ETV Bharat / state

GSSSB Head Clerk Paper Leak 2021: પેપર લીક મામલે તમામ આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર - Sabarkantha police arrested the accused

બહુચર્ચિત પેપર લીક કૌભાંડ મામલે (GSSSB Head Clerk Paper Leak 2021) સાબરકાંઠાના પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયેલા 8 આરોપીઓને પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં કોર્ટ દ્વારા તમામ આરોપીઓને 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે, જેના પગલે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ખરાબ સર્જાય છે સાથોસાથ આગામી સમયમાં 9 દિવસના રીમાન્ડના અંતે વધુ નામ ખૂલવાની સંભાવના પ્રબળ બની રહી છે

GSSSB Head Clerk Paper Leak 2021: પેપર લીક મામલે તમામ આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર

author img

By

Published : Dec 19, 2021, 5:10 PM IST

સાબરકાંઠા: સાબરકાંઠા (GSSSB Head Clerk Paper Leak 2021) પ્રાંતિજ પોલીસ મથકે (Sabarkantha Police Station) નોંધાયેલી પેપર લીક કૌભાંડની (Paper leak scandal) ફરિયાદના પગલે જિલ્લા LCB પોલીસે 8 આરોપીઓની અટકાયત કરી (Sabarkantha police arrested the accused) હતી જે અંતર્ગત આજે તમામ આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના (Demand for remand of accused in paper leak case) રિમાન્ડ માગવામાં આવ્યા હતા જેમાં કોર્ટ દ્વારા આરોપીઓને 9 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે.

GSSSB Head Clerk Paper Leak 2021: પેપર લીક મામલે તમામ આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર

તમામ આરોપીઓને 9 દિવસના રિમાન્ડ મંજૂર

સાબરકાંઠાના પ્રાંતિજ ન્યાયાલય (Provincial Court Sabarkantha) દ્વારા આજે પેપર લીક કૌભાંડ મામલે ઝડપાયેલા 8 આરોપીઓના 9 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે, જેમાં તમામ આરોપીઓ પાસેથી સાબરકાંઠા જિલ્લા પોલીસ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે, સાથે સાથે આગામી 9 દિવસમાં હજુ વધુ નવા નામ ખૂલવાની પણ પ્રબળ સંભાવનાઓ રહેલી છે.

જયેશ પટેલ પેપર લીક કૌભાંડ મામલે મહત્વની કડી

અત્યાર સુધીમાં નામજોગ નોંધાયેલા 11 આરોપીઓ પૈકી 8 આરોપીઓ ઝડપાઇ ચૂકાયા છે અને 3 આરોપી હજુ ફરાર છે, જેમાં મુખ્ય આરોપી જયેશ પટેલ હજુ સુધી પોલીસની પહોંચથી દૂર છે, જોકે જયેશ પટેલની અટકાયત થાય તો પેપર લીક કૌભાંડ મામલે મહત્વની કડી પુરવાર થઈ શકે તેમ છે. જોકે આગામી સમયમાં જયેશ પટેલની જેટલી જલ્દી અટકાયત થશે તેટલી જ ઝડપથી પેપર લીક કૌભાંડ ઉપરથી પડદો ઉચકાશે તે નક્કી બાબત છે, ત્યારે જોવું એ રહે છે કે, આગામી સમયમાં પેપર લીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર જયેશ પટેલની અટકાયત ક્યારે થાય છે.

આ પણ વાંચો:

GSSSB Head Clerk Paper Leak 2021: વધુ 4 આરોપીઓની અટકાયત, તમામ આરોપીઓ અમદાવાદના, હજી 3 આરોપી ફરાર

GSSSB Head Clerk Paper Leak 2021: પેપર લીક થયું હોવાનું સરકારે કબૂલ્યું, 6 આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.