ETV Bharat / state

કેન્દ્ર સરકારના 2% TDSના નિર્ણય સામે સૌરાષ્ટ્ર યાર્ડના વેપારીઓનો વિરોધ - બજેટ

રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં કેશલૅશ સિસ્ટમ વધારવા માટે રૂ. 1 કરોડના વહીવટ પર 2% TDSની જાહેરાત કરી છે. જેને લઈને મોટાભાગના માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કેન્દ્ર સરકારના 2% TDSના નિર્ણય સામે સૌરાષ્ટ્ર યાર્ડના વેપારીઓનો વિરોધ
author img

By

Published : Aug 30, 2019, 8:59 PM IST

રાજ્યમાં રૂ. 1 કરોડના વહીવટ પર 2% TDSની જાહેરાત થતાં વેપારીઓ કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. વેપારીઓની માગ છે કે,સરકાર દ્વારા બજેટમાં સમાયેલાં નવા નિયમને 1 એપ્રિલ 2019થી લાગુ કરવામાં આવે. પણ તંત્રએ આ નિયમને લાગુ કરવાની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જેથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કેન્દ્ર સરકારના 2% TDSના નિર્ણય સામે સૌરાષ્ટ્ર યાર્ડના વેપારીઓનો વિરોધ

વેપારીઓ આક્રોશ ઠાલવતા જણાવી રહ્યાં છે કે, જો સરકાર તારીખ 31 તારીખ સુધીમાં જાહેરાત કરી નવો TDSનો નિયમ લાગુ નહીં કરે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડના વેપારીઓ આગામી 1 સપ્ટેમ્બરથી હડતાલમાં જોડાશે.

Intro:Approved By Dhaval bhai

2% TDSના વિરોધમાં સૌરાષ્ટ્રભરના યાર્ડના વેપારીઓની હડતાલની ચીમકી

રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં કેશલેશ સિસ્ટમ વધારવા માટે રૂ. 1 કરોડના વહીવટ પર 2% TDSની જાહેરાત કરી છે. જેને લઈને રાજ્યના મોટાભાગના માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક યાર્ડના વેપારીઓ કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે હડતાલ પર જવાના છે. જેને લઈને સૌરાષ્ટ્રભરના યાર્ડના વેપારીઓએ પણ હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. સૌરાષ્ટ્રના વેપારીઓએ માંગ કરી છે કે કેન્દ્ર સરકાર આ બજેટમાં સમવાયેલ નવા નિયમને 1-04-2019થી લાગુ કરવાની છે અથવા આવતીકાલે એટલે 31 તારીખ સુધીમાં જાહેરાત કરે કે ખરેખર આ નવો TDSનો નિયમ ક્યારથી લાગુ કરશે. જો સરકાર દ્વારા 1-04થી ગણતરી કરવામાં આવશે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડના વેપારીઓ આગામી 1 સપ્ટેમ્બરથી હડતાલમાં જોડાશે.

બાઈટ- અતુલ કમાણી, પ્રમુખ, એપીએમસી વેપારી એસોસિએશનBody:Approved By Dhaval bhaiConclusion:Approved By Dhaval bhai
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.