ETV Bharat / state

રાજકોટમાં નગરયાત્રા, વિન્ટેજ કાર અને 100 વર્ષ જૂની બગી બની આકર્ષણનું કેન્દ્ર

author img

By

Published : Jan 28, 2020, 8:57 PM IST

રાજકોટમાં માંધાતાસિંહજીનો 17મા રાજા તરીકે રાજ્યાભિષેક અંતર્ગત યોજાયેલી નગરયાત્રામાં વિન્ટેજ કાર અને 100 વર્ષ જૂની બગીઓએ આકર્ષણ જમાવ્યું હતું.

vintage cars and a 100 year old buggy got interest of city Rajkot
નગરયાત્રા, વિન્ટેજ કાર અને 100 વર્ષ જૂની બગી બની આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ: રાજકોટના 17મા ઠાકોરસાહેબ માંધાતાસિંહજીનો શપથ સમારોહ હાલ યોજાઈ રહ્યો છે. મંગળવારે રાજવી પરિવાર દ્વારા નગરયાત્રા યોજવામાં આવી હતી. આ નગરયાત્રામાં અલગ અલગ સ્ટેટની 30 જેટલી વિન્ટેજ કાર અને 100 વર્ષ કરતા પણ જૂની બગી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ નગરયાત્રા રાજકોટના અલગ અલગ રાજમાર્ગો પર ફરી હતી. જેને જોવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા.

નગરયાત્રામાં વિન્ટેજ કાર અને 100 વર્ષ જૂની બગી બની આકર્ષણનું કેન્દ્ર

ઉલ્લેખનીય છે કે, 30 જાન્યુઆરીના રોજ માંધાતાસિંહનો રાજ્યાભિષેક થવાનો છે. જેના ભાગરૂપે રાજ પેલેસમાં 3 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યાં છે.

Intro:રાજકોટમાં નગરયાત્રા, વિન્ટેજ કાર અને 100 વર્ષ જૂની બગી બની આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ: રાજકોટના 17માં ઠાકોરસાહેબ માંધાતાસિંહજીનો શપથ સમારોહ હાલ યોજાઈ રહ્યો છે. ત્યારે આજે રાજવી પરિવાર દ્વારા નગરયાત્રા યોજવામાં આવી હતી. જેમાં અલગ અલગ સ્ટેટની 30 જેટલી વિન્ટેજ કાર અને 100 વર્ષ કરતા પણ જૂની બગીઓ ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ નગરયાત્રા રાજકોટના અલગ અલગ રાજમાર્ગો પર ફરી હતી. જેને જોવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે 30 જાન્યુઆરીના રોજ માંધાતાસિંહનો રાજયભિષેક થવાનો છે. જેના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.

વન ટુ વન માંધાતાસિંહ

Body:રાજકોટમાં નગરયાત્રા, વિન્ટેજ કાર અને 100 વર્ષ જૂની બગી બની આકર્ષણનું કેન્દ્ર

Conclusion:રાજકોટમાં નગરયાત્રા, વિન્ટેજ કાર અને 100 વર્ષ જૂની બગી બની આકર્ષણનું કેન્દ્ર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.