ETV Bharat / state

રાજકોટમાં મહીલા સંચાલિત જુગારધામનો પર્દાફાશ, 4 જુગારી ઝડપાયા - betting bustle

રાજકોટઃ શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર મેઈન રોડ પર જાહેરમાં ચાર ઈસમો વર્લીફીચરનો જુગાર રમતા ઝડપાયા છે. જો કે, આ જુગાર રમાડતી મહિલા હાલ પોલીસના સંકજામાંથી ફરાર છે.

ચાર જુગારી ઝડપાયા
author img

By

Published : Jun 19, 2019, 2:07 AM IST

રંગીલા રાજકોટમાં બુટલેગરો સાથે હવે જુગરીઓ પણ બેફામ થયા હોવની ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં પોલીસનો કોઈ ડર ન હોય એમ જુગારીઓ જાહેરમાં જુગાર રમતા ઝડપાઇ રહ્યા છે. શહેરની ભક્તિનગર પોલીસે ચાર ઇસમોને જાહેરમાં વર્લીફીચરના આંકડા લખાવીને જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે.

આ જુગારીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, તેઓ એક મહિલાને આ આંકડા લખાવતા હતા. આમ રાજકોટ શહેરમાં મહિલા સંચાલિત જુગારધામનો પર્દાફાશ થયો છે. પોલીસ ચાર ઇસમનોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જુગારધામની મહિલા જીન્નત સીદીકિભાઈ માણેક હજુ ફરાર છે.

રાજકોટમાં મહીલા દ્વારા જુગારધાર ચલાવવાનો થયો પર્દાફાશ, ચાર ઝડપાયા

રાજકોટઃ રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર મેઈન રોડ પર જાહેરમાં ચાર ઈસમો વર્લીફિચરનો જુગાર રમતા ઝડપાયા છે. જેમની વધુ પૂછપરછ સામે આવ્યું છે કે તેઓ શહેરના ઢેબર કોલોનીમાં રહેતી જીન્નત સીદીકિભાઈ માણેક પાસે આ જુગારના આંકડા લખાવતી હતી. હાલ મહિલા ફરાર હોવાનું સામે આવ્યું છે.

રંગીલા રાજકોટમાં બુટલેગરો સાથે હવે જુગરીઓ પણ બેફામ થયા હીવની ઘટના સામે આવી રહી છે. રાજકોટના પોલીસનો કોઈ ડર ન હોય એમ જુગારીઓ જાહેરમાં જુગાર રમતા ઝડપાઇ રહ્યા છે. શહેરની ભક્તિનગર પોલીસે ચાર ઇસમોને જાહેરમાં વર્લીફીચરનઆ આંકડા લખાવીને જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે. જેની પોલીસ દ્વારા આગવિઢબે પૂછપરછ કરતા સામે આવ્યું છે કે તેઓ એક મહિલાને આ આંકડા લખવતા હતા. આમ રાજકોટ શહેરમાં મહિલા સંચાલિત જુગારધામનો પર્દાફાશ થયો છે. પોલીસ ચાર ઇસમનોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે. જ્યારે જુગારધામની મહિલા ફરાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.