આવી હતી. ત્યારે અંતિમ દિવસે આ યાત્રા સાબરકાંઠા પહોંચી હતી. કેન્દ્રિય પ્રધાન બિશ્વેશ્વર મુડુના (Bishweswar Tudu Union Minister) અધ્યક્ષ સ્થાને અંબાજી ખાતે આ યાત્રાનું સમાપન થયું હતું.

કેન્દ્રિય પ્રધાન યાત્રામાં જોડાયા

કૉંગ્રેસ પર પ્રહાર આ પ્રસંગે કેન્દ્રિય પ્રધાને (Bishweswar Tudu Union Minister) જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા (bharat jodo yatra) કરનારાઓને શરમ આવવી જોઈએ. કારણ કે, કાશ્મીરને 75 વર્ષ સુધી અલગ રાખનારા કયા મોઢે ભારત એક કરવા નીકળ્યા છે.

અંબાજીમાં યાત્રાનું સમાપન ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા (Bhagvan Birsa Munda Adivasi Gaurav Yatra) સાબરકાંઠામાં ખેડબ્રહ્માના ખેરોજ ખાતે પહોંચી હતી. અહીં જાહેર સભા બાદ અંબાજી ખાતે આ યાત્રાનું સમાપન થયું હતું. આ પ્રસંગે કેન્દ્રિય પ્રધાને કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

ખેડબ્રહ્મામાં ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું સ્વાગત

જન સમુદાય સુધી કામ પહોંચાડવાનો પ્રયાસ પ્રસંગે કેન્દ્રિય પ્રધાન બિશ્વેશ્વર ટુડુએ (Bishweswar Tudu Union Minister) જણાવ્યું હતું કે, ભારતમાં 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભગવાન બિરસા મુંડાએ (birsa munda) નાની ઉંમરમાં આદિવાસી જાતિ માટે કરેલા કાર્યોને છેવાળાના વ્યક્તિ સુધી પહોંચાડવાનો આ સમય છે અને તેમની કરેલા કાર્યો છે. જન સમુદાય સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ છે.

કૉંગ્રેસ અને AAP ફેંકાઈ જશે સાથોસાથ વિપક્ષ દ્વારા કરાઈ રહેલી આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ અંતર્ગત તેમને જણાવ્યું હતું કે ગુજરાતમાં થયેલો વિકાસ સમગ્ર દેશ માટે સીમા ચિહ્નરૂપ છે. તેમ જ આગામી સમયમાં ગુજરાતમાં ફરી એક વાર ભાજપની સરકાર બનશે તે નક્કી છે. સાથોસાથ આમ આદમી પાર્ટી સહિત કૉંગ્રેસ ખોવાઈ જશે તે નક્કી છે અને ગુજરાતમાં પ્રચંડ બહુમત સાથે ફરી એકવાર ભાજપ સરકાર બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.